"જ્યાં પ્રકૃતિ હસે છે, ત્યાં સંસ્કૃતિ વસે છે; વૃક્ષોના જતનમાં જ માનવતાનું હિત વસે છે."
👍1
ગુજરાત ડિજિટલ પહેલ માટે (word for mains )
- સરકારી સેવાઓ હવે આંગળીના ટેરવે, વહીવટમાં પારદર્શિતાનો નવો સૂર્યોદય
- લાઈનમાંથી ઓનલાઇન તરફ પ્રજાકીય સુખાકારીનું વધુ એક કદમ
- વહીવટમાં 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' અભિગમ

ગુજરાત : ભારતેનો સિલકોન ગેટ-વે
• માનવજીવન માટે જેમ શ્વાસ (ઑક્સિજન) મહત્ત્વનું છે, તેમ જ આપણા જીવનમાં કેટલીય ચીજવસ્તુઓ એવી છે જે અનિવાર્ય છે, જેમકે મોબાઇલથી મિસાઇલ સુધી, રિમોટથી રૉકેટ સુધી. આ તમામમાં એક એવી વસ્તુ છે જે આ બધું જ ચલાવવા માટે આવશ્યક છે અને તે છે “સેમિ કન્ડક્ટર'.
• હવે આ ચાલકબળ પાછળ ગુજરાત સરકારની "કળ" કામ કરી રહી છે. જે સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર ફૅસિલિટીનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શુભારંભમાં જોઈ શકાય છે.
• ગુજરાત હવે ચિપથી ચૅમ્પિયન સુધીની સફર સાથે દેશના 'સેમિકન્ડક્ટર હબ' તરીકેની નવી ઓળખને પ્રસ્થાપિત કરી રહ્યું છે.
• ગુજરાતને ભારતનો સિલિકોન ગેટ-વે બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ 2026' યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યની સાયન્સ, ટેક્નોલૉજી અને ઈનોવેશન (STI) નીતિ 2026-2031 જાહેર કરી હતી. આ નીતિ રાજ્યને ટૅક્નોલૉજીમાં આત્મનિર્ભર બનાવી વૈશ્વિક સ્તરે આગળ વધવામાં મદદરૂપ થશે.
• વડાપ્રધાનશ્રીએ જણાવ્યું છે કે 21મી સદી AI રેવોલ્યૂશનની સદી છે, જેનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે. કારણકે સેમિકન્ડક્ટર, ઈન્ડસ્ટ્રિયલ રેવોલ્યૂશન અને AI રેવોલ્યૂશનને જોડતો સૌથી મોટો સેતુ છે.
• ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વૅલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે, કારણ કે સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે.

👍2❤1