Gujrati_trader
125K subscribers
903 photos
7 videos
14 files
693 links
SEBI REGISTERED RA -
Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L.

ઓફલાઇન ટ્રેનિંગ
કોર્ષ રેકોર્ડીંગ
ઓપશન્સ પ્રીમિયમ સર્વિસ
પોર્ટફોલિયો મેનેજમેન્ટ
એકાઉન્ટ હેન્ડલિંગ
Download Telegram
🎉આવી ગયો આતુરતા નો અંત....

LENSKART SOLUTIONS LIMITED ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇👇

https://youtu.be/qtakywJy47E?si=U0Y-Zk9zB1SFAZVI

👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:🤝
18👍15🙏3
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:

જીગા ભાઈ ACCOUNT HANDLING કરતા નથી:

જીગા ભાઈ એક ના ડબલ કરતા નથી:

જીગા ભાઈ હિન્દી બોલતા નથી:
👏2313🤯4😁3
આજે છે રવિવાર આપના કિંમતી સમય માંથી ફક્ત 10-12 મિનિટ આપી આ બન્ને વિડિયો ખાસ નિહાળી લેવા વિનંતી, આ વિડિયો જોયા બાદ આપને ખ્યાલ આવી જશે કે કયા IPO મા અરજી કરવી કે SKIP કરવો??????

(1)LENSKART SOLUTIONS LIMITED:👇
https://youtu.be/qtakywJy47E?si=U0Y-Zk9zB1SFAZVI

(2)STUDDS ACCESSORIES LIMITED:👇
https://youtu.be/2A3e51483W0?si=0yaOtjviBkovDU7F

🤝વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
30👍4
અભિનંદન🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
189🫡32🔥13👏13🙏8👍5
Gujrati_trader
દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક (આ દિવાળી થી આવતી દિવાળી સુધી રાખવા માટે) 🌈📣✔️ SBIN (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) BUY : ENTRY 1 : 900-905 ENTRY 2 : 810-815 (ભાવ નીચે મળે તો અહીંયા બીજી વાર એન્ટ્રી કરવી) SL : 759 (Closing ભાવ ધ્યાન માં લેવો) TARGET : 970 …
SBI (દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક) 📣✔️

902 To 950+
5% Up From Diwali
🎉

નફો બૂક કરવો હોય તો કરી શકો અથવા આપેલા ટાર્ગેટ / SL ની રાહ જોઈ શકો છો…..!!
🔖💎⭐️👍
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
38🔥5👍4
Gujrati_trader
દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક : 📣✔️ SOBHA (Script Code 13826) BUY : ૨ ભાગ માં એન્ટ્રી કરવી. પહેલી એન્ટ્રી : 1530-1550 બીજી એન્ટ્રી : 1290-1320 SL : 1040 (Closing Based) Target : 1740 1980 2360+ Holding : 2 Years 🌈
SOBHA (દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક) 📣✔️

1530 To 1640+
6% Up From Diwali 🎉


નફો બૂક કરવો હોય તો કરી શકો અથવા આપેલા ટાર્ગેટ / SL ની રાહ જોઈ શકો છો…..!!
🔖💎⭐️👍
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
56🔥6🙏2🤯1
🖥માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:

ભારતીય શેરબજારમાં રજાની જાહેરાત (5 નવેમ્બર, 2025)

ભારતીય શેરબજારમાં આવતીકાલે એટલે કે બુધવાર, 5 નવેમ્બર, 2025 ના રોજ રજા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા આ દિવસે 'પ્રકાશ ગુરુપર્વ શ્રી ગુરુ નાનક દેવજી' (ગુરુ નાનક જયંતિ) નિમિત્તે સંપૂર્ણ ટ્રેડિંગ રજા જાહેર કરવામાં આવેલી છે.

આ રજાને કારણે, ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં.

જોકે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારનું સત્ર બંધ રહેશે, પરંતુ સાંજનું સત્ર ટ્રેડિંગ માટે ખુલ્લું રહી શકે છે.

રોકાણકારો અને ટ્રેડરો માટે હવે પછીનું સામાન્ય ટ્રેડિંગ સત્ર ગુરુવાર, 6 નવેમ્બર, 2025 ના રોજ નિયમિત સમયે શરૂ થશે.
👍4831🙏8
ક્રિકેટ 🏏 માં વિકેટ, માર્કેટ માં…..??
23
થોડું મોડું થઈ ગયું છે, વિડિયો પોસ્ટ કરવામાં પણ 6-7 મિનિટ માં GROWW ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:

https://youtu.be/h6zzd73epXs?si=xyfdvYth0fYQ8aXA

વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
19👍3
GROWW ના IPO મા શું કરવું?

ક્યાં થશે STUDDS નું લિસ્ટિંગ?

તમામ માહિતી 1 મિનિટ માં 👇👇👇

https://www.instagram.com/reel/DQt7aLnDKET/?igsh=Y2xxempqZ2d3anc0
23
🙏એક વાત ખાસ યાદ રાખજો કે દુનિયા મા કયાંય પણ 30 મિનિટ મા એક ના ડબલ પૈસા થતાં નથી, ગુજરાતી ટ્રેડર અને જીગ્નેશ સાહેબ ના નામ પર અનેક લોકો આવા SCAM અને ફ્રોડ કરે છે, 🛑તો તમે તમારૂ લોજિક લગાવી ને પણ સમજી શકો છો કે જો 30 મિનિટ મા એક ના ડબલ કે ત્રણ ગણા પૈસા થઈ જતાં હોય તો, અમે ખુદ શું કામ 8-9 કલાક સ્ક્રીન સામે બેસી આંખો ખેંચી ને મહેનત કરીએ, અમે ખુદ ના કરી લઈએ એક ના ડબલ:!!!!!!? 🙄

🙏મહેનત થી કમાયેલા એક હજાર હોય કે દસ હજાર, મહેરબાની કરીને ખોટી લાલચ રાખ્યા વિના અજાણ્યા લોકો ને આપવાનું ટાળોઅને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામે કોઈ પણ ખોટી એડ કે પ્રોફાઇલ જોવા મળે તો તરત જ રિપોર્ટ અને બ્લોક કરો:🙏

🙏અને ખાસ નોંધ લેવી કે જીગ્નેશ ભાઈ પોતે કે ગુજરાતી ટ્રેડર ના સ્ટાફ માંથી કોઈ પણ વ્યક્તિ હિન્દી બોલતા નથી કે એકાઉન્ટ હેન્ડલિંગ પણ કરતા નથી,તો કોઈ પણ પ્રકારની લાલચ ના રાખશો અને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામ પર કોઈ પણ પેમેન્ટ કર્યા પહેલા ખરાઈ કરવા ખાસ વિનંતી:🙏🙏
28👍19👏5
🖥મેળવો શેરબજાર તથા IPO ને લગતા તમામ સાચા અને ઝડપી સમાચાર ગુજરાતીમાં સીધા આપના વોટસઅપ પર:

➡️માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ ગ્રુપ મા આપને મળશે શેર બજાર તથા આઇપીઓ ને લગતા સાચા અને ઝડપી સમાચાર, ખાસ NEWS UPDATE ગ્રુપ ના મિત્રો માટે બનાવેલી IPO ની માહિતી ની PDF, અને અનેક બજાર ના જાણવા લાયક મહત્વની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:

👍જો તમે બજાર માં કામ કરો છો તો તમારે આવા UPDATE થી માહિતગાર રહેવું જરૂરી છે, અને અમારા NEWS UPDATE ગ્રુપ મા જોડાયેલા મિત્રો માંથી 70% મિત્રો 3 વર્ષ થી વધુ સમય થી જોડાયેલા છે:

ખાસ નોંધ: આ ગ્રુપ ફ્રી કે મફત નથી, તેના માટે નોર્મલ ચાર્જ રાખેલ છે, અને જો તમે ખરેખર બજાર માં કામ કરતા હોવ તો આ ચાર્જ તમારા એક દિવસ ની બ્રોકરેજ થી પણ ઓછો છે:

જે મિત્રો ને માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ ગ્રુપ મા જોડાવવું હોય તે નીચે આપેલ નંબર પર મેસેજ કરજો, અને આ ગ્રૂપ ફ્રી નથી એ ધ્યાન માં રાખજો:

http://Wa.me/+917490923288

🤝આભાર:
34👏2🤯2
PINE LABS ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇

https://youtu.be/_YaeHN_aKds?si=PyCHw2AGxgiBueye

અરજી કરવી કે નહીં તેના વિશે પણ મંતવ્ય:👆👆

વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:👆👆👆
19
Munjava ni jarur nthi
🔥4118👍6🙏2
કેવું થશે LENSKART નું LISTING.....👇👇👇

https://www.instagram.com/reel/DQ1cQkzDZWc/?igsh=cHlwdTNibzUwbnE2
👍177🤯7😁2
છેલ્લો દિવસ.......

PINE LABS ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇

https://youtu.be/_YaeHN_aKds?si=PyCHw2AGxgiBueye

અરજી કરવી કે નહીં તેના વિશે પણ મંતવ્ય:👆👆

વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:👆👆👆
15👍4
💰શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
16🙏7😱1
➡️PHYSICSWALLAH અને EMMVEE PHOTOVOLTAIC ના બંને IPO નું સાથે વિશ્લેષણ:👇👇

https://youtu.be/MRDUNWcSFBI?si=7vt9SYRUGi2gbYK-

👆👆બંને IPO માંથી કયા IPO મા અરજી કરવી????

તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👆👆👆
19🔥8👍1