GCC JOB INFO
41.8K subscribers
12.9K photos
399 videos
2.13K files
6.66K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
અંગ્રેજીમાં એક જૂની કહેવત છે: Life happens a little at a time, then all at once.
એનું ગુજરાતી કરવું હોય, તો તેના માટે આપણે ત્યાં બીજી કહેવત છે :
"કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય...."

કહેવતમાં જીવનની એક સચ્ચાઈ છુપાયેલી છે. સફળતા (કે નિષ્ફળતા) રાતોરાત નથી આવતી. નાની-નાની સફળતાઓનો એક સિલસિલો બહુ પહેલાં શરૂ થઈ ચૂક્યો હોય છે, અને પછી તે એક મોટી સફળતાના રૂપમાં અચાનક સામે આવે છે.
સચિન તેંડુલકરે 1989માં ટેસ્ટ ડેબ્યુ કરીને પહેલી સદી ફટકારી, તે પહેલાં રણજી ટ્રોફીમાં નાની-નાની સફળતાઓ એકઠી કરી હતી. માત્ર 9.58 સેકન્ડમાં મેરેથોન જીતવા માટે, યુસેન બોલ્ટ 365 દિવસ દોડતો હતો. અમિતાભ બચ્ચનની પહેલી મોટી સફળતા 1973માં 'ઝંઝીર' ફિલ્મથી આવી હતી, પરંતુ તે પહેલાં 'આનંદ,' 'પરવાના,' 'રેશ્મા ઔર શેરા,' 'બોમ્બે ટુ ગોવા'માં નાની-નાની સફળતાનું નિર્માણ થયું હતું.
ઘણીવાર, આપણને ખબર પણ નથી હોતી અને આપણે એક મોટી સફળતા સુધી પહોંચી જઈએ છે. નિષ્ફળતાનું પણ એવું છે. આપણે કામમાં રોજ થોડા થોડા બેધ્યાન થતા જઈએ, અને એક દિવસ કામમાંથી રસ ઉડી જાય. મેદસ્વીતા અચાનક નથી આવતી, તેમાં રોજ ટીપું ટીપું ઉમેરાય છે.
સ્નાયુઓ બનાવવાથી લઈને સંબંધો કેળવવા સુધી, નોકરીમાં પ્રમોશન મેળવવાથી લઈને સ્પર્ધામાં જીતવા સુધી, બીમારીમાંથી ઉભા થવાથી લઈને આદતો બદલવા સુધીનાં જીવનનાં તમામ સુખોની શરૂઆત સુક્ષ્મ સ્તરે થાય છે. સુખ અને સફળતાનાં ટીપાંમાંથી સરોવર બને છે.

એટલા માટે જ "ખંત અને ધૈર્ય" જીવનનો સૌથી બેશકિમતી ગુણ છે...!
✍️ Raj Goswami
હાઇકોર્ટ ભરતી 🔥

#Gujarat_HighCourt
#Vacancy
📌ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી.
✍️Dyso 122 જગ્યા
✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ
✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ
વગેરે......
જે લોકો ધંધો કરે છે,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,ઘરે બેઠા ઓનલાઇન બિઝનેસ કરે છે,શેરબજાર નું કામ કાજ કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

સંપર્ક WhatsApp
9327082546.
7 દિવસ થી વધુ એકસાથે કરાવે છે તો ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે


7 દિવસ કે તેથી વધુ સમય માટે જાહેરાત કરાવવા માંગતા હોય તો દરેક માં 50% Off
5_6210842586295308194.pdf
734 KB
જામનગર મહાનગરપાલિકા DOCUMENT VERIFICATION LIST FOR FIREMAN-CUM-DRIVER CLASS-3 ADVT. - 09202324
Photo from G D Jani
😴😴😴😴
💥 *ગુજરાત હાઇકોર્ટ દ્વારા 245 જગ્યાઓ પર સ્ટેનોગ્રાફર ની ભરતી*

🔖 *પોસ્ટ*
1️⃣ *English સ્ટેનોગ્રાફર વર્ગ 2*
👉 *44900 થી 142400 પગાર*
2️⃣ *English સ્ટેનોગ્રાફર વર્ગ 3*
👉 *39900 થી 126600 પગાર*

📍 *લાયકાત:સ્નાતક*

🔥 *અરજી કરવાની તારીખ 6/5/2024 થી 26/5/2024*

*સંપુર્ણ માહિતી નીચેની લિંક માં આપેલ છે*

https://gccjobinfo.com/high-court-of-gujarat-stenographer-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
Media is too big
VIEW IN TELEGRAM
📌 Free Seminar In Surendranagar | KHAKHI મહાકુંભ 🆓
.
Date: 26/05/2024 | Sunday | Time: 10.00AM 🔔
.
💯 આ વખતે ખાખી પાકી | સુરેન્દ્રનગરના તમામ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન લાઈવ આવી રહ્યુ છે Offline Seminar...🔝
.
🎯 GPSC | PSI | CONSTABLE | CCE | TET | TAT | AEI Offline Seminar...
.
📍 Venue: પંડિત દીનઘ્યાલ ઉપાધ્યાય ટાઉનહોલ અલ્ટ્રાવિઝન સ્કૂલ પાછલ, માનવ મંદિર રોડ સુરેન્દ્રનગર-363001 📍
.
📞 Contact Us: 9157037008, 9409425101, 8530368681
.
🏃🏻‍♂ Important Message: GyanLive Instagram પર Bio માં Link પર Click કરી ને Registration કરવું Or આ સેમિનારમાં જોડાવવા માટે નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેસન કરાવવું ફરજિયાત છે
https://www.instagram.com/official_gyanlive/
999_999_2024_5_22_451.pdf
174.5 KB
📌એંગ્રેજી સ્ટેનોગ્રાફર
999_999_2024_5_22_955.pdf
180.7 KB
📌ડેપ્યુટી સેક્શન ઓફિસર
999_999_2024_5_22_442.pdf
151.4 KB
📌કોમ્પ્યુટર ઓપરેટર
999_999_2024_5_22_831.pdf
193.1 KB
📌ડ્રાઇવર
999_999_2024_5_22_228.pdf
183.7 KB
📌કોર્ટ મેનેજર
999_999_2024_5_22_487.pdf
135.4 KB
📌પ્રોસેસ સર્વર/બેલીફ
📌આ બાબતે રજુઆત કરવાનાં ચોક્કસ પ્રયત્ન કરીશું.