Gpsc materials
13K subscribers
12.7K photos
452 videos
369 files
14.6K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
@digitalgk
📚પચાયતી રાજ📚


1》આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
➡️ ઈ .સ 1959 થી

2》કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
➡️ બળવંત રાય મહેતા

3》પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
➡️ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4》 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
➡️ ઈ .સ 1963

5》 પંચાયત ના વડા ને શું છે?
➡️ સરપંચ

6》 ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તલાટી કમ મંત્રી

7》ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ સાત (7)

8》 ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ પદર (15)

9》 તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ તાલુકા પ્રમુખ

10》 તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તાલુકા વિકાસ અધિકારી

11》 તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️પદર (15)

12》તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

13》જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ જીલ્લા પ્રમુખ

14》 જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
➡️ જીલ્લા વિકાસ અધિકારી

15》 જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

16》 જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકાવન (51)

17》 ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?
➡️ 15 હજારથી ઓછી

18》 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
➡️ 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19》 ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
➡️ મહાનગર પાલિકા

20》 ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ આઠ(8)

21》ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ 264

22》 મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
➡️ એક તૃતીયાંશ (1/3)

23》 નગરપાલિકાના વડાને શું કહે છે ?
➡️ નગરપાલિકા પ્રમુખ

24》 નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

25》 મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
➡️ મયર

26》 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?
➡️ દર અઢી વર્ષે

27》 મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ મયુનીસીપલ કમિશ્નર

28》 મહા નગરપાલિકાને શું કહે છે?
➡️ મયુનીસીપલ કોર્પોરેશન

29》 નગરપાલિકાને શું કહે છે?
➡️ મયુનીસીપાલિટી

30》 મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
➡️ કોર્પોરેટર

31》 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️એકાવન (51)

32》 મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️ એકસો ઓગણત્રીસ (129)

33》 ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
➡️એકવીસ વર્ષ (21)

@gpsc_materials
@gpsc_materials

*📢📢દેશ🌐🌐🌐સાંસદ*

🌯1 ભારતીય    સંસદ(લોકસભા અને રાજ્ય સભા)

🌯2 નેપાલ         રાષ્ટ્રીય પંચાયત

🌯3 પાકિસ્તાન    નેશનલ એસેમ્બલી

🌯5 ડેનમાર્ક       ફોલકેટીંગ

🌯6  બ્રિટન     સંસદ (સામાન્ય અને હાઉસ ઓફ લોર્ડસમાં હાઉસ)

🌯7 . રશિયા    ડુમા અને ફેડરલ કાઉન્સિલ

🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱
: 🍍8 ચાઇના   નેશનલ પીપલ્સ કોંગ્રેસ

🍌9 સ્વિટ્ઝર્લૅન્ડ    ફેડરલ એસેમ્બલી

🍅10  ફ્રાન્સ      નેશનલ એસેમ્બલી

🐢11. યુએસએ       કોંગ્રેસ (પ્રતિનિધિઓ અને સેનેટ હાઉસ)

🎪12 તુર્કી       ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી

🎾13. ઈરાન     મજલિસના

🍃14 ઇજરાઇલ      ક્નેસેટ

🚗15 કેનેડા          સંસદ

@gpsc_materials
*સામાન્ય જ્ઞાન*:
ભારત માં બૅન્કોની સ્થાપના વર્ષ 🔥
👉 બૅંક એફ હિંદુસ્તાન = 1770 માં
👉ઈલાહાબાદ બેંક = 1865 માં
👉 અવધ કેમરમિલ બેંક = 1881 માં

@gpsc_materials

👉 પંબ નેશનલ બૅન્ક = 1894 માં
👉 કેનરા બેંક = 1906 માં
👉 બૅંક એફ ઇન્ડિયા = 1906 માં
👉 કૉર્પોરેશન બેન્ક = 1906 માં
👉 ભારતીય બૅંક = 1907 માં
👉 પંબા એન્ડ સિંધી બેંક = 1908 માં

@gpsc_materials

👉 બૅંક એફ બારોડા = 1908 માં
👉 સેન્ટ્રલ બેન્ક ઓફ આફ્ડો = 1 911 માં
👉 યુનિયન બૅન્ક ઑફ એફિયનો = 1 919 માં
👉 ઇમ્પિરિયાલ બેન્ક = 1921 માં
👉 આંધ્ર બેંક = 1923 માં સિન્ડિકેટ બેંક = 1925 માં
👉 વિજેતા બેંક = 1931 માં
👉 રિઝર્વ બેન્ક આફ ઓફ ઈન્ડિયા = 1 935 માં
👉 બૅંક ઑફ આફ્રા = 1 935 માં

@gpsc_materials

👉 ભારતીય ઓવરસીઝ બૅન્ક = 1937 માં
👉 દાન બેંક = 1938 માં
👉 ઓરિયંટલ બેન્ક ઓફ કૉમર્સ = 1943 માં
👉 યુકો બેંક = 1943 માં
👉 યુનાઈટેડ બૅંક ઓફ એજી = 1950 માં
👉 સ્ટેટ બૅન્ક ઓફ એંજિએ = 1955 માં
👉 આઈસીઆઈસીઆઈ બેંક = 1994 માં
👉 એચડીએફસી બેંક = 1994 માં
👉 આઈડીબીઆઈ બેંક = 1964 માં
👉 એક્સિસ બૅન્ક = 2007 મે



🦀🦀🦀@gpsc_materials🦀🦀🦀
👉🏻 ધીરુભાઈ પરીખનું પૂરું નામ:-ધીરુભાઈ ઇશ્વરલાલ પરીખ.

👉🏻વકીલ તખલ્લુસ:-સુરેશ દલાલ.

👉🏻"મહેનતની મોસમ" ના કવિ:-નાથાલાલ દવે.

👉🏻"મહેનતનો રોટલો" ના લેખક:- પન્નાલાલ પટેલ.

👉🏻સાત પગલાં આકાશમાં :-કુંદનીકા કાપડિયા.

👉🏻પાંચ પગલાં પાતાળમાં:-જીતેન્દ્ર પટેલ.

👉🏻લોકકથાકાર દરબાર પૂંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ:-પિયુષ-ઝરણાં
@gpsc_materials
@gpsc_materials
🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴
⚫️*ગૂર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ જાણીતું છે ?*
રણછોડભાઈ ઉદયરામ
⚫️*ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે ?*
હેમુગઢવી નાટ્યગૃહ ,રાજકોટ

⚫️ *વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?*
હવેલી સંગીત
⚫️ *આંતરરાસ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ખ્યાતી મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે ?*
કંકુ
⚫️ *હેમંત ચૌહાણનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?*
ભજનિક
⚫️*પિરાજી સાગરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?*
ચિત્રકલા
⚫️*‘સંગીતાદીત્ય’ નાં રચયિતા કોણ છે ?*
અદીત્યરામ વ્યાસ
⚫️ *શંકરદાનજી દેથા ક્યાંના રાજકવિ હતા ?*
લીમડીના
⚫️*અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે ?*
પદ્મપુરાણ
⚫️*ખડખડાટ કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?*
નટુભાઈ મિસ્ત્રી

⚫️*અમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે ?*
નહેરુબ્રીજને છેડે

⚫️*પપેટ્ઝ એન્ડ પ્લેઈઝ નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?*
પપેટ કલાકાર મહિપત કવિ
⚫️*માબાપને ભૂલશો નહિ નાં રચયિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?*
જુનાગઢ
⚫️*શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોને કરી હતી ?*
કૃષ્ણશંકર શાસ્ત્રી
⚫️*કુમુદિની લાખિયાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?*
કથક
⚫️*કોને લોકસાહિત્યના ધૂધવતા મહેરામણની ઉપાધી આપવામાં આવી છે ?*
દુલા ભાયા કાગ
⚫️*સૌનીલ મુનશીનું નામ શાને માટે જાણીતું છે ?*
સુગમ સંગીત
⚫️*તારી આંખનો અફીણી ગીતનું સંગીત નિયોજન કોણે કર્યું છે ?*
અજિત મર્ચન્ટ

⚫️ *ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યાપ્રસંગે આકાશવાણી પરથી “વૈષ્ણવજન” ભજન કોણે ગાયું હતું ?*
ઉસ્તાદ ફૈયાઝખાં
⚫️*ભારતીય ચલચિત્રની પ્રથમ ગુજરાતી નિર્માત્રી દિગ્દર્શિકા કોણ છે ?*
ફાતિમા બેગમ
⚫️*આંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમવાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો ?*
પલ્લવી મહેતા
⚫️ *ગુજરાત યુનિવર્સીટીનાં આર્કીટેક્ચરનું નામ શું છે ?*
આત્મારામ ગજ્જર
⚫️ *કઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે ?*
ગોપાલકો
⚫️ *નાનાભાઈ અને મોટાભાઈ કઈ જાતિના પેટાવર્ગો છે ?*
ભરવાડ
⚫️*મિયાણી શાને માટે જાણીતું છે ?*
હર્ષદ માતાના મંદિર
⚫️*નિર્જળા એકાદશીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?*
ભીમ અગિયારસ

*દિવાસો ક્યારે આવે છે ?*
અષાઢની અમાવસ્યા
⚫️*જળઝીલણી એકાદશી ક્યારે આવે છે ?*
ભાદરવા સુદ અગિયારસ
⚫️*મોમાઈ માતાને પુંજ ઉત્સવ કઈ જાતિના લોકો ભક્તિભાવથી ઉજવે છે ?*
રબારી
⚫️*ડૉ. નાથાલાલ ગોહિલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું બન્યું છે ?*
ભજનવાણી સંશોધક
⚫️*“લોકસાહિત્યનું ખેતર ભેળાવા લાગ્યું છે, હવે શ્રી મેઘાણીભાઈ જેવા રાખોપીયાની જરૂર છે.” – કોનું કથન છે?*
શ્રી ખોડીદાસ પરમાર
⚫️*જંતર એ શું છે ?*
એક પ્રકારનું લોકવાદ્ય
⚫️*પાવરી શું છે ?*
ડાંગી આદિવાસીઓનું સુષિર વાદ્ય
⚫️*ફૂંકીને વગાડાતા લોકવાદ્યને શું કહે છે ?*
સુષિર વાદ્ય
⚫️ *‘હુડીલા’ શું છે ?*
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
⚫️ *ખારવા લોકોની કુળદેવીનું નામ શું છે ?*
શિકોતરી માતા
⚫️ *સૌરાષ્ટ્રનું કયું ગામ સીદીઓની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે ?*
જુંબર
⚫️*ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત કઈ છે ?*
સવંત૧૧૮૨ની નીશિધ ચુર્નીની
⚫️*ખાન મસ્જિદ ક્યાં આવેલી છે ?*
ધોળકા
⚫️*રમઝોળ એટલે શું ?*
મોટા ઘૂઘરા
⚫️*તુલસી વિવાહ ક્યાં દિવસે ઉજવાય છે ?*
કારતક સુદ અગિયારસ
⚫️*આદિવાસીઓ વસંતોત્સવનું સમાપન ક્યાં દિવસે કરે છે ?*
અખાત્રીજ
⚫️*વિભા દેસાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?*
સુગમ સંગીત
⚫️*દર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય સાથે જોડાયેલું છે ?*
મણિપુરી નૃત્ય
⚫️*ગુજરાત સ્ટેટ ટુરીઝમ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?*
૧૯૭૫
⚫️*સૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત કયો છે ?*
શેત્રુંજય પર્વત
⚫️ *તણછાઈની વિશિષ્ઠ કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે ?*
સુરત
⚫️ *સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે ?*
અખંડ સૌભાગ્યવતી
⚫️*કઈ ગુજરાતી ફિલ્મ ભારતની નવ ભાષામાં બની હતી ?*
મહિયરની ચુંદડી
⚫️ *ગુજરાતના ક્યાં સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે ?*
દ્વારિકા
⚫️ *આર્ય સમાજની સ્થાપના ક્યારે થઇ હતી ?*
૧૦, એપ્રિલ ૧૮૭૫
⚫️*બૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે ?*
ચાંપાનેર
⚫️*ભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય છે ?*
૫ દિવસ
⚫️*બાપા સીતારામનું સુત્ર કોણે આપ્યું હતું ?*
બજરંગદાસબાપા
⚫️ *ડાકોર પહેલા ક્યાં નામે ઓળખાતું હતું ?*
ડંકપુર
⚫️*તરણેતરના મેળામાં કયો રાસ માણવા જેવો હોય છે ?*
હુડા રાસ
⚫️*તારણગઢનો કિલ્લો ક્યાં આવેલો છે ?* તારંગા
⚫️*વર્ષમાં માત્ર એકવાર ખુલતું કયું મંદિર સિદ્ધપૂરમાં આવેલું છે ?*
કાર્તિકેય સ્વામી મંદિર
⚫️*અમદાવાદને મેગાસિટી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ?*
ફેબ્રુઆરી, ૨૦૦૫
⚫️*કર્ણમુક્તેશ્વર

મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું ?*
કર્ણદેવ સોલંકી



@gpsc_materials
Forwarded from Yuva Upnishad Foundation
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય આધારભૂત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024

✔️ MRP:- 580/-/

📦 AVAILABLE ON AMAZON 👇
https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp

Available on Flipkart 👇
https://www.flipkart.com/bhartiya-bandharan-ane-rajvyavastha-varg-3-indian-constitution-political-system-gujarati-6th-2024/p/itm2534f76b5e538?pid=9789395297813

➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/112994

📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/j2Rdip3h3ms

📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ

📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી?
🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯

👌 ONE STOP SOLUTION 💯

📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ.
📅 12-05-2024 રવિવાર
11:00 AM Το 01:00 PM
——————————-

✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️

➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો?
➡️ Scoring Subject?
➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી?
➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય?
➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ?
——————————
✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.⬇️
➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot
——————————
📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ

📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી?
🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯

👌 ONE STOP SOLUTION 💯

📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ.
📅 12-05-2024 રવિવાર
11:00 AM Το 01:00 PM
——————————-

✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️

➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો?
➡️ Scoring Subject?
➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી?
➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય?
➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ?
——————————
✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.⬇️
➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot
——————————
📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ઈ મેઈલ આઈ.ડી. કોણ ફાળવે છે?
Anonymous Quiz
31%
ISP
43%
Government ઓફ india
19%
Wan
7%
State government
મેઈલ બોક્સ ક્યાં હોય છે?
Anonymous Quiz
29%
Mail Server
20%
FTP
38%
Mail Client
13%
એક પણ નહિ
ઈ મેઈલ માટે શાનો ઉપયોગ થાય છે?
Anonymous Quiz
26%
SIP
23%
OPO
31%
POP
20%
C++
Auto Text માટે કઈ શોર્ટ કી વપરાય છે?
Anonymous Quiz
25%
Ctrl + A
31%
Ctrl + T
38%
Alt + F3
6%
Alt + F4
લેસર પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ શાના દ્વારા થાય છે?
Anonymous Quiz
26%
શાહી ભરેલી કાર્ટરીઝ દ્વારા
21%
ટપકા દ્વારા
47%
લેસર કિરણ દ્વારા
6%
પ્લોટર દ્વારા
◆ઋગ્વેદ માં સિંધુ નદી નો ઉલ્લેખ સૌથી વધુ વાર જોવા મળે છે પરંતુ પવિત્ર નદી તરીખે સરસ્વતી ને માનતા હતા.

◆આર્યો નું પ્રિય પશુ ઘોડો તથા પ્રિય દેવતા ઇન્દ્ર હતા

◆વિશ્વામિત્ર રચિત ગાયત્રી મંત્ર એ ઋગ્વેદ ના ત્રીજા મંડળ માં છે

◆જૈન સંપ્રદાય ના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને બાવીસમાં તીર્થંકર નેમિનાથ જે શ્રી કૃષ્ણ ના સબંધી પણ કહેવાય છે તેમનો ઉલ્લેખ ઋગ્વેદ માં મળે છે

◆ચંમ્પા ના રાજા દધીવાહન ની પુત્રી ચંદના મહાવીર સ્વામી ની પ્રથમ ભિક્ષુક હતી.

◆ભગવાન બુદ્ધ ના ઘોડા નું નામ "કંઠક" અને સારથી નું નામ "છન્ન" હતું

◆લિંગપૂજા અને ભગવાન વિષ્ણુ ના દસાવતાર ના સૌ પ્રથમ ઉલ્લેખ મત્સ્ય પુરાણ માં જોવા મળે છે.

◆ભગવાન શ્રી કૃષ્ણ નો ઉલ્લેખ સૌ પ્રથમ
"છાંદોગ્ય ઉપનિષદ" માં જોવા મળે છે.

◆ મહમદ પેયગંબર સાહેબ ને "હીરા" નામની ગુફા માંથી જ્ઞાન પ્રાપ્તિ થઈ.


🔜 Join : @gpsc_materials
♻️ નવું જાણો સાથે GPSC GUJRAT

🔱 નૃત્ય 🔱

💠 ડુંગરદેવ નૃત્ય
➖️ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય

💠 હિંડુલ નૃત્ય
➖️ તાપી જીલ્લાના કુકરમુંડા તાલુકાનું લોકનૃત્ય

💠 છેલિયા
➖️અંકલેશ્વર , રાજપીપળા , ઝઘડિયા છેલૈયા નૃત્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગે થતું નૃત્ય

💠ગામીત નૃત્ય
➖️ સુરત અને તાપી જિલ્લાનું નૃત્ય

💠 ડેરા નૃત્ય
➖️ડેરા નૃત્ય ડાંગની વારલી બહેનોનું પરંપરાગત , પ્રાચીન અને ધાર્મિક નૃત્ય છે , જે વાઘબારસના દિવસે કરવામાં આવે છે .

💠ભાયા નૃત્ય
➖️માગશર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે રજૂ થતું નૃત્ય

💠 ઠાકરિયા નૃત્ય
➖️ડાંગમાં અષાઢી તેરસથી દિવાળી સુધી ચાલતું નૃત્ય . ઠાકરિયા નૃત્યો દ્વારા ઉખાણાં પદ્ધતિના સવાલજવાબો પણ પ્રયોજાય છે .

💠 રમલી નૃત્ય
➖️ ડાંગ અને વલસાડ જિલ્લામાં લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે . જેમાં માદળ અને મંજીરા વગાડવામાં આવે છે .

💠આગવા
➖️ ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના નૃત્ય વિસ્તારમાં વસતી જાતિઓમાં આ નૃત્ય જોવા મળે છે . જેમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘૂઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી નૃત્ય કરે છે .

💠 કાકડા નૃત્ય
➖️ બાળકને બળિયા નીકળે તો બળિયાદેવની બાધા રાખે છે . ખાસ કરીને બળિયાદેવને રીઝવવા માટે આ નૃત્ય કરવામાં આવે છે

@gpsc_materials
🌎 ભુગોળ વન લાઇનર.....🌎

📖એવરેસ્ટ શિખર બીજા ક્યાં નામે ઓળખાય છે ?
🌹ગૌરીશંકર

📖શીપકીલા ઘાટ કોને જોડે છે ?
🌹 શિમલા અને તિબેટ

📖 હજીરા પાઈપ લાઈન કેટલા કિમી લાંબી છે ?
🌹 1750 કિમી

📖 બિહાર ધોધ કઈ નદી પર આવેલો છે ?
🌹 ટોસ

📖 કિશનગંગા નદી ક્યાં રાજ્યમાં વહે છે ?
🌹 જમ્મું-કશ્મીર

📖દીખું ક્યાં રાજ્યની મહત્વની રાજધાની છે ?
🌹 નાગાલેન્ડ

📖 લક્ષદ્વિપમાં કુલ કેટલા ટાપુઓ આવેલા છે ?
🌹36

📖 પણજી કઈ નદીના કિનારે આવેલ છે ?
🌹માંડોવી

📖PHHL નું પૂરું નામ શું છે ?
🌹પવન હંસ હેલીકોપ્ટર્સ લીમીટેડ


📖 ભોરઘાટકોને જોડે છે ?
🌹 મુંબઈ અને પુને

📖ઝારખંડ નો સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે ?
🌹 પાકુડ

📖. ઝારખંડ નો સૌથી નાનો જીલ્લો કયો છે ?
🌹ઝરીયા

📖 પોર્ટ બ્લેપર ક્યાં આવેલ છે ?
🌹 દક્ષીણી આંધીમાન

📖 ડુકરું ધોધ કઈ નદી પર છે ?
🌹 સુવર્ણ રેખા

📖 અલમાટી બંધ કઈ નદી પર છે ?
🌹 કૃષ્ણા

@gpsc_materials
💥 ગાંધીનગર
👉 ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા

💥જોધપુર
👉 બ્લૂ સિટી ઓફ ઇન્ડિયા

💥જયપુર
👉પિંક સિટી ઓફ ઇન્ડિયા

💥ઉદયપુર
👉વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા



💥 રાજસ્થાનનું ગૌરવ
👉ચિત્તોડગઢ

💥ઈશ્વરનું નિવાસ સ્થાન
👉પ્રયાગ

💥 પાંચ નદીઓની ભૂમિ
👉 પંજાબ

💥સાત ટાપુઓનું નગર
👉 મુંબઈ

💥 બુનકરોનું શહેર
👉 પાનીપત

💥અંતરીક્ષનું શહેર
👉 બેંગ્લોર

💥ડાયમંડ હાર્બર
👉કોલકત્તા

💥ઇલેક્ટ્રોનિક નગર
👉બેગ્લોર

💥 ત્યોહારનું શહેર
👉 મદુરાઈ 

💥 સુવર્ણ મંદિરોનું શહેર
👉અમૃતસર

💥મહેલોનું શહેર
👉 કોલકત્તા

💥 નવાબોનું શહેર
👉 લખનૌ

@gpsc_materials
🎡 સમાનતાનો અધિકાર
📯 કલમ - ૧૪ થી ૧૮

🎡 સવતંત્રતાનો અધિકાર
📯 કલમ - ૧૯ થી ૨૨

🎡 શોષણ વિરુદ્ધનો અધિકાર
📯 કલમ - ૨૩ , ૨૪

🎡 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
📯 કલમ - ૨૫ થી ૨૮

🎡 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
📯 કલમ - ૨૯ , ૩૦

🎡 બધારણીય ઉપચારોનો અધિકાર
📯 કલમ - ૩૨
@gpsc_materials