ભારત ની પ્રથમ ઈ-કોમર્સ કંપની લાવી રહી છે IPO:👇
સરસ જાણવા લાયક મહત્વની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇
https://www.instagram.com/reel/DP-yhZvEiwu/?igsh=MXY4a3gzOThlazA5OQ==

❤28👏5
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
🙏નવા વર્ષ આખા વર્ષ દરમિયાન એક વાત ખાસ યાદ રાખજો કે દુનિયા મા કયાંય પણ 30 મિનિટ મા એક ના ડબલ પૈસા થતાં નથી, ગુજરાતી ટ્રેડર અને જીગ્નેશ સાહેબ ના નામ પર અનેક લોકો આવા SCAM અને ફ્રોડ કરે છે, 🛑તો તમે તમારૂ લોજિક લગાવી ને પણ સમજી શકો છો કે જો 30 મિનિટ મા એક ના ડબલ કે ત્રણ ગણા પૈસા થઈ જતાં હોય તો, અમે ખુદ શું કામ 8-9 કલાક સ્ક્રીન સામે બેસી આંખો ખેંચી ને મહેનત કરીએ, અમે ખુદ ના કરી લઈએ એક ના ડબલ:!!!!!!? 🙄
🙏મહેનત થી કમાયેલા એક હજાર હોય કે દસ હજાર, મહેરબાની કરીને ખોટી લાલચ રાખ્યા વિના અજાણ્યા લોકો ને આપવાનું ટાળો❌❌અને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામે કોઈ પણ ખોટી એડ કે પ્રોફાઇલ જોવા મળે તો તરત જ રિપોર્ટ અને બ્લોક કરો:🙏
🙏અને ખાસ નોંધ લેવી કે જીગ્નેશ ભાઈ પોતે કે ગુજરાતી ટ્રેડર ના સ્ટાફ માંથી કોઈ પણ વ્યક્તિ હિન્દી બોલતા નથી કે એકાઉન્ટ હેન્ડલિંગ પણ કરતા નથી,તો કોઈ પણ પ્રકારની લાલચ ના રાખશો અને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામ પર કોઈ પણ પેમેન્ટ કર્યા પહેલા ખરાઈ કરવા ખાસ વિનંતી:🙏🙏
👑તમામ મિત્રો ને આજ ના સ્પેશિયલ ટ્રેડિંગ દિવસ એટલે કે મુહૂર્ત ટ્રેડિંગ ની હાર્દિક શુભકામનાઓ:

❤84👍28
Today is Muhurat Trading session
Block Deal: 1:15 – 1:30 PM
Pre-Open: 1:30 – 1:45 PM
Normal Market: 1:45 – 2:45 PM
Closing Session: 2:55 – 3:05 PM
Block Deal: 1:15 – 1:30 PM
Pre-Open: 1:30 – 1:45 PM
Normal Market: 1:45 – 2:45 PM
Closing Session: 2:55 – 3:05 PM
👍58❤28
દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક
(આ દિવાળી થી આવતી દિવાળી સુધી રાખવા માટે)🌈 ✨ 📣 ✔️
SBIN (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)
BUY : ENTRY 1 : 900-905
ENTRY 2 : 810-815 (ભાવ નીચે મળે તો અહીંયા બીજી વાર એન્ટ્રી કરવી)
SL : 759 (Closing ભાવ ધ્યાન માં લેવો)
TARGET : 970 1090 1260
(આ દિવાળી થી આવતી દિવાળી સુધી રાખવા માટે)
SBIN (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)
BUY : ENTRY 1 : 900-905
ENTRY 2 : 810-815 (ભાવ નીચે મળે તો અહીંયા બીજી વાર એન્ટ્રી કરવી)
SL : 759 (Closing ભાવ ધ્યાન માં લેવો)
TARGET : 970 1090 1260
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤76👍39🤔8👏6🫡6
દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક : 📣 ✔️
SOBHA (Script Code 13826)
BUY : ૨ ભાગ માં એન્ટ્રી કરવી.
પહેલી એન્ટ્રી : 1530-1550
બીજી એન્ટ્રી : 1290-1320
SL : 1040 (Closing Based)
Target : 1740 1980 2360+
Holding : 2 Years🌈 ✨
SOBHA (Script Code 13826)
BUY : ૨ ભાગ માં એન્ટ્રી કરવી.
પહેલી એન્ટ્રી : 1530-1550
બીજી એન્ટ્રી : 1290-1320
SL : 1040 (Closing Based)
Target : 1740 1980 2360+
Holding : 2 Years
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤69👍8
GIFT NIFTY મા આગઝરતી તેજી નું શું કારણ????👇
આવી રહ્યો છે MAIN BOARD IPO:👇
તમામ વિગતવાર માહિતી ફક્ત 2 મિનિટ મા👇
https://www.instagram.com/reel/DQHN0hbDKU_/?igsh=cnh5a3hsZWc1eTgy

❤32👏5🔥1
💰આવતા અઠવાડીયે પૈસા તૈયાર રાખજો, આવી રહ્યો છે નફાકારક કંપની નો IPO:🤝
તમામ વિગતવાર માહિતી ફક્ત 2 મિનિટ મા એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇👇👇
https://youtu.be/gpJ-e0LXmVo?si=epJAa06VL8pH93uO

YouTube
MTR FOODS IPO UPDATE | આવી રહ્યો છે MAIN BOARD IPO | તમામ જાણવા લાયક માહિતી ગુજરાતી ભાષા મા | #ipo
આગામી અઠવાડીયે આવતા IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:
વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:

❤21🤯1
ORKLA INDIA LIMITED ના IPO વિશે ટૂંકી માહિતી:
https://www.instagram.com/reel/DQPDJCIDD8r/?igsh=M2ZtcnR5YmY5MHVq

👍10❤3
🎉આજે છે રવિવાર, આપના કિંમતી સમય માંથી ફક્ત 7 મિનિટ આપી આ વિડિયો ખાસ નિહાળો.👇
➡️ORKLA INDIA LIMITED ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇👇👇
https://youtu.be/zBB7qz803MI?si=XCKwEHfwCmJWP8CM
👆IPO મા અરજી કરવી કે નહીં તેનું પણ મંતવ્ય આપેલ છે.
🤝101% આવી માહિતી હજુ સુધી તમને કોઈ YOUTUBE ચેનલ કે TV ચેનલ પર પણ નહીં મળી હોય, વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:🤝

ORKLA INDIA LIMITED IPO DETAILS | IPO વિશે તમામ વિગતવાર માહિતી ગુજરાતી ભાષા મા | જાણવા લાયક માહિતી
ORKLA INDIA LIMITED (MTR FOODS) LIMITED ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:
વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
❤23👍2
શુભ લાભ પાંચમ🎉🎇
આવતા વર્ષ ની દિવાળી હજુ વધારે સફળતા સાથે ઉજવીએ તેવી પ્રભુ પ્રાર્થના…..!! 🧿🍫🛕🚩

❤78👏16🙏15💯6👍2