🦁FOREST GUARD🐅 🌿🪴 વન રક્ષક 🦁🐆🐅
31 subscribers
60 photos
11 files
8 links
Download Telegram
Forwarded from GCERT _NCERT (Std - 6 to12)📚 (Dr.)
Bud-Eng_1272_2023-2-24_136.pdf
2.6 MB
💥સંક્ષિપ્ત અંદાજપત્ર -2023-24 (PPT સ્વરૂપે )💥
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthiofficial
👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Forwarded from THE REAL G.K.️️ (RAHUL LEUVA)
⚜️ ગુજરાત બજેટ ૨૩_૨૪ અનુસાર બજેટ પોથી પર કઈ ભરત કાળા નો ઉપયોગ કરવા માં આવ્યો ?
Anonymous Quiz
21%
આરી ભરત
23%
મોચી ભરત
46%
ખાટલી ભરત
10%
મોતી ભરત
Forwarded from THE REAL G.K.️️ (RAHUL LEUVA)
⚜️ ભારત નું પ્રથમ હાઈબ્રીડ sounding રોકેટ લોન્ચ કરવા માં આવ્યું ?
Anonymous Quiz
20%
ઓરિસ્સા થી
49%
તમિલનાડુ થી
26%
કેરળ થી
5%
અંદામાન થી
Forwarded from THE REAL G.K.️️ (RAHUL LEUVA)
⚜️ફૂલો નો રંગ ઉડાવી દેતો વાયુ ?
Anonymous Quiz
4%
ઓક્સિજન
24%
એમોનીયા
30%
ઝીંક સિલેક્ટ
42%
ક્લોરિન
Forwarded from THE REAL G.K.️️ (RAHUL LEUVA)
⚜️હવાઈ જહાજ નાં ટાયર. માં કયો વાયુ હોય છે?
Anonymous Quiz
3%
ઓક્સિજન
26%
નાઇટ્રોજન
59%
હિલિયમ
12%
હાઇડ્રોજન
Forwarded from THE REAL G.K.️️ (RAHUL LEUVA)
⚜️જેટ વિમાન નાં બળતણ. માં કયો વાયુ વપરાય છે?
Anonymous Quiz
25%
હિલિયમ
31%
નાઇટ્રોજન પેરોકસાઇડ
11%
દ્રવિય એમોનિયા
33%
કેરોસીન
Forwarded from THE REAL G.K.️️ (RAHUL LEUVA)
⚜️કુત્રિમ વર્ષા માટે કયો વાયુ ઉપયોગ માં આવે ?
Anonymous Quiz
6%
નાઇટ્રોજન
58%
નાઇટ્રસ ઓક્સાઈડ
33%
સિલ્વર આયોડિન
3%
ઝીંક સલ્ફેટ
📝 શબ્દાર્થ 📝

✍️ ડહકલો - તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો લાકડું
✍️ કોઢી - કુહાડી
✍️ કોટે - ગળે
✍️ દલીલ - વિવાદના મુદ્દાની રજૂઆત
✍️ ભાલોડાં - તીર કે તેનું પાનું, એક હથિયાર
✍️ હરાયો ત્રાટક - તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા
✍️ ક્ષુલ્લક - તુચ્છ, નજીવું

સંકલન 📝 વિભૂતિ ધાંધલા
'નયનને બંધ રાખીને' પ્રખ્યાત અને લોકપ્રિય રચના ક્યા સર્જકની છે?
Anonymous Quiz
27%
બેફામ
23%
મરીઝ
43%
અમૃત ઘાયલ
7%
નાઝિર દેખૈયા
📝 શબ્દાર્થ 📝

✍️ રાશવા - ગાડાના બળદના દોરડાના માપના અંતરે
✍️ વાંછવું - ઇચ્છવું
✍️ પાલવ - પહેરેલી સાડીનો લટકતો છેડો
✍️ સીમ - ગામની હદ
✍️ આગોતરા - અગાઉથી નક્કી કરેલા કે થયેલા
✍️ વધાવવું - હર્ષભેર આવકાર આપવો

સંકલન 📝 વિભૂતિ ધાંધલા
Forwarded from Yuva Upnishad Foundation
14 માર્ચ
આજનો દિવસ
નદીઓ માટે આંતરરાષ્ટ્રીય એકશન દિવસ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation
Forwarded from Yuva Upnishad Foundation
તાજેતરમાં ઓસ્કાર એકેડેમી એવોર્ડ 2023 માં બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ કેટેગરીમાં એવોર્ડ જીતનાર 'ધ એલિફન્ટ વ્હિસ્પરસૅ' ફિલ્મનું શૂટિંગ ક્યાં કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
48%
મુદુમલાઈ ટાઈગર રિઝર્વ, તમિલનાડુ
29%
માનસ ટાઈગર રિઝર્વ, આસામ
17%
સાતપુરા ટાઈગર રિઝર્વ, મધ્ય પ્રદેશ
7%
કોબૅટ ટાઇગર રિઝર્વ,ઉત્તરાખંડ