IPLના ઈતિહાસમાં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો ધોની, લખનૌ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ
#IPL2025 #LSGvsCSKMatch #MSDhoni
https://www.gujaratsamachar.com/news/sports/lsg-vs-csk-dhoni-creates-history-in-win-becomes-first-player-of-17-years-ipl-history

Gujaratsamachar
IPLના ઈતિહાસમાં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો ધોની, લખનૌ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ -
લખનઉની બેટિંગ દરમિયાન જ્યારે ધોનીએ રવિન્દ્ર જાડેજાના બોલ પર આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે તે ટૂર્નામેન્ટમાં 200મો શિકાર કરનાર મેગા ઈવેન્ટનો પ્રથમ વિકેટકીપર બની ગયો.
મેઘપ્રકોપના કારણે પરિવારનો માળો વિખાયો: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત
#Bihar #Arwal #Lightning
https://www.gujaratsamachar.com/news/national/father-daughter-and-wife-burnt-alive-in-the-field-due-to-lightning-in-arwal-bihar

બિહારમાં કમોસમી વરસાદના કારણે હવામાન બદલાયું છે. બિહારમાં વીજળી અને તોફાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે હવે અરવલમાં જિલ્લામાં મેઘપ્રકોપના કારણે એક પરિવારનો માળો વિખાય ગયો છે. બિહારના અરવલ જિલ્લામાંથી એક એવી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. બિહારના…
મને થાય છે એક લાફો મારી દઉં', બાબિલ ખાન પર કેમ ભડકી હુમા કુરૈશી?
#HumaQureshi #BabilKhan
https://www.gujaratsamachar.com/news/entertainment/huma-qureshi-annoyed-with-babil-khan-questions-says-i-want-to-slap-this-boy

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશી હાલમાં મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તે ઈરફાન ખાનના દીકરા બાબિલ ખાન પર ભડકી જાય છે. તેમની વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
IPL 2025માં વધુ એક ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર, સ્ટાર બોલર ઈજાગ્રસ્ત
#IPL2025 #PunjabKings #LockieFerguson #JamesHopes
https://www.gujaratsamachar.com/news/sports/ipl-2025-pbks-pacer-lockie-ferguson-out-of-ipl-2025-james-hopes-confirm

IPL 2025માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. પંજાબના કોચ જેમ્સ હોપ્સે સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. મંગળવારે પંજાબનો મુકાબલો ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ…
બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ
#BiharAssemblyElection2025 #TejashwiYadav #RahulGandhi #RJD #Congress
https://www.gujaratsamachar.com/news/national/rjd-leader-tejashwi-yadav-reacts-on-cm-face-in-bihar-election-after-meet-from-rahul-gandhi

બિહારમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાજદના મોટા નેતાઓએ મહત્ત્તવપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના…
IPLમાં ધોનીએ છ વર્ષ બાદ જીત્યો આ ઍવોર્ડ, પછી કહ્યું- સમજાતું નથી કે મારું સન્માન કેમ કર્યું!
#IPL2025 #CSK #MSDhoni #PlayerOfTheMatch
https://www.gujaratsamachar.com/news/sports/ipl-2025-ms-dhoni-questions-why-giving-him-player-of-the-match

લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ધોની આ એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો IPL ખેલાડી બની ગયો છે.…
ટીમ ઈન્ડિયાનો ગબ્બર 'ગર્લફ્રેન્ડ' સોફી સાથે બાબા બાગેશ્વરની શરણે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યા વખાણ
#ShikharDhawan #SophieShine #BabaBageshwar
https://www.gujaratsamachar.com/news/sports/former-cricketer-shikhar-dhawan-and-new-girlfriend-sophie-shine-seek-blessings-of-baba-bageshwar

ટીમ ઈન્ડિયાનો ગબ્બર હાલમાં પોતાની નવી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. ધવને લગભગ કન્ફર્મ કરી દીધું છે કે તે સોફી શાઈનને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં આ બંને ઘણી વખત એકસાથે જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ધવન સોફી સાથે શ્રી બાગેશ્વર બાલાજી સનાતન મઠ મુંબઈ પહોંચ્યો…
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે ચર્ચામાં
#IPL2025 #PBKSvsKKRMatch #AjinkyaRahane
https://www.gujaratsamachar.com/news/sports/ajinkya-rahane-takes-responsibility-kolkata-defeat-against-punjab-kings-ipl-2025

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે 15 એપ્રિલના રોજ રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો. જ્યાં KKRની જીતી ગયેલી મેચ હારી ગઈ હતી. KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની ટીમની ચોંકાવનારી હાર માટે ખુદને જવાબદાર…
ડ્રીમ ગર્લની સિક્વલમાં મને પડતી મૂકાતા દુઃખી...', અભિનેત્રી નુસરત ભરુચાનું દર્દ છલકાયું
#NushrrattBharuccha #DreamGirl2 #AnanyaPanday
https://www.gujaratsamachar.com/news/entertainment/dream-girl-2-nushrratt-bharuccha-revealed-feeling-hurt-after-being-replaced-by-ananya

નુસરતે કહ્યું કે, 'જ્યારે મારી જગ્યાએ અનન્યા પાંડેને લેવામાં આવી ત્યારે મારું દિલ તૂટી ગયું હતું. મારી પોતાની ફિલ્મની સિક્વલમાં મને કાસ્ટ ન કરવામાં આવતા મને વધુ દુઃખ થયું. ફિલ્મના બીજા બધા કલાકારો જૂના જ હતા, માત્ર છોકરીને જ બદલવામાં આવી હતી, જે મને ન ગમ્યું.…
ઈન્સ્ટા 'ક્વિન' રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા
#Haryana #InstaQueenRaveena #Murder
https://www.gujaratsamachar.com/news/national/haryana-insta-queen-raveena-along-with-her-lover-killed-her-husband

ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં તો હરિયાણાથી વધુ એક હત્યાકાંડ સામે આવ્યો છે. અહીં, ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શોખીન એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં હત્યા બાદ બંનેએ…
IPLમાં કોલકાતાના બે ખેલાડીઓના બેટ ટેસ્ટમાં ફેલ, અમ્પાયરે ચાલુ મેચમાં બેટ બદલાવ્યું
#IPL2025 #PBKSvsKKR #SunilNarine #AnrichNortje #BatsFailGauge
https://www.gujaratsamachar.com/news/sports/sunil-narine-and-anrich-nortje-bats-fail-gauge-test-in-pbks-vs-kkr-ipl-2025

IPL 2025ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. 15 એપ્રિલના રોજ રમાયેલી આ રોમાંચક મેચમાં કોલકાતાએ જીતેલી મેચ ગુમાવી દીધી અને તેણે 16 રનથી હારનો સામનો કરવું પડ્યું. હવે આ ટીમ પર ચીટિંગના આરોપ લાગી રહ્યા છે. વાસ્તવમાં મેચ દરમિયાન બે…
ડ્રગ્સ લીધા પછી અભિનેતાએ જાહેરમાં કરી હતી ગંદી હરકત: સાઉથની જાણીતી અભિનેત્રીની આપવીતી
#SouthActressVincyAloshious #Drugs #CoStar
https://www.gujaratsamachar.com/news/entertainment/malayalam-actress-vincy-aloshious-claims-drugged-co-star-misbehaved-with-her-read-details-here

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ સામે સંબંધિત મામલાના સમાચાર સતત સામે આવતા રહે છે, પછી ભલે તે બોલિવૂડ હોય, ટોલીવુડ હોય કે મલયાલમ સિનેમા હોય. તાજેતરમાં જ મલયાલમ અભિનેત્રી વિન્સી અલોશિયસે આ મુદ્દા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ કહી દીધું છે કે, 'જે કલાકારો…
ઈરાનના સીક્રેટ ન્યૂક્લિયર પ્રોગ્રામથી દુનિયાભરમાં ખળભળાટ, અમેરિકા-સાઉદીમાં હલચલ વધી
#Iran #IranSecretNuclearProgram #JigsawPuzzle #RafaelGrossi #SaudiArab
https://www.gujaratsamachar.com/news/international/the-world-is-alerted-by-the-jigsaw-puzzle-plan-of-irans-secret-nuclear-program

અમેરિકા હાલમાં ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને બોખલાઈ ગયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ઘેરી રહ્યું છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ચેતવણી આપી છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ જ નજીક છે.
માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ
#MaaVaishnoDevi #MaaVaishnoDeviYatra #Devotees
https://www.gujaratsamachar.com/news/national/crowd-suddenly-decreased-in-maa-vaishno-devi-dham-number-of-devotees-reduced-to-half

ત્રણ દિવસની રજા પૂરી થયા બાદ માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા જ્યાં દરરોજ 45,000થી 50,000 શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં દર્શન કરતા હતા, ત્યાં હવે આ સંખ્યા ઘટીને 25,000થી 30,000ની વચ્ચે રહી ગઈ છે.
શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિના જાતકો, ધનલાભની સાથે પ્રેમ પણ મળશે
#ShukraGochar2025 #MalavyaRajyogImpact
https://www.gujaratsamachar.com/news/astro/shukra-gochar-zodiac-sign-taurus-cancer-leo-sagittarius-pisces-get-money-and-love-malavya-rajyog

જૂન મહિનામાં શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે, જેનાથી માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. આ રાજયોગ પાંચ રાશિઓ પર શુભ પ્રભાવ પાડી શકે છે. ચાલો જાણીએ કે આ પાંચ રાશિઓ કઈ-કઈ છે.
4 મંત્રો દ્વારા બાળકના દિવસની શરૂઆત કરાવો, મગજ પર થશે સકારાત્મક અસર...
#MorningMantra #MentalHealth #Kids
https://www.gujaratsamachar.com/news/lifestyle-fashion/4-early-morning-mantra-chants-for-better-mental-health-and-clarity-for-kids

જો દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ ખૂબ જ સારો જાય છે. એટલા માટે વડીલો હંમેશા દિવસની શરૂઆત શાંત અને પોઝિટિવ રીતે કરવા પર ભાર મૂકે છે. ખાસ કરીને બાળકોમાં તો આ આદત બાળપણથી કેળવવી જોઈએ. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે બાળપણ જ એ સમય છે જ્યારે બાળકો પોતાનું ભવિષ્યનું…
ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક મોરચે નમતું વલણ, યુક્રેનને સૈન્ય સહાય હવે લોન નહીં ગણાય
#America #DonaldTrump #UkraineMineralsDeal
https://www.gujaratsamachar.com/news/international/after-tariffs-trump-softens-on-another-front-ukraine-minerals-deal-not-to-treat-military-aid-as-debt

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક મોરચે પોતાના વલણને નરમ બનાવી રહ્યા છે. પહેલા તેમણે 90 દિવસ માટે રેસિપ્રોકલ ટેરિફ પર રોક લગાવી. ત્યારબાદ તેમણે ઈરાન પ્રત્યે પણ નરમ વલણ અપનાવ્યું અને તેના પરમાણુ સ્થળો પર ઈઝરાયલી હુમલાઓ પર બ્રેક લગાવી અને હવે તેમણે યુદ્ધગ્રસ્ત…
પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બનતાં ખુદ પીએમ મોદી થયા 'એક્ટિવ'
#BJPPresidentElection #PMNarendraModi #JPNadda
https://www.gujaratsamachar.com/news/national/bjp-president-election-delay-pm-modi-steps-meeting-senior-leaders

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ થતાં હવે પીએમ મોદી ખુદ એક્ટિવ થયા છે. પીએમ મોદીએ પોતાના નિવાસસ્થાને અમિત શાહ, રાજનાથ સિંહ અને બીએલ સંતોષ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ નેતાઓએ ભાજપ અધ્યક્ષની ચૂંટણીની રાહમાં રાજકીય અવરોધ બનેલા…
મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું
#Meerut #AmitKashyapMurder #Snakebite
https://www.gujaratsamachar.com/news/national/meerut-amit-kashyap-killed-by-wife-ravita-and-lover-amardeep-and-stage-snakebite

મેરઠનો સૌરભ હત્યાકાંડ હજુ તો વિસરાયો નથી ત્યાં તો શહેરમાંથી આવો જ એક બીજો હત્યાકાંડ સામે આવ્યો છે. મેરઠના અકબરપુર સદાત ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને પછી એવું નાટક રચ્યું જેનાથી લોકોને એવું જ લાગે કે તેનું મૃત્યુ સાંપના…
BCCIની મોટી કાર્યવાહી, મેચ ફિક્સિંગ મામલે મુંબઈ T20 લીગના જૂના માલિક પર મૂક્યો પ્રતિબંધ
#BCCI #GurmeetSinghBhamrah #MumbaiT20LeagueFranchise #MatchFixing
https://www.gujaratsamachar.com/news/sports/bcci-bans-gurmeet-singh-bhamrah-owner-mumbai-t20-league-franchise-match-fixing-scandal

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુંબઈ T20 લીગ ફ્રેન્ચાઈઝીના પૂર્વ સહ-માલિક ગુરમીત સિંહ ભામરાહ પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તે લીગમાં સોબો સુપરસોનિક્સના સહ-માલિક હતો. ભામરાહે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો 2019ના ટુર્નામેન્ટના…