GCC JOB INFO
38.4K subscribers
10.2K photos
311 videos
1.66K files
5.67K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*👏🌹પિતાના હાથની છાપ.*

👉સંસારની બધી સ્ત્રીઓ પોતાના દીકરાને શ્રવણ બનાવાં માંગે છે
પણ પોતાના પતિને શ્રવણ બનતા નથી જોઈ શકતી.


*પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતીFC વખતે તેમને દિવાલનો સહારો લેવો પડતો. પરિણામે તે ગવઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલોનો રંગ ઊતરી ગયો હતો અને તેમના ફિંગરપ્રિન્ટ્સ દિવાલો પર છપાઈ ગયા હતા.*
*મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટ્સ પર પડી. તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણીવાર ફરિયાદ કરતી રહેતી.*
*એક દિવસ, પિતાજીને માથાનો દુખાવો થતો હતો, તેથી તેણે તેમના માથા પર થોડું તેલ માલિશ કર્યું. જેથી ચાલતી વખતે દીવાલોનો સહારો લેતાં દીવાલો પર તેલના ડાઘા પડી ગયા.*
*આ જોઈને મારી પત્નીએ બૂમાબૂમ કરી મૂકી. અને બદલામાં મેં મારા પિતા પર બૂમો પાડી. તેમની સાથે અસંસ્કારી રીતે વાત કરી અને તેમને ચાલતી વખતે દિવાલોને સ્પર્શ ન કરવાની સલાહ આપી.*
*તેમનું દિલ મારા આ વર્તનથી દૂભાયું પણ તેઓ કશું બોલ્યા નહીં. મને પણ મારા વર્તનથી શરમ આવી, પણ મેં કશું કહ્યું નહિ.*
*તે પછી પિતાજી એ ચાલતી વખતે દીવાલોનો સહારો લેવાનું છોડી દીધું. એક દિવસ તેઓ ચાલતાં ચાલતાં પડી ગયા અને પથારીવશ થઈ ગયા. અને થોડા દિવસોમાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.*

*મેં મારા હૃદયમાં અપરાધની લાગણી અનુભવી. મેં તેમનું દિલ દૂભવ્યુ હતું તે ક્યારેય ભૂલી શક્યો નહીં, તેમના અવસાન માટે મારી જાતને માફ ન કરી શક્યો.*
*થોડા સમય પછી, અમે અમારા ઘરને રંગરોગાન કરાવવા માંગતા હતા.તે માટે જ્યારે કારીગરો આવ્યા, ત્યારે મારા પુત્ર એ જે તેના દાદાને પ્રેમ કરતો હતો તેણે કારીગરો ને મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ સાફ કરવા અને તે વિસ્તારોને રંગવા ન દીધા.*
*કારીગરો ખૂબ સારા કલાકારો હતા. તેઓએ તેને ખાતરી આપી કે તેઓ મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ/હેન્ડપ્રિન્ટ્સને દૂર કરશે નહીં. તેમણે આ નિશાનોની આસપાસ એક સુંદર વર્તુળ દોર્યું અને એક સુંદર ડિઝાઇન બનાવી દીધી.*
*તે પછી તે ડીઝાઇન એમ ને એમ જ રહી બલ્કે તે પ્રિન્ટ અમારા ઘરનો ભાગ બની ગઈ. અમારા ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ અમારી એ અનન્ય ડિઝાઇનની પ્રશંસા કરતાં.*

*સમય સાથે હું પણ વૃદ્ધ થયો.*
*હવે મને પણ ચાલવા માટે દીવાલના સહારાની જરૂર પડવા લાગી. ચાલતી વખતે એક દિવસ મારા પિતાને મેં જે કઠોર શબ્દો કહ્યાં હતા તે યાદ આવ્યા.*

*મેં આધાર વિના ચાલવાનો પ્રયાસ કર્યો. મારા પુત્રએ આ જોયું અને તરત જ મારી પાસે આવ્યો અને ટેકા વિના હું પડી ગયો હોત તેવી ચિંતા વ્યક્ત કરી અને મને ચાલતી વખતે દિવાલોનો ટેકો લેવા કહ્યું. મેં જોયું કે તે સાથે તેણે મને પકડી ને ટેકો આપ્યો.*

*મારી પૌત્રી પણ તરત જ આગળ આવી અને પ્રેમથી મને તેના ખભા પર ટેકો આપવા કહ્યું. હું બહુ ભાવુક થઈ ગયો, મારી આંખોમાં ઝળઝળીયાં આવી ગયા. જો મેં મારા પિતા માટે પણ એવું જ કર્યું હોત, તો તેઓ લાંબા સમય સુધી જીવ્યા હોત.*
*મારી પૌત્રીએ મને શાંત પાડ્યો અને મને સોફા પર બેસાડ્યો.*
*પછી તેણે તેની ડ્રોઇંગ બુક કાઢી અને તેમાં તેના શિક્ષકે તેના ચિત્રની પ્રશંસા કરી હતી અને તેને ઉત્તમ ગ્રેડ આપ્યો હતો તે મને બતાવ્યું.*
*તે ચિત્ર દિવાલો પર પડેલી મારા પિતાના હાથની છાપ નું હતું. અને તેના પર રિમાર્ક લખી હતી. - "કાશ દરેક બાળક વડીલોને એ જ રીતે પ્રેમ કરે".*
*હું મારા રૂમમાં પાછો આવ્યો અને ખૂબ રડી પડ્યો . મેં મારા પિતા પાસેથી માફી માંગી પરંતુ મોડું થઈ ગયું હતું. હવે તો તેઓ હયાત ન હતા.*
*આપણે પણ સમય સાથે વૃદ્ધ થઈએ છીએ. ચાલો આપણા વડીલોનું ધ્યાન રાખીએ અને આપણા બાળકોને પણ એ જ શીખવીએ.🍁*
*✍️ - ડૉ.એસ.પી. ચૌધરીનો એક સુંદર સંદેશ*
💥 *UPSC દ્વારા CAPF સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ પરીક્ષા દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડોની 506 જગ્યાઓ પર ભરતી*

*BSF,CRPF,CISF,SSB,ITBP માં ભરતી થશે*

👉 *પરીક્ષા સ્થળ:અમદાવાદ*
👉 *લાયકાત:સ્નાતક અને છેલ્લા વર્ષમાં હોય એ પણ આપી શકે*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 14/5/2024*

*બહુ જ સારી તક અને કેન્દ્ર સરકાર વિભાગ*

🔖 *સંપૂર્ણ માહિતી નીચેની લિંક માં આપેલ છે*

https://gccjobinfo.com/upsc-capf-notification-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
*8 પાસ થી લઈને કોલેજ સુધીની નોકરી.*

*સરકારની આ વેબસાઇટ હેઠળ તમામ નોકરીની જાહેરાત મૂકવામાં આવે છે, તેમાં ધોરણ 8 પાસ થી લઈને કોલેજ સુધીની ભરતી દરરોજ અપડેટ કરવામાં આવે છે, ફક્ત એક વખત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.*

👉🏻  https://gccjobinfo.com/anubandham-gujarat-gov-in-registration-login/

*ખાસ આઈ.ટી.આઈ પાસ વિદ્યાર્થી માટે દર થોડા દિવસે વિવિધ જિલ્લામાં રોજગાર ભરતી મેળો પણ યોજાય છે, જેમાં વિવિધ કંપની માં તમે નોકરી માટે આવેદન કરી શકો છો.*

👉🏻https://gccjobinfo.com/anubandham-gujarat-gov-in-registration-login/

*તમારી આજુ બાજુ કોઈ 8 પાસ થી કોલેજ સુધી અભ્યાસ કરેલ હોય તેઓ ને આ મેસેજ મોકલી જાણ કરો🙏🏻*
💥 *હવે શોધો પ્રાઇવેટ નોકરી તમારા શહેરમાં અને અઢળક*

🎯 *દર મહિને 25 કરોડ લોકો નોકરી માટે આવે છે 28 ભાષા અને  60 દેશમાં નોકરી શોધી શકો છો*

🎯 *16 મિલિયન નોકરીઓ પોસ્ટ થાય છે*

*🎯ફ્રેશર,અનુભવ,લાયકાત,સિટી, પાર્ટ ટાઇમ, કોન્ટ્રાક,કાયમી ,કોઈ પણ ફિલ્ડ માં નોકરી શોધો*

🎯 *એક વાર resume Upload કરશો એટલે કંપની સામેથી કોલ અને msg આવશે સમય અનુસાર ઇન્ટરવ્યૂ આપી શકો છો*

👏 *મારી પ્રથમ JOB IT માં આ એપ પરથી અમદાવાદ માં મેળવી હતી*
.
📌 *Download App*

https://gccjobinfo.com/indeed-job-search/
💥 *ફોટો Editing ની દુનિયા માટે જોરદાર વેબસાઈટ*

👉 *ફોટો ને લગતા તમામ ફીચર એક જ એપ્લિકેશન માં*

📍 *500+ સ્ટાઈલ ઇફેક્ટ*
📍 *ફેસ ટ્યુન,ફોટો ક્લેજ, બ્લર ફોટો, બેકગ્રાઉન્ડ ચેન્જ,બ્યુટી ટૂલ,કટ આઉટ,રીમુવ ઓબજેક્ટ-ટેક્સ્ટ*
📍 *100+ફોન્ટ વિવિધ લેઆઉટ*

🔥 *બહુ જોરદાર એપ્લિકેશન છે અને હા 10 કરોડ કરતા વધુ ડાઉનલોડ અને 4.6 નું રેટિંગ*

🔖 *Download કરો અહીથી*

https://gccjobinfo.com/photo-editor-pro/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
વર્લ્ડ કોન્સ્ટેબલ ની બુક 2000 પ્રિન્ટ પહેલા આવેલ બજાર માં એ 2-3 દિવસ થી પૂરી થઈ ગયેલ અને કાલે 2000 છપાઈ ને બજાર માં આવશે એટલે ગુજરાત માં દરેક બુક સ્ટોર પાસે લિમિટેડ કોપી આવશે એટલે જેને જરૂર હોય એ નોંધાવી દેજો
Whatsapp 9574385710 પર પછી નહિ મળે તમારા માટે કહું છું

કાલે 29-30-1 ત્રણ દિવસ નાં ઓર્ડર સાથે નીકળી જશે
Forwarded from GCC JOB INFO
*💥UPSC 2025 Calendar:UPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર, પરીક્ષાનું શિડ્યુલ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ👇👇*


https://bit.ly/49UfRHa

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
📣 We Are Live...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 10

📚 વિષય - રિઝનિંગ - માહિતીનું અર્થઘટન - 02

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  સાંજે 6.30 થી 8.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/wM-4SYjfuWY?feature=share


આભાર...
Forwarded from Book Bird
📕ચોપડીમાં આજનું જ્ઞાન :-વિજ્ઞાન અને ટેકનોલોજી

📔 NCERT(ગુજરાતી માધ્યમ):- STD-6(Ch-1)

📍એપિસોડ-3

📹 L I V E ➡️સંપૂર્ણ માહિતી માટે આ વીડિયો હમણાં 8:00 વાગે અચૂક જૂઓ..

⬇️📹⬇️
https://www.youtube.com/live/7WKNP8WGIeQ?si=Fm2wRM0a8PoE1-8a

👍લાઈક અને શેર કરવાનું ભૂલતા નઈ મિત્રો
🔴 Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 11

📚 વિષય - બંધારણ - કેન્દ્ર સરકાર - સંસદ Part-1

👨‍🏫  શિક્ષક - દર્શન સર

🔸 સમય -  રાત્રે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/ztbdqe9I7OE?feature=share


આભાર...
💥 *વડોદરા એરપોર્ટ પર 39 જગ્યાઓ પર ભરતી*

👉જુ.ઓફિસર કસ્ટમર સર્વિસ
👉કસ્ટમર સર્વિસ Executive
👉 જુ.કસ્ટમર સર્વિસ Executive
👉 હેંડીમેન
👉 હેંડીવુંમેન
👉 અન્ય

🔖 *10 પાસ થી ગ્રેજ્યુએટ માટે*
📍 *પગાર:24000 સુધી*

🔥 *ઈન્ટરવ્યુ તારીખ 2/5/2024 થી 7/5/2024*

🔖 *સંપૂર્ણ માહિતી નીચેની લિંક માં આપેલ છે*

https://gccjobinfo.com/vadodara-airport-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com