Falgun Vaghela - Current, Forest & GK
12.2K subscribers
1.18K photos
39 videos
222 files
2.91K links
કરન્ટ અફેર્સ, ફોરેસ્ટ અને GK ની મહત્વપૂર્ણ માહિતી માટેનું વિશ્વાસપાત્ર સરનામું
Download Telegram
🗓 ચાલો 12 કલાક જે મેગા મેરાથોન લેક્ચર કરન્ટ અફેર્સ જોયો - તેની ટેસ્ટ આપવા ફટાફટ જોડાઈ જાઓ

✍️ PSI | Constable | CCE 👉 MOST IMP

🔗 https://www.youtube.com/live/fwIY99W0Tqo?si=thO4cg-h_6Y2lYny

🔔 🅻🅸🆅🅴 🅽🅾️🆆
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1
🌳🦁 કોઈ પણ પરીક્ષાની અપડેટ આવે ત્યારે એકાદ દિવસ કે બે-ત્રણ દિવસ હાઈપ રહેતી હોય - ડોપામાઈન લેવલ હાઈ થઈ જતું હોય છે પણ જે એ પરીક્ષાનો ગોલ લઈને ચાલતો હોય એમના માટે ડોપામાઈન - જુસ્સો કાયમ હાઈ જ હોય છે - તૈયારી ચાલુ જ હોય છે એટલે આવી અપડેટ એમને અસ્થિર કરતી નથી

🌳🦁 આપણે આ જ દિવસ માટે વિચારીને જ્ઞાન લાઈવ પર કોર્સ શિફ્ટ કર્યો જેથી તમને હું પર્યાવરણ અને કરન્ટ પર ફોકસ કરાવી શકું અને બાકીનું પણ તમને એ વિષયના નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન મળી રહે

🌳🦁 જોઈએ આ નવા વનરક્ષક - ફોરેસ્ટ ગાર્ડના RR માં શું છે - વિશ્લેષણ ચાલું છે - ટૂંક સમયમાં લઈને આવું છું

🌳🦁 પણ જેનો ગોલ ફોરેસ્ટ છે એ એક વાત યાદ રાખજો - પોલીસ અને CCE જેમ આ પરીક્ષા પણ નોટિફીકેશન બાદ પરીક્ષા તારીખ સાથે લઈને આવશે - તૈયારી માટે સમય ઓછો મળશે એટલે ક્યારે આવશે, કેટલી આવશે એ બધું જે આપણાં હાથમાં નથી એ વિચારવાનું મૂકી - જે હાથમાં છે (તૈયારી) એ શરુ કરી દેજો

🌳🦁 મળીએ આ તમામ અધ્યયન કરી લઉં બાદમાં વિગતવાર સમજાવટનો એક નાનકડો સેશન લઈને

📡 Stay Tuned

✍️ ફાલ્ગુન વાઘેલા
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍2111🥰1
🦁🌳 વનપાલ - વનરક્ષકનો શંખનાદ

🔗 https://www.youtube.com/live/1hRKkPWdgNo?si=FkZh_KwFF6IDXDbA

🦁🌳 ગૌણસેવાએ કરી લીધી છે તૈયારીઓ

🦁🌳 જાણો નવા વનરક્ષકના ભરતી નિયમોમાં શું છે નવું - શું થયા ફેરફારો

🔔 🅻🅸🆅🅴 11:30 AM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
9
🦁🌳 વનપાલ - વનરક્ષકનો શંખનાદ 👉 આવી જાવ સિંહ અને સિંહણો

🔗 https://www.youtube.com/live/1hRKkPWdgNo?si=FkZh_KwFF6IDXDbA

🦁🌳 ગૌણસેવાએ કરી લીધી છે તૈયારીઓ

🦁🌳 જાણો નવા વનરક્ષકના ભરતી નિયમોમાં શું છે નવું - શું થયા ફેરફારો

🔔 🅻🅸🆅🅴 🅽🅾️🆆
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
6
Forwarded from GYAN LIVE OFFICIAL TM
6_Month_કરન્ટ_અફેર્સ_ફાલ્ગુન_સર.pdf
30.9 MB
https://www.youtube.com/live/wO-BIRIZRSw?si=xs-3wTfWRoUK5JbN


Current Affairs | વિજયીભવ ફ્રી મેગા લેકચર | PSI | CONSTABLE | CCE | LIVE@10AM
12🥰3
https://www.instagram.com/reel/DXBor5_DBDG/?igsh=MWVoazhzdjdpemtlMA==

🎙 પ્રસિદ્ધ સંગીતકાર આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન.

🎙 1933માં પંડિત દિનાનાથ મંગેશકરજીના સંગીત પરિવારમાં જન્મેલાં આશા ભોંસલે - સ્વ. લત્તા મંગેશકરના નાના બહેન હતાં. તેઓ કુલ 5 ભાઈ - બહેન હતાં.

🎙 તેમણે મરાઠી ફિલ્મ માઝા બાલ (૧૯૪૩) માટે તેમનું પહેલું ફિલ્મ ગીત "ચલા ચલા નવ બાલા" ગાયું હતું.

🎙2011માં તેમની કારકિર્દીમાં 11,000 ગીતો - 20 જુદી જુદી ભાષામાં ગાવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તેઓના નામે થયો હતો.

🎙તેઓને દાદાસાહેબ ફાળકે, પદ્મ વિભૂષણ, બંગા બિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણ જેવાં અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયાં હતાં.
1