Gpsc materials
13K subscribers
12.7K photos
452 videos
369 files
14.6K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
🎯CCE GROUP A / GROUP B🎯

📝MOCK TEST PAPER📝

🎆આ મોક ટેસ્ટ પેપરની વિશેષતા👇

💥GROUP-A (કુલ 13વિષય) 💥

👉મુખ્ય પરીક્ષામાં જવાબ લખવાની પ્રેક્ટિસ થશે
👉મુખ્ય પરીક્ષામાં High Score કરવા માટે પ્રેક્ટિસ થશે
👉પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની પરીક્ષા પહેલા જ તૈયારી થશે
👉નબળા વિષયોનું મૂલ્યાંકન કરી તેમાં જરૂરી સુધારા વધારા કરી શકશો
___________

💥GROUP-B (કુલ 14 વિષય) 💥

👉સિલેબસ મુજબ તમામ વિષયની પ્રેક્ટિસ થશે
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલા પ્રશ્નો
👉વિષય નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પ્રશ્નોનું સિલેક્શન
👉સ્વમૂલ્યાંકન દ્વારા સ્કોર ઈમ્પ્રુવ કરવાની તક
___________

➡️₹499/- (3 Months Validity)

👌આ મોક ટેસ્ટ પેપર ICE ONLINE એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.
____________

🎯MOCK TEST PAPER ખરીદવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇
➡️ https://bit.ly/cce-group-a-b-mock-test-paper

📥 Download ICE ONLINE Application
👉
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp

☎️ 9377301110 (10:00am to 6:00pm)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📑 CCE MOCK TEST SERIES 📑😶
⚡️ OFFLINE : RAJKOT⚡️

Group : A
તારીખ વિષય
16-09-2024 - ગુજરાતી
17-09-2024 - English
18-09-2024 - Maths

19-09-2024 - ગુજરાતી
20-09-2024 - English
21-09-2024 - Maths

સમય : સવારે 10:30 થી 01:30
🎁માત્ર 500/-
ICEની બ્રાન્ચ પર રૂબરૂ આવી મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવો.
👉 https://rzp.io/rzp/cce-mock-test-series-group-a

==============

Group : B

16-09-2024 - સંપૂર્ણ સિલેબસ
17-09-2024 - સંપૂર્ણ સિલેબસ
18-09-2024 - સંપૂર્ણ સિલેબસ

3 MOCK TEST PAPER

સમય : સવારે 10:30 થી 01:30
🎁માત્ર 300/-
ICEની બ્રાન્ચ પર રૂબરૂ આવી મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવો.
👉 https://rzp.io/rzp/cce-mock-test-series-group-b
_______________

👉મુખ્ય પરીક્ષામાં જવાબ લખવાની અત્યારથી જ પ્રેક્ટિસ થશે.
👉મુખ્ય પરીક્ષામાં High Score કરવા માટે પ્રેક્ટિસ થશે.
👉પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની પરીક્ષા પહેલા જ તૈયારી થશે.
👉નબળા વિષયોનું મૂલ્યાંકન કરી તેમાં જરૂરી સુધારા વધારા કરી શકશો.
👉સિલેબસમાં આપવામાં આવેલા તમામ વિષયોની પ્રેક્ટિસ થશે.
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો.
👉વિષય નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પ્રશ્નોનું સિલેક્શન.
👉સ્વમૂલ્યાંકન દ્વારા સ્કોર ઇમ્પ્રુવ કરવાની તક.
______________
મોક ટેસ્ટ આપવા માટેનું સ્થળ :- 201, નચિકેતા+ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે રાજકોટ.
☎️ 9375701110 (10:00am to 6:00pm)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👮‍♂️PSI / કોન્સ્ટેબલ🚨

🗓12/11/2024
11 to 1 pm

💥વિધાર્થીઓને સરકારી સહાય હેઠળ સ્કોલરશીપ મળવાપાત્ર💥

👉ટૂંક સમયમાં પરીક્ષા પાસ કરવાની રણનીતિ
👉ગાંધીનગર અને રાજકોટના નિષ્ણાત ફેકલ્ટીની ટીમ દ્વારા શિક્ષણ
👉ડેઇલી, વિકલી એન્ડ full Length mock testનો સમાવેશ
👉નિષ્ણાંત કોચ દ્વારા શારીરિક કસોટીની સંપૂર્ણ તૈયારી
_____________
🎁 FREE.... FREE.... FREE... 🎁

📚સંપૂર્ણ Material
📔Reading Room
_____________
🎁DISCOUNT🎁
➡️10% New Student
➡️40% Old Student
_____________

📝વધુ માહિતી માટે સંપર્ક કરો
📞7698501110

📍 ICE, બીજો માળ, પેરીપ્લાઝા કોમ્પ્લેક્સ સરદારબાગ પાસે ઝાંઝરડા રોડ જૂનાગઢ.
📍(Offline જૂનાગઢ)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📚 COMING SOON
હસમુખ પટેલ સર GPSC UPDATE
____________

GPSC ALL UPDATE WHATSAPP GROUP
Link :-https://chat.whatsapp.com/Hin4xfx8iSuG1wn844AHKq
📑 CCE MOCK TEST SERIES 📑😶
⚡️ OFFLINE : RAJKOT⚡️

Group : A
તારીખ વિષય
16-11-2024 - ગુજરાતી
17-11-2024 - English
18-09-2024 - Maths

19-11-2024 - ગુજરાતી
20-11-2024 - English
21-11-2024 - Maths

સમય : સવારે 10:30 થી 01:30
🎁માત્ર 500/-
ICEની બ્રાન્ચ પર રૂબરૂ આવી મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવો.
👉 https://rzp.io/rzp/cce-mock-test-series-group-a

==============

Group : B

16-11-2024 - સંપૂર્ણ સિલેબસ
17-11-2024 - સંપૂર્ણ સિલેબસ
18-11-2024 - સંપૂર્ણ સિલેબસ

3 MOCK TEST PAPER

સમય : સવારે 10:30 થી 12:30
🎁માત્ર 300/-
ICEની બ્રાન્ચ પર રૂબરૂ આવી મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવો.
👉 https://rzp.io/rzp/cce-mock-test-series-group-b
_______________

👉મુખ્ય પરીક્ષામાં જવાબ લખવાની અત્યારથી જ પ્રેક્ટિસ થશે.
👉મુખ્ય પરીક્ષામાં High Score કરવા માટે પ્રેક્ટિસ થશે.
👉પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની પરીક્ષા પહેલા જ તૈયારી થશે.
👉નબળા વિષયોનું મૂલ્યાંકન કરી તેમાં જરૂરી સુધારા વધારા કરી શકશો.
👉સિલેબસમાં આપવામાં આવેલા તમામ વિષયોની પ્રેક્ટિસ થશે.
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો.
👉વિષય નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પ્રશ્નોનું સિલેક્શન.
👉સ્વમૂલ્યાંકન દ્વારા સ્કોર ઇમ્પ્રુવ કરવાની તક.
______________
મોક ટેસ્ટ આપવા માટેનું સ્થળ :- 201, નચિકેતા+ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે રાજકોટ.
☎️ 9375701110 (10:00am to 6:00pm)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
♦️ કોના શાસનકાળને મુઘલ શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
👉 શાહજહાં

♦️ ‘મન ચંગા તો કઠરોટમે ગંગા’ દોહાના રચયિતા કોણ છે?
👉 સંત રૈદાસ

♦️સંત કબીર અને રૈદાસના ગુરુ કોણ હતાં?
👉 સ્વામી રામાનંદ

♦️‘પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વસમાન’ કોની પંક્તિ છે?
👉નરસિંહ મહેતા

♦️ વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો?
👉 બિહારના ચંપારણમાં 1479

♦️ “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજનના રચિયતા કોણ છે?
👉 નરસિંહ મહેતા

♦️ ક્યા કવિના પ્રભાતિયાં જાણિતા છે?
👉 નરસિંહ મહેતા

♦️ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતુ છે?
👉 નરસિંહ મહેતા

♦️ ક્યા જિલ્લામાં સુરખાબનગર દર વર્ષે રચાય છે ?
👉 કચ્છ

♦️ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળે છે ?
👉 વલસાડ

♦️ ક્યા પ્રદેશમાં મેંગ્રુવ્ઝના જંગલો જોવા મળે છે ?
👉 કચ્છના દરિયાકિનારે

Join :@gpsc_materials
💥 *વિવિધ ઉજવણી*

*💢૧0વર્ષ = દશાબ્દી*

*💢૨૦વર્ષ = દ્રિદશાબ્દી*

*💢૨૫વર્ષ = રજત મહોત્સવ*

*💢૩૦વર્ષ = મોતી મહોત્સવ*

*💢૪૦વર્ષ = માહેંક મહોત્સવ*

*💢૫૦વર્ષ = સુવર્ણ મહોત્સવ*

*💢૬૦વર્ષ = હિરક મહોત્સવ*

*💢૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ*

*💢૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ*

*💢૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ*

*💢૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ……*



Join:- @gpsc_materials
📗📘📒ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ📒📘📗

🌳🌻ગુજરાતનાં અભયારણ્યો ભાગ -2🌻🌳

🦁🦁બરડા સિંહ અભયારણ્ય👇👇

🔷🏷સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.

🔷🏷વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.

🔷🏷વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.

🔷🏷શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.

🔷🏷રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર

Join : @gpsc_materials
🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵
*👉🏻 કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા:*
🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭

*🌹કચ્છ જિલ્લો🌹*

👉🏻 કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે.

👉🏻૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.

👉🏻 એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.

👉🏻પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. .

👉🏻અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચિન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.....

મુખ્ય મથક:પશ્ચિમ-કચ્છ ભુજ, અને પૂર્વ-કચ્છ, ગાંધીધામ

પ્રમુખ, જિલ્લા પંચાયત:
ત્રીકમભાઈ બિજલભાઈ છાંગા
વસ્તી

ગીચતા:
૨૦,૯૨,૩૭૧ (૨૦૧૧)


લિંગ પ્રમાણ:
૧.૦૫

વિસ્તાર:
૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર (૧૭,૬૨૬ ચો માઈલ)

વાહન કોડ:GJ-12



          🌍 ભૂગોળ🌍

👉🏻 કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન,

👉🏻  પશ્ચિમ દિશામાં: અરબી સમુદ્ર

👉🏻 દક્ષિણમાં:કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે.

👉🏻કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે.

 👉🏻 જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર: ૪પ,૬પર ચો.કી.મી.
 છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. 

👉🏻ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે.

👉🏻 તાલુકા - ૧૦

👉🏻 શહેરો - ૧૦

👉🏻 ગામડા - ૯૫૦

કચ્છમાં આવેલા તાલુકાઓ

અબડાસા
નખત્રાણા
ભચાઉ
અંજાર
ગાંધીધામ
માંડવી
મુન્દ્રા
રાપર
લખપત
ભુજ
👉🏻 વિધાનસભા બેઠકો

 અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.

👉🏻 ભાષા
કચ્છી
ગુજરાતી
ઉપરાંત બહારથી વસવાટ કરેલ ની ભાષાઓ 
સિંધી,
હિન્દી,
અંગ્રેજી,
મરાઠી વગેરે ભાષાના લોકોની પણ મોટી વસ્તી કચ્છમાં વસવાટ કરે છે.


📖 ઇતિહાસ📖

કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩ મળી આવેલા,અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, ભારતનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલીક સ્થિતિની નજરે હાલ તે એશીયાના શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેણે અલ્લાહ બંધનું ર્સજન કરતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતા અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું
🏔🏔🏔🏔
      ઇતિહાસિક સ્થળો


માતાનો મઢ
 આશાપુરા માતાજીનું મંદિર

કોટેશ્વર
 રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર

નારાયણ સરોવર
પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર

હાજીપીર
 હાજીપીરની દરગાહ

જેસલ-તોરલ સમાધિ
અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ

છતરડી
ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)


લાખા ફૂલાણીની છતરડી
કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી

સૂર્યમંદિર
કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય

પુંઅરો ગઢ
નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ


લખપતનો કિલ્લો
શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહૈણની સપાટ બનેલી ભૂમિ

કંથકોટનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

તેરાનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

મણીયારો ગણ
શિલ્પ સ્થાપત્ય

ધોળાવીરા
હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ

કંથકોટ
પુરાતત્વ

આયનામહેલ
સંગ્રહાલય, રાજમહેલ-ભુજ

પ્રાગ મહેલ
રાજમહેલ-ભુજ

વિજયવિલાસ પૅલેસ
રાજમહેલ-માંડવી

ધ્રંગ
મેકરણ દાદા નું મંદિર

રવેચીમાનું મંદિર
રવ તીર્થધામ

પીંગલેશ્વર મહાદેવ
પર્યટન સ્થળ, દરિયાકાંઠો

બિલેશ્વર મહાદેવ
પર્યટન, ધાર્મિક સ્થળ

Join:- @gpsc_materials
*⭕️ સરોવર, વાવ, કૂવા, તળાવ, અભયારણ્ય⭕️*
♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔛 પાંડવ કુંડવાવ: ભદ્રેશ્વર,કરછ

🔛દધિયાવાવ: ભદ્રેશ્વર,કરછ

🔛દસલસર, હમીરસર તળાવ:ભૂજ

🔛નારાયણ સરોવર: કાલીકુંડ, કરછ

🔛ફલસર તળાવ: ભદ્રેશ્વર

🔛ચકાસર તળાવ:શંખાસર,કરછ

🔛 ચિંકારા અભયારણ્ય: લખપત,કરછ

🔛બાલારામ રીંછ અભયારણ્ય: પાલનપુર

🔛જસોર રીંછ અભયારણ્ય: ધાનેરા

🔛ગગા સરોવર: બાલારામ, બનાસકાંઠા

🔛 રાણકી વાવ: પાટણ

🔛 સહસ્ત્રલિંગ તળાવ: પાટણ

🔛ખાન સરોવર: પાટણ

🔛 બિંદુ, અલ્પા,સિદ્ધસર તળાવ: સિદ્ધપુર

🔛થોળ પક્ષી અભયારણ્ય: કડી, મહેસાણા

🔛ધમેશ્ર્વરી વાવ:મોઢેરા

🔛૭૨ કોઠાની વાવ: મહેસાણા

🔛 શર્મિષ્ઠા તળાવ: વડનગર

🔛દળિયુ તળાવ: વિસનગર

🔛ગજા તળાવ:ગુજા

🔛 રામકુંડ: મોઢેરા

🔛 શકિત કુંડ:આખજ

🔛 ગૌરી કુંડ: વડનગર

🔛અડાલજની વાવ: અડાલજ

🔛થોળ તળાવ: ગાંધીનગર

🔛કાઝીવાવ: હિંમતનગર

🔛હસલેશ્વર તળાવ:ઈડર

🔛રણમલસર રાણી તળાવ:ઈડર

🔛 સપ્તેશ્વર કુંડ:સપ્તેશ્વર, ઈડર

🔛હીરૂવાવ: મોડાસા, અરવલ્લી

🔛વણઝારીવાવ: મોડાસા

🔛દસણનો ભૃગુકુડ: ભિલોડા

🔛 કરમાબાઈનુ તળાવ: શામળાજી

🔛 જાંબુઘોડા રીંછ અભયારણ્ય:જાંબુઘોડા, પંચમહાલ

🔛વડાતળાવ, ત્રિવેણી કુંડ, અષ્ટ કોણી કુંડ: ચાંપાનેર , પંચમહાલ

🔛રતનમહાલ રીંછ અભયારણ્ય: લીમખેડા, દાહોદ

🔛 કકાવાવ, કાંઠાની વાવ, રાણી વાવ,સીગરવાવ: કપડવંજ

🔛 ભમમરીયો કુવો: મહેમદાવાદ

🔛 ગોમતી તળાવ: ડાકોર

🔛 શિવકુંડ : કપડવંજ

🔛 જઞાનવાળી વાવ: ખંભાત, આણંદ

🔛વરાઈમાતાનુ તળાવ: આણંદ

🔛 નારેશ્વર તળાવ: ખંભાત

🔛 નળસરોવર: સાણંદ, અમદાવાદ

🔛મલાવ તળાવ: ધોળકા

🔛 નરોડા, ચાંદલોડિયા, ચંડોળા, વસ્ત્રાપુર, કાંકરિયા,મુનસર, પાંચા,સૈફુખા તળાવ: અમદાવાદ

🔛ગગાસર તળાવ: વિરમગામ

🔛દાદા હરિની વાવ: અમદાવાદ

🔛નવલખી વાવ: વડોદરા

🔛 મહમ્મદ તળાવ: વડોદરા

🔛આજવા તળાવ: વડોદરા

🔛ડભાસા તળાવ:પાદરા

🔛દશપુરાનુ તળાવ: પાદરા

🔛 નાગેશ્વર તળાવ: ડભોઇ, વડોદરા

🔛તન તળાવ: ડભોઇ

🔛સર સાગર તળાવ: વડોદરા

🔛બડબડિયો કુંડ: અંકલેશ્વર, ભરૂચ

🔛સયૅકુડ : ભરૂચ

🔛સરપાણેશ્વર (ડૂમખલ) અભયારણ્ય: દેડિયાપાડા

🔛બરડીપાડા (પૂર્ણા) અભયારણ્ય: ડાંગ

🔛 વાંસદા નેશનલ પાર્ક: વાંસદા, નવસારી

🔛વડા તળાવ: નવસારી

🔛ઘડખર અભયારણ્ય: ધાંગધ્રા (સુરેન્દ્રનગર)

🔛માધાવાવ: વઢવાણ

🔛ગગવો કુંડ:દેદારદા, વઢવાણ

🔛તરિનેત્ર અને ત્રિદેવ કુંડ: સુરેન્દ્રનગર

🔛અડોલા તળાવ: ધાંધલપુર, સુરેન્દ્રનગર

🔛સમતસર તળાવ: હળવદ, સુરેન્દ્રનગર

🔛કાળિયાર નેશનલ પાર્ક: ભાવનગર

🔛બહા કુંડ: શિહોર, ભાવનગર

🔛ગોરીશંકર તળાવ:ભાવનગર

🔛શિહોર,બોર તળાવ:ભાવનગર

🔛પનીયા અભયારણ્ય:ધારી, અમરેલી

🔛મિતિયાલા અભયારણ્ય: અમરેલી

🔛ગોપી તળાવ,પંચકુંડ : અમરેલી

🔛ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક:ઉના, ગીર સોમનાથ

🔛 તલશીશ્યામ કુંડ:તુલશીશ્યામ

🔛બરહાકુંડ: કોડીનાર

🔛સોમ્ય સરોવર: સોમનાથ

🔛અડીકડી વાવ: જૂનાગઢ

🔛નવઘણ કૂવો: જૂનાગઢ

🔛 ઉપરકોટ વાવ: જૂનાગઢ

🔛 દામોદરકુંડ, રેવતી કુંડ, મૃગીકુંડ, કમંડલ કુંડ: જૂનાગઢ

🔛બરડો ડુંગર અભયારણ્ય: રાણાવાવ, પોરબંદર

🔛 પોરબંદર પક્ષી અભયારણ્ય: પોરબંદર

🔛ખભાળા તળાવ,ફોદાળા તળાવ:બરડા ડુંગરમાં પાસે

🔛મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય:ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકા

🔛મહાગંગા પક્ષી અભયારણ્ય: કલ્યાણપુર

🔛 રત્ન તળાવ:બેટ દ્વારકા

🔛ખીજડીયા પક્ષી અભયારણ્ય: જોડિયા, જામનગર

🔛 રણમલ (લાખોટા) તળાવ: જામનગર

🔛 હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય: જસદણ, રાજકોટ

🔛 લાલપરી તળાવ: રાજકોટ

🔛રામપરા પક્ષી અભયારણ્ય: મોરબી

🍁🍁🍁🍁🍁🍁
Join 🔜 : @gpsc_materials
🍁🍁🍁🍁🍁🍁
🌳🌚 *બનાસકાંઠા* 🌚🌳



🎑🎇🎇🎇🎇🎇🎑


🇮🇳 *જિલ્લો બનાસકાંઠા* 🇮🇳

👉 *વડુમથક -પાલનપુર*

👉 *વિસ્તાર - 10400*

👉 *વસ્તી -3116045*

👉 *સાક્ષરતા -66.69%*

👉 *જાતિપ્રમાણ - 936*

👉 *વસ્તીગીચતા - 290*

⛵️ *કુલ ગામડાઓ - 1237*
⛵️ *તાલુકા - 14* 👇

👉 *પાલનપુર*
👉 *વાવ*
👉 *થરાદ*
👉 *ડીસા*
👉 *દિયોદર*
👉 *ધાનેરા*
👉 *કાંકરેજ*
👉 *દાંતા*
👉 *વડગામ*
👉 *લાખણી*
👉 *અમીરગઢ*
👉 *દાંતીવાડા*
👉 *ભાભર*
👉 *સુઇગામ(સહોરી)*


🌳 *બનાસકાંઠા ના પાડોશી જિલ્લા*
🚨 *પશ્ચિમે* 👉 *કચ્છ*
🚨 *દક્ષિણે* 👉 *પાટણ*
🚨 *પુવઁ* 👉 *સાબરકાંઠા*
🚨 *દક્ષિણ પુવઁ* 👉 *મહેસાણા*

⛵️ *ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય સરહદ ધરાવે છે.*

🗻 *બનાસકાંઠા ની નદિઓ* 🗻
⛵️ *અજુઁની*
⛵️ *સરસ્વતી*
⛵️ *બનાસ*
⛵️ *સીપુ*

😨 *સાબરમતી નદી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે* 😨

🌚 *અજુઁની નદી દાંતા અને અબાજી ની ટેકરીઓ માંથી નીકળી મોરીયા (વડગામ ) પાસે સરસ્વતી નદીને મળે છે*

🌚 *સીપુ નદી ડીસા પાસે બનાસ નદીને મળે છે*



*બનાસકાંઠા ના ડુંગરો*
🗻 *આરાસુર નુ ડુંગર (દાંતા)*
🗻 *અરવલ્લી ટેકરીઓ*
🗻 *ચિકલોદર ડુંગર*
🗻 *ગુરનો ભાખરો ડુંગર*
🗻 *ગબ્બર ડુંગર*

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
Join 🔜 : @gpsc_materials
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
*💥ગુજરાત💥*
◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.

💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.

💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.

💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.

💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.

💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.

💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.

💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.

💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.

💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.

💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.

💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.

💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.

💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.

💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.

💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.

💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.

💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.

💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.

💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.

💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.

💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.

💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.

💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.

💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.

💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.

💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.

💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.

💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.

💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.

💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.

💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.

💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.

💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.

💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.

💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.

💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.

💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.

💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.

💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.

💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.

💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.

💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.

💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.
@gpsc_materials
👌 *અલંકાર પાર્ટ -1*
@gpsc_materials

👉અલંકાર એટલે :- સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. ️

️અલંકારના બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર


🔵 (૧) *શબ્દાલંકાર* :- વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. દા.ત.

*(૨) અર્થાલંકાર* :-વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.

⚫️ઉપમેય એટલે :- જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે.

🔵 ઉપમાન એટલે :- જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે ઉપમાન કહે છે.

@gpsc_materials
🔳🔸🔳સાધારણ ધર્મ એટલે :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

🔷ઉપમાવાચક શબ્દો :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને◾️▫️ ઉપમાવાચક શબ્દો કહે છે. દા.ત.- જેવું, જેમનું, તેમનું. સરખું, સમોડું,શી, તુલ્ય,પેઠે, માફક,સમાન વગેરે.

@gpsc_materials
👁‍🗨📢શબ્દાલંકારના પ્રકાર ચાર પ્રકાર :-(૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ), (૨) યમક (શબ્દાનુપ્રાસ),(૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી), અને (૪) અંત્યાનુપ્રાસ


👁‍🗨📢👁‍🗨અર્થાલંકારના પ્રકાર આઠ પ્રકાર:- (૧) ઉપમા,(૨) ઉત્પ્રેક્ષા,(૩) રૂપક,(૪) અનન્વય,
(૫) વ્યતિરેક, (૬) શ્લેષ,(૭) સજીવારોપણ, (૮) વ્યાજસ્તુતિ
@gpsc_materials
🔹 *અર્થાલંકાર* 🔹

💐 *૧. ઉપમા અલંકાર:-* ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમાવાચક શબ્દો જેવા કે શી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક અને સમાન શબ્દો વપરાય છે.

💢દા.ત. – દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)


👉 ઉદાહરણો :-
પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.

સંતરાની છાલ જેવો તડકો વરસે છે.

ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.

શામળ કહે બીજાબાપડા,
પ્હાણસરીખા પારખ્યા.

શિશુ સમાન ગણી સહદેવને
પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.

માણસો માખીઓની જેમ મરતા હતા.

આપણેયંત્ર જેવા નથી કે આખો દિવસ કામ કર્યા કરીએ.
@gpsc_materials
મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.

ઘઉંની ફલક સોના જેવી થઇ ગઈ.

💐 *૨. ઉત્પેક્ષા અલંકાર:-* ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ,સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે.

👁‍🗨👁‍🗨ઉત્પેક્ષા વાચક શબ્દો :- જાણે, રખે, શકે, શું.
👁‍🗨👁‍🗨દા.ત. :- હૈયું જાણે હિમાલય

▫️▪️▫️ઉદાહરણો :-
જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં
જાણે જીવન પ્રીતિ નથી.

સૃષ્ટિના વાળ જાણે રેશમની પટ્ટીઓ.

દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા.
@gpsc_materials
મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું.

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાપ
જાણે પરીઓ.

આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું.

ખુદા જાણે તેમની પાસે આવી ઊભા રહ્યા.

એ મારી સફળતા જાણે પોતાની સિદ્ધિ સમજતા.
@gpsc_materials
💐 *૩. રૂપક અલંકાર* :- ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.

👉દા.ત.- પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં ડૂબી ગઈ.
👉ઉદાહરણો :-
મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો.

ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
@gpsc_materials
ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહી રે.

સુન ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન!
વદન સુધાકરને રહું નિહાળી.

ધણી સુરભિસૂત છે.

પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે.
@gpsc_materials
વૃક્ષ જીવતો જાગતો દેવ છે.

મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે.

કેળવણી પામેલી સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી.

ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ લાગે છે.

ગુજરાતની ભૂમિ જોઈ હું આંદોલિત થઇ ગયો છું.
@gpsc_materials
💐 *૪. અનન્વય અલંકાર :-* ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
🔷દા.ત. ગાંધીજી એટલે ગાંધીજી
🔶ઉદાહરણો :-
મોતી એટલે મોતી
સાપ એટલે ચક્ષુ:શ્રવા.
@gpsc_materials
How to write Table of any two digit....?

For example Table of *87*

First write down *table of 8 than write down table of 7 beside*

8 7 87
16 14 (16+1) 174
24 21 (24+2) 261
32 28 (32+2) 348
40 35 (40+3) 435
48 42 (48+4) 522
56 49 (56+4) 609
64 56 (64+5) 696
72 63 (72+6) 783
80 70 (80+7) 870

Now table of 38

3 8 38
6 16 (6+1) 76
9 24 (9+2) 114
12 32 (12+3) 152
15 40 (15+4) 190
18 48 (18+4) 228
21 56 (21+5) 266
24 64 (24+6) 304
27 72 (27+7) 342
30 80 (30+8) 380
33 88 (33+8) 418
36 96 (36+9) 456

Now table of 92

9 2 92
18 4 184
27 6 276
36 8 368
45 10 (45+1)460
54 12 (54+1)552
63 14 (63+1)644
72 16 (72+1)736
81 18 (81+1)828
90 20 (90+2)920
99 22 (99+1)1012
108 24 (108+2)1104

*This way one can make Tables from10 to 99 .*

Tricks by mehul sir gyaanganga group ©
*share & teach children*


Join : @gpsc_materials