"નિયતિ આપણે પહેરેલા પગરખાં થી નહીં,
આપણે માંડેલા પગલાંઓ થી નિશ્ચિત થતી હોય છે.."
સુપ્રભાત પરિવાર.. 💚
આપણે માંડેલા પગલાંઓ થી નિશ્ચિત થતી હોય છે.."
સુપ્રભાત પરિવાર.. 💚
👍96❤31
સ્ટોપલોસ કી કિંમત તુમ ક્યાં જાનો ટ્રેડર બાબુ..
https://www.instagram.com/reel/DCbToWfODsM/?igsh=MTE2OXozNDB6cWttcg==
https://www.instagram.com/reel/DCbToWfODsM/?igsh=MTE2OXozNDB6cWttcg==
👍50❤7👌4🔥2
તમે ટ્રેડિંગ કરો ત્યારે સ્ટોપલોસ ઓર્ડર લગાવો છો??
Anonymous Poll
60%
હાં હો, એના વગર કામ જ ના કરાય.
40%
ના રે, એ તો કંઈ થોડી લગાવાય.
❤67😁51👍40🤯13👏7🙏4😱2
Gujrati_trader
તમે ટ્રેડિંગ કરો ત્યારે સ્ટોપલોસ ઓર્ડર લગાવો છો??
આ જે 40% આસપાસ લોકો છે જેઓ નથી લગાવતા. તેઓ એ સ્ટોપલોસ લગાવતા શીખી જવું જોઈએ.. બાકી માર્કેટ માં કેપિટલ તબાહ કરવા બસ એક જ કેન્ડલ કાફી છે.
શું ક્યો??
જણાવજો - @Guj_trader
શું ક્યો??
જણાવજો - @Guj_trader
💯165👍73👏11😁9😱8❤7🤔1
Gujrati_trader
આ જે 40% આસપાસ લોકો છે જેઓ નથી લગાવતા. તેઓ એ સ્ટોપલોસ લગાવતા શીખી જવું જોઈએ.. બાકી માર્કેટ માં કેપિટલ તબાહ કરવા બસ એક જ કેન્ડલ કાફી છે. શું ક્યો?? જણાવજો - @Guj_trader
આ સ્ટોપલોસ ના રાખવાના કારણે તમારે કેટલું નુકશાન છે એ પણ કહેજો જરાક.. 🔽
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍132💯25❤20😁19😱19🔥11🫡9
19 નવેમ્બર 24' મંગળવાર (માર્કેટ વ્યુ)
ટેકનિકલ ચાર્ટ પર થી લાગે છે કે આવતી કાલે માર્કેટ સેલ ઓન રાઈઝ જેવું લાગે છે, બન્ને તરફ ની મૂવમેન્ટ મળી શકે છે. નાના પોઇન્ટ બન્ને બાજુ સ્કેલ્પિંગ કરતા આવડતું હસે તેમને કામ લાગશે.✔️
બાકી ઉછાળો આવે અને સરખું લેવલ જણાય ત્યાં વેચાણ કરવું અથવા પુટ લેવા સ્ટોપ લોસ સાથે.📣
ટેકનિકલ ચાર્ટ પર થી લાગે છે કે આવતી કાલે માર્કેટ સેલ ઓન રાઈઝ જેવું લાગે છે, બન્ને તરફ ની મૂવમેન્ટ મળી શકે છે. નાના પોઇન્ટ બન્ને બાજુ સ્કેલ્પિંગ કરતા આવડતું હસે તેમને કામ લાગશે.
બાકી ઉછાળો આવે અને સરખું લેવલ જણાય ત્યાં વેચાણ કરવું અથવા પુટ લેવા સ્ટોપ લોસ સાથે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥78👍43❤7😁7
👍39❤🔥8🫡6👌4❤2😱2
Gujrati_trader
19 નવેમ્બર 24' મંગળવાર (માર્કેટ વ્યુ) ટેકનિકલ ચાર્ટ પર થી લાગે છે કે આવતી કાલે માર્કેટ સેલ ઓન રાઈઝ જેવું લાગે છે, બન્ને તરફ ની મૂવમેન્ટ મળી શકે છે. નાના પોઇન્ટ બન્ને બાજુ સ્કેલ્પિંગ કરતા આવડતું હસે તેમને કામ લાગશે. ✔️ બાકી ઉછાળો આવે અને સરખું લેવલ જણાય…
મોજ આવી કે નહીં ???સેલ ઓન રાઈજ 🤫
👍63🔥16👌8👏6❤5
મિત્રો તમે ગમે તે ખૂણા થી આવી શકો રેહવાની સુવિધા ફ્રી છે
વર્ષ માં એકજ વખત ક્લાસ થાય છે કચ્છ માં તો અચૂક જોડાજો
Wa.me/+919081223288
વર્ષ માં એકજ વખત ક્લાસ થાય છે કચ્છ માં તો અચૂક જોડાજો
Wa.me/+919081223288
❤34👍19🔥3😍2🤔1
Gujrati_trader
મિત્રો તમે ગમે તે ખૂણા થી આવી શકો રેહવાની સુવિધા ફ્રી છે વર્ષ માં એકજ વખત ક્લાસ થાય છે કચ્છ માં તો અચૂક જોડાજો Wa.me/+919081223288
વર્ષ દરમિયાન એક જ બેચ નું આયોજન થાય છે કચ્છ (ભુજ) માં..
• તમે નવા છો અને ખબર નથી પડતી કે કેવી રીતે ચાલે છે શેરબજાર? અથવા તો કેવી રીતે અહીં કામ કરવું?
• તમે જૂના છે અને હજુ પણ તુક્કા લગાવી ને ટ્રેડિંગ કરો છો??
જો હાં,
ગુજરાતી ટ્રેડર આવી રહ્યું છે તમારા સીટી ભુજ માં..
• બહાર થી આવો છો તો રહેવા તથા બપોરે જમવાની સુવિધા પણ મળી જશે.. (જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી)
તો પછી રાહ કોની જુઓ છો?
ઓફ્લાઈન જોડાવા માટે મેસેજ કરો - wa.me/+919081223288

👍46❤9
મિત્રો આજે માર્કેટ નહીં ખુલે ખોટા ફોન ખોલ ખોલ ના કરતા 😂
😁205👍28🤔15❤9🫡9❤🔥6😍6🤯4
https://www.instagram.com/reel/DCJEdgGpP1C/?igsh=MW1xc3phbjVudGNrZA==
કેમ નહીં ખૂલે માર્કેટ???
Banknifty એકસપાઈરી ને લઇ ને મહત્વ નું અપડેટ..❗️ ❗️
કેમ નહીં ખૂલે માર્કેટ???
Banknifty એકસપાઈરી ને લઇ ને મહત્વ નું અપડેટ..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍30❤5
👍25❤4🫡2
Gujrati_trader
IPO CHANGES - SEBI.pdf
શું IPO માં આવી શકે છે આવા બદલાવો? વિડિયો માં સરળ માહિતી 👇
https://www.instagram.com/reel/DCmCAfFPnKf/?igsh=MXBsM3RsZWxudmR1ag==
https://www.instagram.com/reel/DCmCAfFPnKf/?igsh=MXBsM3RsZWxudmR1ag==
👍32❤6
👍35🔥8
👍65💯11🙏8🤔7❤1
"વાંચવા વાળા ની ખામી હોય છે સાહેબ,
બાકી ટપકતા અશ્રુઓ પણ એક કિતાબ છે.."
સુપ્રભાત પરિવાર.. 💚
બાકી ટપકતા અશ્રુઓ પણ એક કિતાબ છે.."
સુપ્રભાત પરિવાર.. 💚
👍178❤41👏11💯11🔥7