Gujrati_trader
115K subscribers
1.08K photos
9 videos
14 files
952 links
SEBI REGISTERED RA -
Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L.

ઓફલાઇન ટ્રેનિંગ
કોર્ષ રેકોર્ડીંગ
પોર્ટફોલિયો મેનેજમેન્ટ
એકાઉન્ટ હેન્ડલિંગ
Download Telegram
સુપ્રભાત પરિવાર 💚
🙏40👍117
જે સમયે કોઈ સમસ્યા જન્મ લે છે ત્યારે તેની સાથે જ સમાધાન પણ જન્મ લે છે.

🎉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
👏139👍5937🔥11
LAXMI DENTAL LIMITED ના IPO નું એલોટમેન્ટ નીચે આપેલી સાચી લિંક પર આવી ગયેલ છે:

https://www.linkintime.co.in/Initial_Offer/public-issues.html

તમામ મિત્રો ને સારું એલોટમેન્ટ મળે એવી શુભેચ્છાઓ:

ગુજરાતી ટ્રેડર IPO UPDATE:
👍110🤯1916👏5
HINDALCO - 1W
👍167🔥3227🤔15
JIOFIN - 1W
👍193🤔8845🔥31😁28👌13🤯9💯7🙏2
સવારે પ્રોફિટ અને માર્કેટ કલોઝ થતા પહેલા લોસ કરો છો તો આ વીડિયો તમારી માટે છે.. ખાસ જોઈ લેજો આ સ્પેશલ વિડિયો..

https://www.instagram.com/reel/DFFnQdVt3l7/?igsh=MXNpd3c3MHQ4aDIyMQ==
👍9716🔥12💯5🤯4🙏1
🔔ગુજરાતી ટ્રેડર એક્સકલુઝિવ અપડેટ:

વાગી ગયા છે બપોર ના 2 અને આવી ગયા છે 4 મહત્વના સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષા મા.....

(1)L&T:

▪️કંપનીને તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનનું પ્રથમ એઆઈ સક્ષમ અને ટકાઉ 10 મેગાવોટ ડેટા સેન્ટરના નિર્માણ માટે ઓર્ડર મળ્યો છે.

(2)TARC:

▪️કંપનીને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ., મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ., કેઈસી ઈન્ટરનેશનલ લિ., અવાડા ઈલેક્ટ્રો પ્રા. લિ., અદાણી એનર્જી સોલ્યુશન લિ., ટોરન્ટ પાવર લિ., રાજસ્થાન રાજ્ય વિદ્યુત પ્રસારણ નિગમ લિ. પાસેથી ઈએચવી પાવર ટ્રાન્સફોર્મર્સની સપ્લાય માટે રૂ.362 કરોડના ઓર્ડર મળ્યા છે.

(3)ACME SOLAR:

▪️કંપનીએ 680 મેગાવોટ ફર્મ એન્ડ ડિસપ્ચેબલ રિન્યુએબલ એનર્જી (એફડીઆરઈ) પ્રોજેક્ટ માટે એનએચપીસી સાથે પાવર પરચેઝ કરાર કર્યા છે.

(4)PAYTM:

▪️કંપનીની માલિકીની બ્રાન્ડ પેટીએમ એ દુકાનદારો, ફ્રીલાન્સર્સ અને નાના વ્યવસાયો માટે સ્માર્ટફોન હોમ સ્ક્રીન પર `રિસીવ મની ક્યુઆર વિજેટ' લોન્ચ કર્યું છે.

ગુજરાતી ટ્રેડર એક્સકલુઝિવ અપડેટ:

શેરબજાર ના તમામ મહત્વના અપડેટ માટે:👇

TELEGRAM:https://t.me/gujtrader

WHATSAPP CHANNEL::https://whatsapp.com/channel/0029Va8wWv96xCSLgJkbrO3h

INSTAGRAM:https://www.instagram.com/gujrati_trader?igsh=bmxtNGc2M29kYXgx

ગુજરાતી ટ્રેડર:
👍8616🔥3👏2😁2🤔2🤯1
https://www.instagram.com/reel/DFXnXJ6SiKO/?igsh=NzNrYmFtdDRwNWZv

👆(2)બે મહત્વના સમાચાર:
👍302🤯2🙏1
DENTA IPO વાળા માટે ખાસ સમાચાર..
અને SUZLON પોર્ટફોલિયો માં હોય તો આ વીડિયો મિસ ના કરતા..
😳🤗🫨

https://www.instagram.com/reel/DFZrjNQSpBZ/?igsh=MWNvZ2Z5bnh0YzZuZA==
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍5014👏4🤯1
શનિવારે હવે માર્કેટ શરૂ રહેશે???

https://www.instagram.com/reel/DFb2biwPfhK/?igsh=MjVpNGs4NWo3eGp3
👍648👏8😁8💯5