GCC JOB INFO
44.8K subscribers
16.2K photos
469 videos
2.99K files
8.17K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
યુનિયન બેંક દ્વારા 500 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ: સ્પે.ઓફિસર
🎯આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ
🎯આસિસ્ટન્ટ મેનેજર IT

🥇 લાયકાત:ગ્રેજ્યુએટ અને અને પોસ્ટ ગ્રેજ્યુએટ

🔥 અરજી કરવાની તારીખ 30/4/2025 to 20/5/2025

https://gccjobinfo.com/union-bank-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
💥 UGC NET જૂન 2025 નોટિફિકેશન રિલીઝ

UGC NET એ એક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે જેનું આયોજન NTA (National Testing Agency) દ્વારા થાય છે. આ પરીક્ષા ભારતના યુનિવર્સિટીઓ અને કોલેજોમાં Assistant Professor અથવા Junior Research Fellowship (JRF) માટે લાયકાત નિર્ધારિત કરવા માટે લેવાય છે.

🔥 અરજી કરવાની તારીખ 16/4/2025 થી 7/5/2025

https://gccjobinfo.com/ugc-net-june-2025-notification/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
#CCE
📌EARLY HEARING REJECTED

CCE COURT CASE UPDATE
ViewFile (5).pdf
373.8 KB
CCE Group A Document Upload FAQ

ડોક્યુમેન્ટ અપલોડ કરો બાબતે મંડળ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયત્ન
શક્તિ, સંસ્કૃતિ અને આત્મવિશ્વાસનો ઉત્સવ એટલે સરસ મેળો.

રાજકોટમાં આયોજિત સરસ મેળામાં કચ્છી ભરત ગૂંથણની ચીજવસ્તુઓનું વેચાણ કરતું કચ્છ-ભુજના ગામનું સખી મંડળ

સખી મંડળમાં સહભાગિતાને કારણે સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓમાં તદ્દન નિ:શુલ્ક રીતે ભાગ લઈ શકાય છે : ગીતાબેન બરાડીયા

#GujaratInformation17073
#Gujarat
ViewFile (5) (2).pdf
373.8 KB
▪️GSSSB - CCE

📌 જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A) અંતર્ગત અરજી ચકાસણી માટેના પ્રમાણપત્રો/દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવા અંગેના Frequently Asked Questions
ViewFile (18).pdf
712.8 KB
#GSSSB
દિવ્યાંગ અનામતની ખાસ ભરતી ઝુંબેશની જા.ક્ર. ૨૮૧/૨૦૨૪૨૫, લેબોરેટરી આસીસ્ટન્ટમાં જગ્યા વધારા અંગેની સુધારા જાહેરાત
▶️
5_6102560211585734316.pdf
815.7 KB
#GSSSB
👉 જા.ક્ર. ૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટની લીંક બાબતની અગત્યની જાહેરાત

📑 કોલલેટર ડાઉનલોડ કરવા અહી કરો👇.
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/94089/login.html

👉 CBRT Base Mock પરીક્ષા આપવા અહી ક્લિક કરો.👇
https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M213
Addendum SSA.pdf
148.2 KB
#SSC Addendum to the NOTICE of Senior Secretariat Assistant/ Upper Division Clerk Grade Limited Departmental Competitive Examination, 2024 [Central Secretariat Clerical Service (CSCS) Cadre of Department of Personnel & Training (DoPT)]
Addendum JSA.pdf
156.4 KB
# SSC

👉Addendum to the NOTICE of Junior Secretariat Assistant/ Lower Division Clerk Grade Limited Departmental Competitive Examination, 2024 [Central Secretariat Clerical Service (CSCS) Cadre of Department of Personnel & Training (DoPT)]
મિત્રો, હવે તમે કોઈપણ વિષય ઝડપથી અને લાંબા ગાળે યાદ રાખી શકો છો! એક ફ્રી અને ઓપન-સોર્સ ફ્લેશકાર્ડ એપ છે જે સ્પેસ્ડ રિપિટિશન ટેકનિકનો ઉપયોગ કરી તમારી યાદશક્તિને મજબૂત બનાવે છે. 

ખાસ ફીચર્સ: 
સ્પેસ્ડ રિપિટિશન સિસ્ટમ: મગજની યાદ રાખવાની ક્ષમતા અનુસાર કાર્ડ્સ ફરીથી દેખાડે 
કસ્ટમાઇઝેબલ ફ્લેશકાર્ડ્સ: ટેક્સ્ટ, ફોટો, ઑડિયો અને વિડિયો સાથે કાર્ડ્સ બનાવો 
10000+ પ્રી-મેડ ડેક્સ: મેડિકલ, ભાષા, પરીક્ષાઓ માટે રેડીમેડ ડેક્સ
ઓફલાઇન સપોર્ટ: ઇન્ટરનેટ વગર પણ અભ્યાસ કરો 

કોને માટે ઉપયોગી? 
- વિદ્યાર્થીઓ (NEET/JEE, યુનિવર્સિટી પરીક્ષાઓ) 
- ભાષા શીખનારાઓ (અંગ્રેજી, જાપાનીઝ, ફ્રેન્ચ) 
- પ્રોફેશનલ્સ (મેડિકલ, લૉ, ઇંજિનિયરિંગ)
ડાઉનલોડ કરો અને યાદશક્તિને સુધારો!

https://gccjobinfo.com/ankidroid-flashcards/
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
Foundation Hybrid Batch

🪧 *7th DEMO LECTURE* 🪧
04, May 2025
રવિવાર ના રોજ
🕰️સવારે 10.30 વાગે 🕰️

*વિષય: અંગ્રેજી વ્યાકરણ*

*🎟️ ADMISSION OPEN 🎟️*

🔖 _ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન_
_ફરજિયાત...._
📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
       7228937500

KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
💥 તમારે હવે નજીક ની સિટીમાં નોકરી કરવી છે કે પાર્ટ ટાઈમ કમાણી કરવી છે કે રાત ની sift માં કામ કરવું છે તો ધ્યાનથી વાંચજો

🔖 અવારનવાર હું તમને JOB મળે એમ એપ્લિકેશન મૂકું છું આજે તમને ડિલિવરી માટે ની 6 થી 7 એપ મૂકું છે એક જ લિંક માં

👉 Blinkit,Zomato,Swiggy,Zepto,Delhivery, ડોમિનોઝ વગેરે કંપનીમાં ડિલિવરી તરીકે પાર્ટ ટાઈમ કે ફુલ ટાઇમ નોકરી કરી સારી એવી Income મેળવી શકો છો જેમાં તમને રોજે રોજ,વિકલી પેમેન્ટ મેળવી તુરંત નોકરી મેળવી શકો છો

👉 ડિલિવરી પાર્ટનર ની 8 લિંક મૂકી છે તમારી સીટી માં જે પણ સર્વિસ કામ કરે Blinkit,Zometo,Swiggy,Wefast,Delhivery,Repail,Dominos વગેરે પાર્ટનર એપ એકાઉન્ટ બનાવી નોકરી મેળવી લો

https://gccjobinfo.com/delivery-partner-app/