Gujrati_trader
115K subscribers
1.08K photos
9 videos
14 files
960 links
SEBI REGISTERED RA -
Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L.

ઓફલાઇન ટ્રેનિંગ
કોર્ષ રેકોર્ડીંગ
પોર્ટફોલિયો મેનેજમેન્ટ
એકાઉન્ટ હેન્ડલિંગ
Download Telegram
🚨 😦 FAKE CHANNLE ALERT 🚨⚠️
👍77🤔22😁20🫡18😱15🤯41
પૈસા ચાર ગણા થતાં હોય તો તમારી પાસે શું કામ માંગીએ.. અમે જ કરી લઈએ ને..

થોડું કોમન સેન્સ વાપરી, વિચાર કરી ને,
આવા લોકો ને પૈસા આપવાનું ટાળો..

જનહિત મે જારી..
👍362😁74🫡44💯3121👌8👏4😱3
🔸સંસદ ભવનમાં કેબિનેટ ની બેઠક શરૂ...

11:00 વાગ્યે શરૂ થશે બજેટ:
👍25927🔥14😁14👏11😱3👌3
21 MINUTE મા શરૂ થશે બજેટ.....
👍234🔥28🙏17😁15😱1410👏1
થોડી જ ક્ષણો મા બજેટ થશે શરૂ....
👍15525😁18🔥12👏4🤯4😱4
સ્પીચ શરૂ....
🔥102👍5217😁12
બજેટ મા સરકાર નું વધુ ધ્યાન વિકાસ પર....
👍228😁3428😱25👏7
વૈશ્વિક સ્તરે તણાવ થી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર...
👍18632🤔9🤯9👏7😱7😁6❤‍🔥5👌4
બજેટ મા 10 પ્રકાર ની થીમ પર વધુ ધ્યાન...
👍18427🤔18😱15😁10
ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...
👍213😁35👏2218🤔13🔥8😱6🤯2
ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.
👍23843😁25😱11💯8🤯5
ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...
👍19740🔥12👏9🤯9😁7🤔5😱1
100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....
👍19829🔥18😁17👏10
તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...
👍19729😁25👏8👌8😱1
બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે
👍183😁24🔥1514🤔12😱5
કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:
👍199😁2221👏12🔥7🤔4😱4
શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:
👍20826😁18👏12🔥11🫡7🙏4😱3
મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....
👍194😁1915🔥8😱4
કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે....
👍27234👌28😁14👏12🔥9💯6😍5😱2
આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે
👍206😁2625❤‍🔥9😱9🤯5
INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...
👍19632👏9😁6😱3❤‍🔥1