GCC JOB INFO
45.4K subscribers
16.8K photos
479 videos
3.13K files
8.41K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
નવી Book મૂકું એની પહેલા તમને જણાવું કે તારીખ 24/2/2024 સુધી ઑફર રાખીએ છીએ જેમાં

આપણે એકદમ વ્યાજબી ભાવે આપીએ છીએ તો પણ હજી વિદ્યાર્થીઓ ને ફાયદો થાય એમ

1 બુક પર 25 Rs
2 બુક પર 60 Rs
3 બુક પર 90 Rs
4 બુક પર 130 Rs
5 બુક પર 160 Rs

વેચાણ કિંમત પર ઓછા લેવામાં આવશે..

તમને જે Book જોઈએ એ www.gccbooksstore.in માં જોઈને book નો Screenshot 9574305710 પર WhatsApp કરવું

ત્યાં Google Pe/Phone Pe દ્વારા પેમેન્ટ,એડ્રેસ લઈ ઓર્ડર લેવામાં આવશે

ઑફર WhatsApp માં ઓર્ડર આપશો ત્યારે જ રહેશે.વેબસાઈટ માં આપણી મૂળ વેચાણ કિંમત જ રહેશે..

24/2/2024 સુધી જ
💥 *RMC દ્વારા વિવિધ પોસ્ટ માટે ની ફાઈનલ Answer કી જાહેર*
https://gccjobinfo.com/rmc-final-answer-key/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

💥 *RMC ફાયર ઓપરેટર Exam શિડયુઅલ*
https://gccjobinfo.com/rmc-fire-operator/

💥 *RMC જુનિયર ફિમેલ સ્વિમિંગ શિડયુઅલ*
https://gccjobinfo.com/rmc-update/
#GPSSB
Junior Clerk ane TCM Waiting Rounds
ViewFile (3) (10).pdf
358.4 KB
#ગૌણસેવા દ્વારા જાહેરાત ક્રમાંક 207/ 2022-23
🛑અધિક મદનીશ ઇજનેર, નર્મદા વિભાગ

🛑ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ જાહેર.

📌Document verification program
26/2/2024 થી 1/3/2024 ઑનલાઇન DV
#GSSSB #CCE #update
📌 CCE માટે પણ લઘુત્તમ લાયકી ધોરણ 40% ગુણ ફરજિયાત રહેશે.

📌ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરતો ઓફિશિયલ પરિપત્ર વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે.

📌પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાઓમાં પાસ થવા માટે 40% ગુણ ફરજિયાત રહેશે.
📌ગૃપ:A ની મુખ્ય પરીક્ષાના તમામ પેપરમાં પણ 40% ગુણ લાવવા ફરજિયાત છે.
JC_TCM-2nd_Reshuffling_Programme.pdf
473.4 KB
JC_TCM-2nd_Reshuffling_Programme.pdf
TCM_2nd_Additional_FSL_20-02-2024.pdf
1.2 MB
TCM_2nd_Additional_FSL_20-02-2024.pdf
ViewFile (5).pdf
125.9 KB
#GSSSB
જાહેર ક્રમાંક 216/217/222
કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત
📌Banking 🏦course📌 (Online/Offline Available)

🛑 *Get in touch with us🛑*👇
*📲Call/Whatsap on: 7600777317*
https://wa.link/3ugh2g

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

📌*1st બેંચ ટાઇમ (Online) *: 26th Feb to 02th March 2024
12Pm To 2pm

📌*2st બેંચ ટાઇમ (Offline) *: 26th Feb to 02th March 2024
4Pm To 6Pm

*Course includes*:-

● Banking Resume/CV, builder
● Training in soft skills,hard skills, key skills, personal and presentation skills
● Training in sales and customer service skills
● Personal interview Tips and tricks
● Personal Grooming
● Types of products, departments, and profiles in the banking sector/NBFC Finance
● Customer interaction roleplay online/ offline
● Roleplay, situation-based exercises
● Exam
● Certification of Completion courses in banking Academy..

So join training now and grab benefits of offer..👆

Enroll in our certified courses today. reach us out at 76007 77317

🏣*Address*: Shakti BankingAcademy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
🏵️ *પૈસો માણસને ખરીદી ગયો… અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે પૈસાથી બધુ ખરીદી શકાય..*

🏵️ *પુષ્કળ પૈસા કમાવવાં,*
*એ જીવનની સફળતાનો માપદંડ નથી,*
*પણ તમે જીવનને કેટલું માણ્યું .!!!*
*એ સાચી સફળતા છે….*

🏵️ *સુખના મકાનને ચાર પાયા હોય છે.. સ્પષ્ટતા, સરળતા, સમજણ અને સંતોષ*

🏵️ *હસી લેવાથી અને હટી જવાથી ધણી બધી સમસ્યાઓ નો અંત આવે છે..!!*

🏵️ *પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્વનું નથી, મેન્ટાલીટી તમારી કેવી છે એ મહત્વનું છે*

🏵️ *“નિષ્ફળતા” એ અનાથ છે! જ્યારે “સફળતા” ના ઘણા સગા હોય છે!!”*

🏵️ *એ વાતની નોંધ મે સારી રીતે લીધી છે,*
*હાથ બઉ ઓછાએ પકડ્યો છે, આંગળી બઉ બધાએ ચીંધી છે..!!!*