GPSC GUIDANCE BE THE CHANGE
3.32K subscribers
1.3K photos
7 videos
540 files
347 links
Mains Guidance for GPSC Dyso-sti-class12-pi-rfo-acf

#MockTestSeriesProgramme
And Language booster program for mains

Ask your query @9998829092
#Wtsap or #telegram @Gpsc_Guidance

Available On Play Store Search 🔦 Gpsc Guidance
Download Telegram
CCE પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાનો 06-04-24 ( મંડળ દ્વારા 6 દિવસ લંબાવાયા).
HC Assistant Mains Date Announced..

ભારે અસમંજસતા 🤔
CCE કરું કે HC Ass. Mains??
Dyso Pre Result ટૂંક સમયમાં રિવાઇઝ થાય તેવી શક્યતા . ( ફક્ત શક્યતા)
HC assistant Mains rescheduled on 12-05-24
GPSC GUIDANCE BE THE CHANGE pinned «Dyso Pre Result ટૂંક સમયમાં રિવાઇઝ થાય તેવી શક્યતા . ( ફક્ત શક્યતા)»
મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો

1. હિટ વેવ એટલે શું ?તેની અસરો જણાવો .
2. આદર્શ આચાર સંહિતા એટલે શું ? નિષ્પક્ષ ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાની ભૂમિકા જણાવો.
3. તાજેતરમાં પ્રકાશિત વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સ બાબતે ભારતનું પ્રદર્શન અને વૈશ્વિક સ્થિતિ દર્શાવતું ચર્ચાપત્ર અબક વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને તૈયાર કરો.
4. તાજેતરમાં આપના વિસ્તારમાં આયોજિત થયેલ સાયબર સ્વછતા કાર્યક્રમ વિશે અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.
Test 1 High Court Assistant Mains.pdf
711.7 KB
HC Assistant Mains Practice Paper 📜
Free જ છે અને શેર કરવાના પૈસા નથી 😬

https://t.me/cceguidancebtc
#CCEmains
#DYSOmains
Covered 4 format in single image .

ફોરમેટનું ધ્યાન રાખો...
Content ઉપર આપેલ આર્ટિકલ માંથી પ્રાપ્ત થશે..
CCE Group A + PSI + Dyso

☑️🎯Foundation cum basic Batch For Language paper📝

Gujarati Booster Batch
+
English Booster Batch

( તમામ ટોપિક કવર થઇ જશે)
( Recorded વિડિઓ પ્રાપ્ત થશે...તેમજ
Live ans writing માટેનાં તમામ પ્રશ્નોનું Google meet દ્વારા સોલ્યુશન કરવામાં આવશે... )

Duration will be 2 Months

બેચના અંતમાં ફુલ લેન્થ મોક ટેસ્ટ અને મોડેલ જવાબનો સમાવેશ.

Details will be out soon ...
CCE Exam Postponed
/CCE exma મોકૂફ/

કુલ 6 દિવસની shift postponed

https://t.me/cceguidancebtc