*Bharuch - Teaching Vacancy :*
Part Time Teaching Job in Bharuch
We want *Female Teacher For Std. 11th and 12th CBSE* - Physics, Chemistry and Maths Teacher For Bharuch
Maths Lect - 2 Days in Week - 2 Hour
Physics Lect - 2 Days in Week For 2 Hour Lect.
Chemistry Lect - 2 Days in Week For 2 Hour Lect.
For More Details Contact :
9724201696
Call OR Whatsapp ;
9724201696
This is Part Time Teaching Vacancy in Bharuch For Std. 11th and 12th Science CBSE - Only Female Teacher
*Forward To All Friends in Bharuch*

Document-Verification.pdf
1.5 MB
#JMC
💥જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન💥
👉ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર
👉FHW
👉લેબટેક
👉ફામૉસિસ્ટ
👉સ્ટાફૅ નસૅ
👉એકસ રે ટેકનિશયન
👉મેડિકલ ઓફિસર
👉વેટરનરી ઓફિસર
💥જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન💥
👉ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર
👉FHW
👉લેબટેક
👉ફામૉસિસ્ટ
👉સ્ટાફૅ નસૅ
👉એકસ રે ટેકનિશયન
👉મેડિકલ ઓફિસર
👉વેટરનરી ઓફિસર
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📌 Free Seminar In Surendranagar | KHAKHI મહાકુંભ 🆓
.
⏱ Date: 26/05/2024 | Sunday | Time: 10.00AM 🔔
.
💯 આ વખતે ખાખી પાકી | સુરેન્દ્રનગરના તમામ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન લાઈવ આવી રહ્યુ છે Offline Seminar...🔝
.
🎯 GPSC | PSI | CONSTABLE | CCE | TET | TAT | AEI Offline Seminar...✅
.
📍 Venue: પંડિત દીનઘ્યાલ ઉપાધ્યાય ટાઉનહોલ અલ્ટ્રાવિઝન સ્કૂલ પાછલ, માનવ મંદિર રોડ સુરેન્દ્રનગર-363001 📍
.
📞 Contact Us: 9157037008, 9409425101, 8530368681
.
🏃🏻♂ Important Message: GyanLive Instagram પર Bio માં Link પર Click કરી ને Registration કરવું Or આ સેમિનારમાં જોડાવવા માટે નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેસન કરાવવું ફરજિયાત છે ✅
https://www.instagram.com/official_gyanlive/

સ્માર્ટ મીટર અમુક પરિવારનો સોલાર પેનલનો બિઝનેસ વધારવા માટેનો જુમલો છે. સ્માર્ટ મીટરથી આવતાં વધારે બીલથી કંટાળી 2 /2.5 લાખની સોલાર પેનલ નંખાવશો. તમારાં રોકાણથી જ પ્રાઇવેટ કંપની સસ્તી વિજળી ખરીદી સરકારને મોંધા ભાવે વેચશે. આ એક પોલીટીકલ સ્ટંટ છે. સ્માર્ટ સ્કુલ, સ્માર્ટ હોસ્પિટલ, સ્માર્ટ રોડ, સ્માર્ટ વહીવટની જરુર છે. સ્માર્ટ મીટરથી બેરોજગારી વધશે, મીટર રીડરોની, કેશ કાઉન્ટરની જરુર નહીં પડે. બધાં નવરાંધુપ થઇ જશે.નવી ભરતી થશે નહી.જે કોન્ટ્રાકટ પર છે એમને છુટા કરી દેવામાં આવશે. તમારાં પરિવારનો સભ્ય જ બેરોજગાર થશે. જાગો .. આવા તાયફાઓ બંધ કરાવો. કોર્ટમાંથી સ્ટે લાવીને કાયમી ધોરણે સ્માર્ટ મીટર બંધ કરાવો.
Forwarded from 𝗕𝗼𝗼𝗸 𝗕𝗶𝗿𝗱 𝗔𝗰𝗮𝗱𝗲𝗺𝘆
-------------------------
https://www.youtube.com/live/8LuIYHP6zIs?si=Nj5VprvFpWDyvwnF
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔷 We Are Live...
👮♂ અબ કી બાર ખાખી પાર 👮♂
🏆 Khakhi Rankers - 2025 🏆
🛑 YouTube Live Lecture Series 🛑
🔷 Lecture 37
📚 વિષય - વારસો - સ્થાપત્ય કલા Part -2
👨🏫 શિક્ષક - નિર્મલ સર
🔸 સમય - સાંજે 6.30 થી 8.30
📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖
https://youtube.com/live/HyL37oN1RVo?feature=share
➖➖➖➖➖➖➖➖➖➖
આભાર...

YouTube
Khakhi Rankers 2025 Lecture- 37 - સાંસ્કૃતિક વારસો (સ્થાપત્ય કળા ) - Part -02 | By Nirmal Sir
#worldinbox #worldinboxacademy #khakhirankers
Khakhi Rankers 2025 Lecture- 37 - (સાંસ્કૃતિક વારસો (સ્થાપત્ય કળા ) - Part -02) | By Nirmal Sir
Thanks a lot For Joining "World Inbox"
Kindly Follow Us On...
🔹Google Play Store- WorldInbox MyClass App…

અંગ્રેજીમાં એક જૂની કહેવત છે: Life happens a little at a time, then all at once.
એનું ગુજરાતી કરવું હોય, તો તેના માટે આપણે ત્યાં બીજી કહેવત છે :
"કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય...."
કહેવતમાં જીવનની એક સચ્ચાઈ છુપાયેલી છે. સફળતા (કે નિષ્ફળતા) રાતોરાત નથી આવતી. નાની-નાની સફળતાઓનો એક સિલસિલો બહુ પહેલાં શરૂ થઈ ચૂક્યો હોય છે, અને પછી તે એક મોટી સફળતાના રૂપમાં અચાનક સામે આવે છે.
સચિન તેંડુલકરે 1989માં ટેસ્ટ ડેબ્યુ કરીને પહેલી સદી ફટકારી, તે પહેલાં રણજી ટ્રોફીમાં નાની-નાની સફળતાઓ એકઠી કરી હતી. માત્ર 9.58 સેકન્ડમાં મેરેથોન જીતવા માટે, યુસેન બોલ્ટ 365 દિવસ દોડતો હતો. અમિતાભ બચ્ચનની પહેલી મોટી સફળતા 1973માં 'ઝંઝીર' ફિલ્મથી આવી હતી, પરંતુ તે પહેલાં 'આનંદ,' 'પરવાના,' 'રેશ્મા ઔર શેરા,' 'બોમ્બે ટુ ગોવા'માં નાની-નાની સફળતાનું નિર્માણ થયું હતું.
ઘણીવાર, આપણને ખબર પણ નથી હોતી અને આપણે એક મોટી સફળતા સુધી પહોંચી જઈએ છે. નિષ્ફળતાનું પણ એવું છે. આપણે કામમાં રોજ થોડા થોડા બેધ્યાન થતા જઈએ, અને એક દિવસ કામમાંથી રસ ઉડી જાય. મેદસ્વીતા અચાનક નથી આવતી, તેમાં રોજ ટીપું ટીપું ઉમેરાય છે.
સ્નાયુઓ બનાવવાથી લઈને સંબંધો કેળવવા સુધી, નોકરીમાં પ્રમોશન મેળવવાથી લઈને સ્પર્ધામાં જીતવા સુધી, બીમારીમાંથી ઉભા થવાથી લઈને આદતો બદલવા સુધીનાં જીવનનાં તમામ સુખોની શરૂઆત સુક્ષ્મ સ્તરે થાય છે. સુખ અને સફળતાનાં ટીપાંમાંથી સરોવર બને છે.
એટલા માટે જ "ખંત અને ધૈર્ય" જીવનનો સૌથી બેશકિમતી ગુણ છે...!
✍️ Raj Goswami

હાઇકોર્ટ ભરતી 🔥
#Gujarat_HighCourt
#Vacancy
📌ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી.
✍️Dyso 122 જગ્યા
✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ
✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ
વગેરે......