મદદ કરવા ગયેલા ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને 'સાઈબર એટેક', જાણો 'GPS સ્પૂફિંગ' વિશે
#IndianAirForce #CyberAttack #OperationBrahma
https://www.gujaratsamachar.com/news/national/indian-air-force-plane-was-attacked-by-cyber-in-the-air

Gujaratsamachar
મદદ કરવા ગયેલા ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને 'સાઈબર એટેક', જાણો 'GPS સ્પૂફિંગ' વિશે
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં થોડા દિવસ પહેલા વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 3,800થી વધુ લોકોના મોત થયા છે, આ ઉપરાંત હજારો લોકો બેઘર થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મ્યાનમાર સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરુ કર્યું છે. આ…
ધોની ફરી ચોંકાવનારો નિર્ણય લેવાની તૈયારીમાં? ઋતુરાજની જગ્યાએ 17 વર્ષના છોકરાને રમાડશે!
#IPL2025 #AyushMhatre #ChennaiSuperKings #RuturajGaikwad #MSDhoni
https://www.gujaratsamachar.com/news/sports/who-is-ayush-mhatre-the-replacement-for-ruturaj-gaikwad-in-chennai-super-kings-ipl-2025

કોણીની ઈજાના કારણે IPL 2025માંથી બહાર થઈ ગયેલા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના સ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ હવે મુંબઈના ઓપનર બેટ્સમેન આયુષ મ્હાત્રેને પોતાની ટીમમાં સામેલ કરવાની તૈયારીમાં છે. 17 વર્ષીય મ્હાત્રેને બે અઠવાડિયા પહેલા CSK દ્વારા નેટમાં તેની બેટિંગ પારખવા…
ફ્રાન્સે પેલેસ્ટાઈનને માન્યતા આપવાની તૈયારી કરતાં ઈઝરાયલી પ્રમુખ નેતન્યાહૂ મેક્રોન પર બગડ્યાં
#Israel #France #BenjaminNetanyahu #EmmanuelMacron #Palestine
https://www.gujaratsamachar.com/news/international/france-is-preparing-to-recognize-palestine-israeli-prime-minister-netanyahu-lashed-out-at-it

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન પર આકરા પ્રહાર કર્યા હતા. મેક્રોને એક નિવેદન આપતા કહ્યું હતું કે, ફ્રાન્સ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. હવે તેમના આ નિવેદન પર નેતન્યાહૂ ભડકી ગયા છે.
બાંગ્લાદેશ સરકારનો મોટો નિર્ણય, પાસપોર્ટ પર લખ્યું - ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે માન્ય...'
#Bangladesh #BangladeshPassport #MuhammadYunus #SheikhHasina #Israel #Palestine
https://www.gujaratsamachar.com/news/international/yunus-government-changed-sheikh-hasinas-decision-changed-passport

દેશમાં આ મોટા પાયે થઈ રહેલા પ્રદર્શનને જોતા બાંગ્લાદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે. જનતાના આક્રોશ સામે ઝૂકીને યુનુસ સરકારે હવે પેતાના નાગરિકોને જારી કરવામાં આવતા પાસપોર્ટમાં એક ખાસ લાઈન લખી છે. નવા જારી કરવામાં આવી રહેલા પાસપોર્ટમાં લખ્યું છે કે- 'THIS PASSPORT…
કરુણ નાયર આઉટ ઓફ સિલેબસ આવ્યો...', જીત બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
#IPL2025 #DCvsMI #HardikPandya #KarunNair
https://www.gujaratsamachar.com/news/sports/ipl-2025-hardik-pandya-statement-after-win-over-dc

દિલ્હી સામે મળેલી રોમાંચક જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની ફિલ્ડિંગની પ્રશંસા કરી. આ સાથે જ તેણે ત્રણ વર્ષ પછી વાપસી કરી રહેલા કરુણ નાયર અંગે કહ્યું કે, તે અમારા માટે આઉટ ઓફ સિલેબસ આવી ગયો હતો. કરુણ નાયર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, તેનાથી ટીમના બોલરો…
IPLની ચાલુ મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ તપાસવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ
#IPL2025 #DCvsMIMatch #HardikPandya #BatRule
https://www.gujaratsamachar.com/news/sports/dc-vs-mi-why-umpire-checked-hardik-pandya-bat-in-this-match-ipl-playing-conditions-what-is-bat-rule

જ્યારે સૂર્યકુમાર યાદવ આઉટ થયો અને MIનો કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે તેની બેટ તપાસવામાં આવી. અમ્પાયર એ ખાતરી કરવા માગતા હતા કે બેટની સાઈઝ ટુર્નામેન્ટ માટે નિર્ધારિત દિશા-નિર્દેશો પ્રમાણે છે કે નહીં.
બ્રેકઅપ બાદ બાદશાહના પ્રેમમાં પડી તારા સુતરીયા? શિલ્પા શેટ્ટીએ આપ્યા સંકેત
#TaraSutaria #Badshah #ShilpaShetty
https://www.gujaratsamachar.com/news/entertainment/badshah-tara-sutaria-dating-rumours-shilpa-shetty-gives-linkup-hint-after-break-up-with-adar-jain

'ઈન્ડિયન આઈડલ 15' શોમાં જજ તરીકે નજર આવી રહેલા બાદશાહની ડેટિંગની ચર્ચા વચ્ચે શિલ્પા શેટ્ટીએ સંકેત આપ્યો છે કે તે બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે. આજકાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બાદશાહ એક્ટ્રેસ તારા સુતારિયાને ડેટ કરી રહ્યો છે અથવા તે તેની ક્રશ…
ધોની પાસે કોઈ જાદુની છડી નથી, નહીંતર...: ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચનું મોટું નિવેદન
#IPL2025 #CSKCoachStephenFleming #MSDhoni #MagicWand
https://www.gujaratsamachar.com/news/sports/ms-dhoni-does-not-have-a-magic-wand-csk-coach-stephen-fleming

ટૂર્નામેન્ટમાં સતત પાંચ હારનો સામનો કરનારી ચેન્નઈ સુપર કિંગ્સને પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે ફેરફારની સખત જરૂર છે. CSKની આગામી મેચ LSG સાથે છે. આ મેચ પહેલા CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, 'ધોનીનો પ્રભાવ હંમેશા મહત્ત્તવપૂર્ણ…
IPLના ઈતિહાસમાં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો ધોની, લખનૌ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ
#IPL2025 #LSGvsCSKMatch #MSDhoni
https://www.gujaratsamachar.com/news/sports/lsg-vs-csk-dhoni-creates-history-in-win-becomes-first-player-of-17-years-ipl-history

IPLના ઈતિહાસમાં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો ધોની, લખનૌ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ -
લખનઉની બેટિંગ દરમિયાન જ્યારે ધોનીએ રવિન્દ્ર જાડેજાના બોલ પર આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે તે ટૂર્નામેન્ટમાં 200મો શિકાર કરનાર મેગા ઈવેન્ટનો પ્રથમ વિકેટકીપર બની ગયો.
મેઘપ્રકોપના કારણે પરિવારનો માળો વિખાયો: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત
#Bihar #Arwal #Lightning
https://www.gujaratsamachar.com/news/national/father-daughter-and-wife-burnt-alive-in-the-field-due-to-lightning-in-arwal-bihar

બિહારમાં કમોસમી વરસાદના કારણે હવામાન બદલાયું છે. બિહારમાં વીજળી અને તોફાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે હવે અરવલમાં જિલ્લામાં મેઘપ્રકોપના કારણે એક પરિવારનો માળો વિખાય ગયો છે. બિહારના અરવલ જિલ્લામાંથી એક એવી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. બિહારના…
મને થાય છે એક લાફો મારી દઉં', બાબિલ ખાન પર કેમ ભડકી હુમા કુરૈશી?
#HumaQureshi #BabilKhan
https://www.gujaratsamachar.com/news/entertainment/huma-qureshi-annoyed-with-babil-khan-questions-says-i-want-to-slap-this-boy

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશી હાલમાં મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તે ઈરફાન ખાનના દીકરા બાબિલ ખાન પર ભડકી જાય છે. તેમની વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
IPL 2025માં વધુ એક ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર, સ્ટાર બોલર ઈજાગ્રસ્ત
#IPL2025 #PunjabKings #LockieFerguson #JamesHopes
https://www.gujaratsamachar.com/news/sports/ipl-2025-pbks-pacer-lockie-ferguson-out-of-ipl-2025-james-hopes-confirm

IPL 2025માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. પંજાબના કોચ જેમ્સ હોપ્સે સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. મંગળવારે પંજાબનો મુકાબલો ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ…
બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ
#BiharAssemblyElection2025 #TejashwiYadav #RahulGandhi #RJD #Congress
https://www.gujaratsamachar.com/news/national/rjd-leader-tejashwi-yadav-reacts-on-cm-face-in-bihar-election-after-meet-from-rahul-gandhi

બિહારમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાજદના મોટા નેતાઓએ મહત્ત્તવપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના…
IPLમાં ધોનીએ છ વર્ષ બાદ જીત્યો આ ઍવોર્ડ, પછી કહ્યું- સમજાતું નથી કે મારું સન્માન કેમ કર્યું!
#IPL2025 #CSK #MSDhoni #PlayerOfTheMatch
https://www.gujaratsamachar.com/news/sports/ipl-2025-ms-dhoni-questions-why-giving-him-player-of-the-match

લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ધોની આ એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો IPL ખેલાડી બની ગયો છે.…
ટીમ ઈન્ડિયાનો ગબ્બર 'ગર્લફ્રેન્ડ' સોફી સાથે બાબા બાગેશ્વરની શરણે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યા વખાણ
#ShikharDhawan #SophieShine #BabaBageshwar
https://www.gujaratsamachar.com/news/sports/former-cricketer-shikhar-dhawan-and-new-girlfriend-sophie-shine-seek-blessings-of-baba-bageshwar

ટીમ ઈન્ડિયાનો ગબ્બર હાલમાં પોતાની નવી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. ધવને લગભગ કન્ફર્મ કરી દીધું છે કે તે સોફી શાઈનને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં આ બંને ઘણી વખત એકસાથે જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ધવન સોફી સાથે શ્રી બાગેશ્વર બાલાજી સનાતન મઠ મુંબઈ પહોંચ્યો…
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે ચર્ચામાં
#IPL2025 #PBKSvsKKRMatch #AjinkyaRahane
https://www.gujaratsamachar.com/news/sports/ajinkya-rahane-takes-responsibility-kolkata-defeat-against-punjab-kings-ipl-2025

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે 15 એપ્રિલના રોજ રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો. જ્યાં KKRની જીતી ગયેલી મેચ હારી ગઈ હતી. KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની ટીમની ચોંકાવનારી હાર માટે ખુદને જવાબદાર…
ડ્રીમ ગર્લની સિક્વલમાં મને પડતી મૂકાતા દુઃખી...', અભિનેત્રી નુસરત ભરુચાનું દર્દ છલકાયું
#NushrrattBharuccha #DreamGirl2 #AnanyaPanday
https://www.gujaratsamachar.com/news/entertainment/dream-girl-2-nushrratt-bharuccha-revealed-feeling-hurt-after-being-replaced-by-ananya

નુસરતે કહ્યું કે, 'જ્યારે મારી જગ્યાએ અનન્યા પાંડેને લેવામાં આવી ત્યારે મારું દિલ તૂટી ગયું હતું. મારી પોતાની ફિલ્મની સિક્વલમાં મને કાસ્ટ ન કરવામાં આવતા મને વધુ દુઃખ થયું. ફિલ્મના બીજા બધા કલાકારો જૂના જ હતા, માત્ર છોકરીને જ બદલવામાં આવી હતી, જે મને ન ગમ્યું.…
ઈન્સ્ટા 'ક્વિન' રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા
#Haryana #InstaQueenRaveena #Murder
https://www.gujaratsamachar.com/news/national/haryana-insta-queen-raveena-along-with-her-lover-killed-her-husband

ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં તો હરિયાણાથી વધુ એક હત્યાકાંડ સામે આવ્યો છે. અહીં, ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શોખીન એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં હત્યા બાદ બંનેએ…
IPLમાં કોલકાતાના બે ખેલાડીઓના બેટ ટેસ્ટમાં ફેલ, અમ્પાયરે ચાલુ મેચમાં બેટ બદલાવ્યું
#IPL2025 #PBKSvsKKR #SunilNarine #AnrichNortje #BatsFailGauge
https://www.gujaratsamachar.com/news/sports/sunil-narine-and-anrich-nortje-bats-fail-gauge-test-in-pbks-vs-kkr-ipl-2025

IPL 2025ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. 15 એપ્રિલના રોજ રમાયેલી આ રોમાંચક મેચમાં કોલકાતાએ જીતેલી મેચ ગુમાવી દીધી અને તેણે 16 રનથી હારનો સામનો કરવું પડ્યું. હવે આ ટીમ પર ચીટિંગના આરોપ લાગી રહ્યા છે. વાસ્તવમાં મેચ દરમિયાન બે…
ડ્રગ્સ લીધા પછી અભિનેતાએ જાહેરમાં કરી હતી ગંદી હરકત: સાઉથની જાણીતી અભિનેત્રીની આપવીતી
#SouthActressVincyAloshious #Drugs #CoStar
https://www.gujaratsamachar.com/news/entertainment/malayalam-actress-vincy-aloshious-claims-drugged-co-star-misbehaved-with-her-read-details-here

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ સામે સંબંધિત મામલાના સમાચાર સતત સામે આવતા રહે છે, પછી ભલે તે બોલિવૂડ હોય, ટોલીવુડ હોય કે મલયાલમ સિનેમા હોય. તાજેતરમાં જ મલયાલમ અભિનેત્રી વિન્સી અલોશિયસે આ મુદ્દા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ કહી દીધું છે કે, 'જે કલાકારો…