Forwarded from Yugvandana Library ™
GPSC 28 March.pdf
20.3 KB
📌 Today's GPSC Question
Essay
પ્રસન્નતાનો કોઈ રસ્તો નથી; પ્રસન્નતા એ જ રસ્તો છે. (૮૦૦ શબ્દો ૫૦ ગુણ)
There is no path to happiness; Happiness is the path. (800 Words 50 Marks)

GPSC Mentor
https://youtube.com/shorts/_i8tIdS00S0?si=NzTEGQkd3hu5UnmM
એ મૂર્ખાઓને અર્પણ જેમને ખબર નથી કે જેને તેઓ દેશની ટીમ સમજે છે તે વાસ્તવમાં એક ખાનગી ક્લબ BCCI ની ટીમ છે જેને દેશ સાથે કઈ લાગતું વળગતું નથી!!
🔥9👍1👏1
Forwarded from Insightful Inq
SY-MWE-240-202425.pdf
274.1 KB
GPSC CLASS 1-2 NEW MAINS SYLLABUS.
Does it ever drive you crazy...?
JUST HOW FAST THE NIGHT CHANGES... 🙂
@insightfulinq
Does it ever drive you crazy...?
JUST HOW FAST THE NIGHT CHANGES... 🙂
@insightfulinq
RFO/ACF ની તૈયારી કરતા મિત્રો દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં આવતી વસુંધરાના વહાલા દવલા કોલમ વાંચી શકે છે. આ કોલમ ખાસ કરીને મુખ્ય પરીક્ષા માટે કામ લાગશે.
😁4👍1
Forwarded from Yugvandana Library ™
GPSC 2025 PRELIMS PAPER.pdf
31.6 MB
Forwarded from GPSC Buddy
આ ગ્રુપ GPSC જાહેરાત ક્રમાંક 240 ની PAK ની વાંધા અરજી માટે છે
આપણે જાણીએ છે કે 1 2 માં એક એપ્લિકેશન માટે 100₹ ભરવાના છે જેમાં PAK માં 15 સવાલ એવા છે જેમાં વાંધા અરજી ભરવાથી સવાલ રદ અથવા જવાબ ફરી શકે એમ છે
તો 10 15 ઉમેદવાર સાથે મળીને પ્રયત્ન કરીને એક કે બે સવાલ માં વાંધો કરીએ તો પ્રતિ ઉમેદવાર 100₹ 200₹ આવે અને બધા ને ફાયદો થાય
સહમત હોય તો આ ગ્રુપ જોઈન કરવું.
https://t.me/+oi4EH99Tnq41ZDE9

Telegram
GPSC Objection Unit
આ ગ્રુપ GPSC ની Common ભરતી 1 2 STI અને DYSO ની વાંધા અરજી માટે છે
Forwarded from Deleted Account
ગુજરાતી ભાષાના અને ગુજરાતના ગૌરવ સમા સફારી મેગેઝિનના અંક ૩૬૯ ના તંત્રી લેખમાં તંત્રી શ્રી નગેન્દ્ર વિજયે લખ્યું તેમજ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘મારે લખવું છે પણ મારી પાસે વાચકો નથી,એક સમયે સફારીની પોણા લાખ આસપાસ નકલ વંચાતી આજે તે આંકડો દસ હજારનો પણ નથી…’
આજે કદાચ ગુજરાતના મોટાભાગના લોકોને અંદાજ નથી કે તેઓ શું ગુમાવી રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે જેણે સફારીનો એક અંક પણ વાંચ્યો હશે એને પુરે પૂરી સમજ છે કે સફારી બંધ થવાનો મતલબ શું છે.
ઉછળતી ઉંમરે હજુ ગામની ગલીઓ પુરી ન ઘૂમ્યો હોય એવા યુવાનને ભારત જ નહીં યુરોપ થી લઈ આફ્રિકા અને અમેરિકા થી લઈ ઓસ્ટ્રેલિયા તો ઠીક પણ બ્રહ્માંડ , બ્લેકહોલ , સ્પેસ ટાઈમ બધે જ શબ્દોના સથવારે આંગળી પકડી ઘુમાવનાર ભોમિયો એટલે નગેન્દ્ર વિજય. ગુજરાતના ઘણા યુવાનોના ઈતિહાસ , ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, ફિલોસોફીના સમુચા શિક્ષક નગેન્દ્ર દાદા છે.
તમારા બાળકમાં જે વૈજ્ઞાનિક અભિગમ પાઠ્યપુસ્તક અને આસમાની ફી ખંખેરતી શાળાના મોટાભાગના શિક્ષકો નથી શીખવી શકતા એ કામ એકલે હાથે સફારી મેગેઝિન અને નગેન્દ્ર વિજય આટલા વર્ષોથી કરતા આવ્યા છે.
ગુજરાતમાં લોક ડાયરામાં ઊમડતી મેદની અને ઉડતા પૈસા જોઈ વિચાર આવે છે કે આ ગુજરાતીઓ પાસે રેકડી પર નાસ્તામાં વપરાય જાય એટલા રૂપિયા પોતાના બાળકમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલવવા માટે નહીં હોય..?
અમારી સમગ્ર ગુજરાતના ખુલ્લા દિમાગે વિચારી શકતા લોકોને બે હાથ જોડી વિનંતી છે કે સફારીને બંધ થતું બચાવી લો…તમે ઈચ્છો તો આ કામ કરી શકો છો…
કેવી રીતે?
તમારા મિત્ર વર્તુળમાં જે પણ એવા લોકો છે જેમને વૈજ્ઞાનિક અભિગમમાં રસ છે તેમજ જેઓ પોતાના બાળક માટે બંધિયાર દિવાલોમાંથી વિશ્વફલકની બારી ઉગાડવા માગે છે એ તમામ લોકો ને નીચેના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અને વધુમાં વધુ લોકોને જોડવા વિનંતી છે…
જેટલા મિત્રો સફારીની લવાજમ ભરવા તૈયાર હોય એવા જ મિત્રો ગ્રુપમાં જોડાય અને પોતાના મિત્રો તેમજ પરિવારજનોને જોડે…
૨૫૦૦૦ સભ્યો જોડાયા બાદ નગેન્દ્ર વિજય દાદાને લવાજમ ફરી શરૂ કરવા રૂબરૂ મુલાકાત કરી જણાવીશું અને અમને વિશ્વાસ છે સફારી ફરી પાછું બેઠું થશે….
આ જ સફારીના તમામ ચાહકો તરફથી દાદાને ગુરુ દક્ષિણા હશે….
ટેલિગ્રામ ગૃપની લિન્ક 👇
https://t.me/+CWmQneIn2gwyMjk1
https://t.me/+kGJTvzktxEM1NTM1
વધુમાં વધુ ગુજરાતીઓ સુધી પહોંચાડવા વિનંતી 🙏

સફારીનું પુનઃ આગમન
Deleted Account invites you to join this group on Telegram.
*સહજ સંવાદ:* ભારતીય ક્રાંતિકારોના રહસ્યમય મૃત્યુ!
https://divya.bhaskar.com/iby9mX6phUb
https://divya.bhaskar.com/iby9mX6phUb
Bhaskar
સહજ...
ભારતીય ક્રાંતિકારોના રહસ્યમય...