Able_Academy_Official
8.58K subscribers
1.4K photos
19 videos
529 files
669 links
Best coaching classes for competitive exams.

🎯 HELP LINE NUMBER

7096264421
Download Telegram
✔️ ABLE ACADEMY – સામર્થ્ય ટેસ્ટ સિરીઝ + વીડિયો સોલ્યુશન 🚀

🔥સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે બનશે વધુ સરળ અને અસરકારક 💯

🔖 સામર્થ્ય ટેસ્ટ સિરીઝની ખાસિયતો:
😀 દરેક પ્રકારના પ્રશ્નોનો સમાવેશ
😀 સંપૂર્ણ વિગતવાર વીડિયો સોલ્યુશન
😀 સ્વમૂલ્યાંકન માટે બેસ્ટ પ્લેટફોર્મ
😀 PSI, Constable, CCE જેવી પરીક્ષાઓ માટે સંપૂર્ણ ઉપયોગી

😀 હવે Able Academy પર YouTube Live Lecture શરૂ થઈ ચૂક્યા છે!
લાઈવ ક્લાસ દ્વારા સીધી માર્ગદર્શન મેળવો અને તમારી તૈયારીને આપો નવી દિશા 🎯


❤️ આજનું LIVE Lecture જુઓ:❤️
https://www.youtube.com/live/P_DfOAduA5k?si=K5vddK6xSIjCGZVV
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1
ADA-05-202627.pdf
173.8 KB
GPSC ની જગ્યાઓમાં સુધારો

👉 તાલુકા વિકાસ અધિકારી
👉મામલતદાર
👉આદિજાતિ વિકાસ અધિકારી
👉સેક્શન અધિકારી

➡️71+14+128

✔️213 Seat
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥72👌2
🔤🔤🔤

➡️05 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા ??

⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️
⌨️⌨️⌨️⌨️
⌨️⌨️⌨️⌨️⌨️

⚡️🔤🔤🔤
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2
સાતના પ્રથમ 21 ગુણકની સરેરાશ કેટલી થશે (GPSC PI 03/01/2021)
Anonymous Quiz
12%
49
23%
66
45%
77
20%
ઉપર પૈકી એક પણ નહીં
2, 7, 6 અને x ની સરેરાશ 5 છે. 18, 1, 6, x અને y ની સરેરાશ 10 હોય તો y ની કિંમત શોધો.
Anonymous Quiz
8%
5
32%
10
55%
20
4%
30
2
છ સંખ્યાઓ 14, 12, 17, 24, 19 અને 28 ની સરેરાશ 19 છે. જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે ? (PSI -2012)
Anonymous Quiz
3%
23
67%
27
22%
33
7%
36
3
5 સંખ્યાઓની સરેરાશ 50 છે. એક નવી સંખ્યા ઉમેરતા સરેરાશ 60 થાય છે તો નવી સંખ્યા શોધો.Assistant-surveyor-AMC 26.02.2023
Anonymous Quiz
12%
60
23%
90
19%
100
46%
110
36 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે. શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ એક વર્ષ વધે છે. શિક્ષકની ઉંમર કેટલા વર્ષ હશે ?
Anonymous Quiz
7%
31
26%
36
55%
51
12%
આમાંથી એકપણ નહિ
Junior Clerk.pdf
711.9 KB
📢 ગુજરાત યુનિવર્સિટી ક્લાર્ક રિઝલ્ટ જાહેર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક ભરતીનું રિઝલ્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. 🎯

જે મિત્રો આ પરીક્ષામાં જોડાયા હતા તેઓ હવે પોતાનું પરિણામ ઑનલાઇન ચેક કરી શકે છે.

👉 તમારા રોલ નંબર / વિગતો દાખલ કરીને પરિણામ તપાસો

🎉 સફળ થયેલા તમામ ઉમેદવારોને દિલથી અભિનંદન 💐
અને જે મિત્રોનો સિલેક્શન નથી થયું તેઓ નિરાશ ન થશો — મહેનત ચાલુ રાખો, સફળતા ચોક્કસ મળશે 💪

📌 વધુ અપડેટ માટે જોડાયેલા રહો…
5
🍵 એબલ એકેડેમી | અજય સર – ગુજરાત અને ભારતનો ઈતિહાસ 🏛️

📣ગુજરાત અને ભારતના ઈતિહાસ માટે સંપૂર્ણ અને એક્ઝામ ઓરિએન્ટેડ પ્લેલિસ્ટ હવે ઉપલબ્ધ છે!
અજય સરના માર્ગદર્શન હેઠળ:
પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઈતિહાસનું સંપૂર્ણ કવરેજ
સરળ ભાષામાં કન્સેપ્ટ ક્લિયર
પરીક્ષામાં વારંવાર પૂછાતા મુદ્દાઓ પર ખાસ ફોકસ
PYQs સાથે પ્રેક્ટિસ
⭐️ GPSC | GSSSB | PSI | Constable | CCE સહિત તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી
🇮🇳 ઈતિહાસને મજબૂત બનાવવો હોય તો આ પ્લેલિસ્ટ જરૂર જોઈ લો!
❤️આજે જ જોડાઓ અને તમારી તૈયારીને આપો નવી ઉંચાઈ!

https://youtube.com/playlist?list=PLuWhykAye9TWDHccmKz0CILRVnfNZPXGy&si=IWgFj1KDx2Kt_xO0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2
🔥8👌2
જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી, નદીને તળાવ કહેવામાં આવે તો મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપી સ્વાગત કરશો ?

A.પાણી B.ચા C.આકાશ D.એકપણ નહીં
Anonymous Quiz
52%
A
20%
B
20%
C
9%
D
4
મનન 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે કેટલી મિનિટ થશે ?

A.3.5 B.5 C.4.5 D.7
Anonymous Quiz
13%
A
60%
B
26%
C
1%
D
👌1
X, U, S, P, N, K, I, .....

A.J B.M C.K D.F E.None
Anonymous Quiz
8%
A
13%
B
16%
C
45%
D
18%
E
શ્રેણી : 100, 10, 81, 9, 64, .......

A.9 B.8 C.6 D.7
Anonymous Quiz
2%
A
84%
B
11%
C
4%
D
6, 11, 21, 36 _ ?

A.46 B.51 C.56 D.65
Anonymous Quiz
10%
A
20%
B
66%
C
3%
D
1
🔤🔤🔤

➡️05 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા ??

⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️
⌨️⌨️⌨️⌨️
⌨️⌨️⌨️⌨️⌨️

⚡️🔤🔤🔤
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
4🔥2👏1
🔥 એબલ એકેડેમી | ચિંતન સર – ભૂગોળ પ્લેલિસ્ટ

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી ભૂગોળ વિષયની સંપૂર્ણ પ્લેલિસ્ટ હવે ઉપલબ્ધ છે!

✔️ ચિંતન સરના માર્ગદર્શન હેઠળ:
➡️ આધારભૂતથી એડવાન્સ સુધીનું સંપૂર્ણ કવરેજ
➡️ એક્ઝામ ઓરિએન્ટેડ સમજણ
➡️ સરળ ભાષામાં કન્સેપ્ટ ક્લિયર
➡️ PYQs આધારિત તૈયારી

GPSC | GSSSB | PSI | Constable | CCE સહિત તમામ પરીક્ષાઓ માટે બેસ્ટ

📢 જો તમને ભૂગોળ મજબૂત કરવો હોય તો આ પ્લેલિસ્ટ ચૂકી જશો નહીં!

📲 આજેજ જોડાઓ અને તમારી તૈયારીને આપો નવી દિશા!

https://youtube.com/playlist?list=PLuWhykAye9TWJwgCSOfVtVSgZsNCO1sSw&si=vsaSIXUCbfSvZ9If
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2
💯3🔥1👏1