મિશન સરકારી નોકરી : GKNEWS
22.2K subscribers
3.24K photos
11 videos
1.07K files
5.13K links
અહીં તમને મળશે સામાન્ય જ્ઞાન, કરન્ટ અફેર્સ, ઇતિહાસ, રોજગાર સમાચાર, વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ તથા પીડીએફ બુક્સ.

આ ચેનલ તમારા મિત્રો સાથે પણ શેર કરો.
-Admin : @Ranjit_sinh
▬▬▬▬▬▬۩۞۩▬▬▬▬▬▬
Join Now : @GKnews_in
Download Telegram
to view and join the conversation
Forwarded from MCQS
સોમનાથ મંદિર પથ્થરનું કોણે બંધાવ્યું હતું ?
Anonymous Quiz
55%
ભીમદેવ પ્રથમ
25%
ભીમદેવ બીજો
14%
સિદ્ધરાજ જયસિંહ
6%
કુમારપાળ
Forwarded from MCQS
સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?
Anonymous Quiz
4%
બકુલાદેવી
82%
મીનળદેવી
5%
કાશ્મીરા દેવી
8%
ઉદયમતી
Forwarded from MCQS
રાણી સ્પ્રીંની મસ્જીદ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
68%
અમદાવાદ
16%
જૂનાગઢ
8%
હિંમતનગર
8%
ચાંપાનેર
Forwarded from MCQS
કર્ણાવતી નગરને અમદાવાદ નામ આપી કોણે રાજધાની બનાવી ?
Anonymous Quiz
77%
અહમદશાહ
13%
મુંહમદશાહ
9%
ઐબેક
1%
ઝફરખાન
Forwarded from MCQS
ઇ.સ. 1556માં અકબર અને હેમુ વિક્રમાદિત્ય વચ્ચે કયુ યુદ્ધ થયું હતું ?
Anonymous Quiz
40%
પાણીપતનું બીજું યુદ્ધ
24%
પાણીપતનું પ્રથમ યુદ્ધ
25%
હલ્દીઘાટીનું યુદ્ધ
11%
ખાનવાનું યુદ્ધ
Forwarded from MCQS
અમદાવાદને દુનિયાનું બજાર તરીકે કોણ ઓળખતા ?
Anonymous Quiz
9%
મુહમ્મદ શાહ
30%
અહમદશાહ
51%
અબુલ ફઝલ
10%
બેગડો
Forwarded from MCQS
જહાંગીરનું મૂળ નામ શું હતું ?
Anonymous Quiz
63%
સલીમ
14%
અકબર
20%
ખૂરૅમ
3%
બાબર
Forwarded from MCQS
અડાલજની વાવ કોના સમયમાં બાંધવામાં આવી હતી ?
Anonymous Quiz
67%
મહમ્મદ બેગડો
21%
અહમદશાહ
10%
બહાદુર શાહ
2%
અબુલ ઝફર
Forwarded from MCQS
પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને કોની વચ્ચે થયું હતું ?
Anonymous Quiz
9%
સિકંદર શુરી
15%
રાણા પ્રતાપ
69%
ઇબ્રાહિમ લોદી
7%
રાણા સાંગા
Forwarded from MCQS
ખાનવાનું યુદ્ધ બાબર અને કોની વચ્ચે થયું હતું ?
Anonymous Quiz
29%
ઇબ્રાહિમ લોદી
52%
રાણા સાંગા
12%
મેદનીરાય
7%
મોહમ્મદ લોદી
Forwarded from MCQS
ઇ.સ. 1555માં સિરહિંદનું યુદ્ધ હુમાયુ અને કોની વચ્ચે થયુ હતું ?
Anonymous Quiz
44%
સિકંદર સુરી
33%
રાણા સાંગા
18%
મોહમ્મદ લોદી
6%
મેદનીરાય
Forwarded from MCQS
પાણીપતની આયોધ્યા મસ્જીદ નિર્માણ કરનાર કોણ હતું ?
Anonymous Quiz
34%
બાબર
27%
અકબર
33%
ઔરંગઝેબ
6%
હુમાયુ
Forwarded from MCQS
હિન્દી સાહિત્ય સુવર્ણકાળ કોનો ગણાય છે ?
Anonymous Quiz
47%
અકબર
17%
બાબર
20%
હુમાયુ
16%
જહાંગીર
Forwarded from MCQS
1877માં "ફરઝંદ ખાસ દોલત એ ઈંગ્લીશિયા"નો ઇલ્કાબ કોને આપવામાં આવ્યો ?
Anonymous Quiz
44%
સયાજીરાવ-3
31%
દામાજીરાવ
17%
ગણપતરાવ
9%
પ્રતાપસિંહ ગાયકવાડ
💥✍️ DSSSB દ્વારા 13હજારથી વધુ જગ્યાઓ પર આવી સૌથી મોટી ભરતી...

➥ પોસ્ટ: ટીચિંગ, નોન-ટીચિંગ અને અન્ય..

➥ પગાર ધોરણ: ₹ 34,800/- થી શરૂ..

➜ ફોર્મ ભરો:
https://www.rkhack.com/2021/06/dsssb-recruitment-2021-13000-vacancies.html