Gujrati_trader
115K subscribers
1.08K photos
9 videos
14 files
963 links
SEBI REGISTERED RA -
Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L.

ઓફલાઇન ટ્રેનિંગ
કોર્ષ રેકોર્ડીંગ
પોર્ટફોલિયો મેનેજમેન્ટ
એકાઉન્ટ હેન્ડલિંગ
Download Telegram
ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...
👍213😁35👏2218🤔13🔥8😱6🤯2
ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.
👍23843😁25😱11💯8🤯5
ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...
👍19740🔥12👏9🤯9😁7🤔5😱1
100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....
👍19829🔥18😁17👏10
તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...
👍19729😁25👏8👌8😱1
બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે
👍183😁24🔥1514🤔12😱5
કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:
👍199😁2221👏12🔥7🤔4😱4
શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:
👍20826😁18👏12🔥11🫡7🙏4😱3
મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....
👍194😁1915🔥8😱4
કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે....
👍27234👌28😁14👏12🔥9💯6😍5😱2
આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે
👍206😁2625❤‍🔥9😱9🤯5
INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...
👍19632👏9😁6😱3❤‍🔥1
નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ....
👍21122🔥10😁8👏6😱4👌1
ખાદ્ય તેલ મા આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે....
👍19017🔥16🤔8😱5👏2
ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે....
👍190🔥15👏10😁86🤯3😱2🫡1
રમકડાં માટે ભારત ને ગ્લોબલ હબ બનાવવામાં આવશે....
👍17827😁22👏15🔥7🤔4😱3🤯2💯1
પછાત વર્ગ ની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે....
👍16027👏18😱6🤔5🔥1💯1
લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે.
👍15716😍9🔥7👌7🙏3😁2😱2
નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન ની શરૂઆત કરવામાં આવશે....
👍179👏2016🫡10💯8🔥5😱4
અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે
227👍101💯19🫡15🔥10👏6😁6😱5🤯3🤔2😍2
IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....
👍16236🤯16🔥11😍7👏5😁3😱1🙏1