ન્યુ લેટેસ્ટ સરકારી માહિતી
1.17K subscribers
119 photos
106 files
8.58K links
સરકારી ભરતી અને પ્રાઇવેટ નોકરી ની માહિતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની જાણકારી પરીક્ષા માટે નું સાહિત્ય ,પરિણામ મેળવા માટે આજે જ અમારી telegram Channel મા જોઈન થઇ જાઓ .
ગુજરાત સરકાર ના વિવિધ ખાતા ના મહત્વ ના પરિપત્રો પણ અમારી ચેનલ પર મુકવા માં આવે છે.
Download Telegram
📢 Big Breaking news
💥 ગુજરાત પોલીસ ભરતી પરિણામ જાહેર
💥 *લોકરક્ષક ભરતી પ્રોવિઝનલ પરીણામ જાહેરાત*
◻️ પસંદગી પામેલ ઉમેદવારો ની યાદી PDFડાઉનલોડ કરો
https://mytechnologyhubs.com/gprb-lrd-selection-list-2025/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
1
: 🔥🔥 *10 પાસ માટે બમ્પર ભરતી જાહેર*
🎓સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GD કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પોસ્ટ પર 25,487 જગ્યા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ થઈ ગયેલ છે. ઓનલાઇન અરજી લિંક તથા અન્ય માહિતી આ સાઈટ :👉 https://mytechnologyhubs.com/ssc-gd-constable-recruitment-2026/ પર ઉપલબ્ધ છે.

*આ મેસેજ વધુને વધુ આગળ શેર કરવા વિનંતી છે*🙏
💥💥*નવી બેન્ક ભરતી જાહેર*

*🏦બેન્ક:- SBI બેંક*
*👉પ્રકાર - સરકારી નોકરી*
*કુલ જગ્યાઓ : 996*
*🎓લાયકાત : પોસ્ટ પ્રમાણે*
*📆છેલ્લી તારીખ : 23/12/2025*

*🔹વિગતવાર માહિતી માટેની લિંક..*
👉 https://mytechnologyhubs.com/sbi-so-requirement-2025/

*બેંક ભરતીની નવી માહિતી આગળ શેર કરવા વિનંતી*
*🚨 ખેડૂત મિત્રો ધ્યાન આપો!*

*પાક નુકસાન સહાયના ₹22,000* ખાતામાં જમા થવાના શરૂ થઈ ગયા છે.

તમારું કે તમારા ગામનું નામ લિસ્ટમાં છે કે નહીં?

આ લિંક પર ક્લિક કરીને તપાસો

👉 https://mytechnologyhubs.com/krushi-rahat-package-2025/
*📑 શિક્ષક બદલી માટેના તમામ ઠરાવ (નિયમો) PDF*
* સુધારા સાથેના અત્યાર સુધીના તમામ પરિપત્રો..

*🧾 તારીખ 11/05/2023 નો ઠરાવ*
🤏 https://tinyurl.com/mrxwzacb
*🧾 તારીખ 02/06/2023 સુધારા ઠરાવ*
🤏https://tinyurl.com/mrxwzacb
*🧾 તારીખ 05/07/2023 સુધારા ઠરાવ*
🤏 https://tinyurl.com/mrxwzacb
*🧾 તારીખ 08/08/2024 સુધારા ઠરાવ*
🤏 https://tinyurl.com/mrxwzacb
*🧾 તારીખ 28/03/2025 સુધારા ઠરાવ*
🤏 https://tinyurl.com/mrxwzacb

*આપણા બીજા મિત્રોને પણ મોકલજો...👍*
💳 *G- કેટેગરી આયુષ્માન કાર્ડ વડે કુટુંબને ₹10 લાખ સુધી કેશલેસ સારવારનો લાભ. OPD નો સમાવેશ નથી અને હાલની ₹1000 મેડિકલ અલાઉન્સ ચાલુ રહેશે.*

*🔗 વિગતો અને ફોર્મ:* https://mytechnologyhubs.com/how-to-apply-for-pm-jay-g-card-2025/
*🎥 સ્ટેપ-બાય-સ્ટેપ વિડિઓ:* https://mytechnologyhubs.com/how-to-apply-for-pm-jay-g-card-2025/

* શું મળશે?*
- કેશલેસ સારવાર ₹10 લાખ પ્રતિ કુટુંબ, (PMJAY-એમ્પેનલ્ડ સરકારી/ખાનગી હોસ્પિટલોમાં)
- કર્મચારી, પેન્શનર અને આશ્રિતોને આવરણ

*🗂 શું મળશે લિંકમાં?*
- પરિપત્ર - ભરેલ ફોર્મનો નમૂનો - Word ફાઈલ - સૂચના/માર્ગદર્શિકા

*📲 હમણાં જ ચેક કરો અને સહકર્મચારીઓ સાથે શેર કરો!”*
*💥 અંગ્રેજી બોલતા શીખો 😱*

👉 કોઈપણ કોચિંગમાં ગયા વિના અને કોઈપણ પૈસાનું રોકાણ કર્યા વિના મફતમાં

➡️ https://mytechnologyhubs.com/duolingo-app/

*🙏 તમારા તમામ ગ્રુપમાં માહિતી શેર કરો*
📳 તમારા *ફોનમાં* જે નામ સેવ કરેલ હશે તેનો ફોન કે મેસેજ આવે ત્યારે આ એપ તેનું નામ બોલશે, વારંવાર ફોન જોવાનું ટાળો, આ સુવિધા ફોનમાં રાખો

*➡️https://mytechnologyhubs.com/mobile-caller-name-announcer/
📞 *કામમાં* હોય કે *ડ્રાઈવીંગ* કરતા હોય ત્યારે આ સુવિધા ખૂબ કામ લાગશે.
નમસ્તે મિત્રો,
*આજના વિડીયોમાં આપણે જમીન માપણીના અલગ અલગ એકમો જેવા કે વીઘા, એકર, હેક્ટર અને ગુંઠા વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જમીનના ભાગલા પાડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કાયદેસર રીતે કોને કેટલો હિસ્સો મળે તે પણ જાણીશું.*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/tmvjGHF9A64

*​આ વિડીયોમાં તમને જોવા મળશે:* 👇🏻👇🏻👇🏻
​૧ વીઘા એટલે કેટલા ગુંઠા અને ચોરસ વાર?
​એકર અને હેક્ટરની ગણતરી કેવી રીતે થાય?

*​જમીનના ભાગલા પાડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.*
*​હિસ્સાની વહેંચણી અને વારસાઈ નિયમો.*

*​જો તમે ખેડૂત છો અથવા જમીન ખરીદ-વેચાણ સાથે જોડાયેલા છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.*

​વિડીયો પસંદ આવે તો Like કરજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહિ.

Follow us👇🏻👇🏻
https://whatsapp.com/channel/0029VaAJcnl6hENvqRkgyf03

*નવા મિત્રો યૂટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા માટે અને અમારા બીજા વિડીયો જોવા માટે*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtube.com/@eduhelpseva

*Edu Help Seva શિક્ષણની નવી દિશા*
🚨 *શિક્ષણ જગતમાં મોટા ફેરફાર! વાલીઓ અને શિક્ષકો ખાસ જુઓ*🚨

​નમસ્તે મિત્રો,
​ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 અને 2 ના શિક્ષણમાં એક ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. શું તમે "અધ્યયન સંપુટ" વિશે જાણો છો? 📚
​હવે બાળકો માત્ર પુસ્તકોથી નહીં, પણ રમતો, ગીતો અને પ્રવૃત્તિઓ દ્વારા ભણશે! 🏸🎶
​આ વિડિયોમાં જાણો:
અધ્યયન સંપુટ શું છે?
જૂના પાઠ્યપુસ્તકો કરતા આ કઈ રીતે અલગ છે?
નવી શિક્ષણ નીતિ (NEP 2020) મુજબ બાળકનો વિકાસ કેવી રીતે થશે?
શિક્ષકોએ વર્ગખંડમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો?
​આ વિડિયો દરેક વાલી અને પ્રાથમિક શિક્ષક સુધી પહોંચાડવા વિનંતી. 🙏

👇 *વિડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: 👇*
https://youtu.be/ou-FSCjsbV4

*​Edu Help Seva - શિક્ષણની નવી દિશા!*
📚 નમસ્કાર શિક્ષક મિત્રો,
​શું આપ *'નિપુણ ભારત મિશન'* (Nipun Bharat Mission) અને *FLN* વિશે સંપૂર્ણ માહિતી ધરાવો છો?
શિક્ષણની નવી નીતિ અને પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે.
​આ વિડિયોમાં જુઓ:
નિપુણ ભારત એટલે શું?
બાળવાટિકાથી ધોરણ 3 ના લક્ષ્યો (Lakshya).
શિક્ષકોની ભૂમિકા.
​વિડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: 👇
https://youtu.be/rKeQWn6b7sc

Follow us👇🏻
https://whatsapp.com/channel/0029VaBIJaKFcow9kgRjWM1i
🚌 *શિક્ષકોને બાળકોને પ્રવાસમાં લઈ જવાના હોય તો આ વિડીયો અચૂક જોશો! 👇*
​વિદ્યાર્થીઓ માટે કચ્છનો શૈક્ષણિક પ્રવાસ યોજવો છે? ઓછા ખર્ચે કેવી રીતે પ્લાનિંગ કરવું અને કયા સ્થળોની મુલાકાત લેવી તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં છે. 🎒
​પ્લાન બનાવતા પહેલા એકવાર જરૂર જુઓ:
🔗 https://youtu.be/lUHSzTodbA8


📢 *શાળા પ્રવાસ માટે ખાસ ઉપયોગી!*
​જો શિક્ષકોને બાળકોને પ્રવાસમાં લઈ જવાના હોય તો આ વિડીયો ખાસ જોશો.
કચ્છના ઐતિહાસિક અને જોવાલાયક સ્થળોની A to Z માહિતી મેળવો.
​વિડીયો લિંક: 👇
https://youtu.be/lUHSzTodbA8

*કચ્છ પ્રવાસ 2025: સ્કૂલ ટૂરનું પરફેક્ટ પ્લાનિંગ 🐫*
​શિક્ષકોને બાળકોને પ્રવાસમાં લઈ જવાના હોય આ વિડીયો જોશો!
બાળકોને મજા આવે અને નવું જાણવા મળે તેવા Top 10 સ્થળોની યાદી અને બજેટની માહિતી. 🏰🗺️
​ક્લિક કરો અને જુઓ: 👇
https://youtu.be/lUHSzTodbA8

Follow👇🏻👇🏻 પ્રવાસ વિશેની વિવિધ જાણકારી મેળવવા માટે
https://whatsapp.com/channel/0029VaBIJaKFcow9kgRjWM1i
*TET 2025 નું સૌથી ઝડપી (Superfast) પેપર સોલ્યુશન 🔥*.
⏱️ *રેકોર્ડ બ્રેક: તમારા કિંમતી સમયની બચત કરવા માટે, અમે માત્ર 8 મિનિટમાં 150 એ 150 પ્રશ્નોના સચોટ જવાબો આ વિડીયોમાં આવરી લીધા છે.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/zQdAbB7b-lk

*ટેટની પરીક્ષા આપેલ તમામ મિત્રો સુધી પહોંચાડશો*

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે હમણાં જ ફોલો કરો અને જોડાશો👇🏻
https://whatsapp.com/channel/0029VaBIJaKFcow9kgRjWM1i

🎯©️ *TET -1 આજનું પેપર:: આજનું ટેટ -૧ પેપર થોડું લાંબુ, કઠીનતા મૂલ્ય વધુ, શિક્ષકની સાચી ક્ષમતાનું મૂલ્યાંકન કરનારું રહ્યું, પાસ થનાર ઉમેદવારની ટકાવારી અગાઉના વર્ષો મુજબ જ 5% આસપાસ આવે એવી શકયતાઓ*
🔥𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚 𝗡𝗘𝗪𝗦🔥

*8वें वेतन आयोग का गठन हो चुका है, लेकिन इसका फायदा कब मिलेगा*

*💸🤑💵8th Pay Commission*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻😳😳
https://youtu.be/JDefOzPUJWY

(8वें वेतन आयोग) के बारे में। अगर आप एक केंद्रीय सरकारी कर्मचारी हैं या पेंशनर हैं, तो यह वीडियो आपके लिए बहुत महत्वपूर्ण है।
​इस वीडियो में आपको मिलेगा:
8th Pay Commission कब से लागू होगा? (2026 या 2027?)
आपकी सैलरी में कितनी बढ़ोतरी होगी? (30% से 45% तक?)
Fitment Factor क्या रहेगा? (न्यूनतम वेतन ₹18,000 से ₹51,000 या ₹66,000?)
DA (महंगाई भत्ता) और HRA में क्या बदलाव आएंगे?
पेंशनर्स (Pensioners) के लिए क्या खुशखबरी है?
कब से मिलेगा Arrears (बकाया राशि)?
​सरकारी सूत्रों और मीडिया रिपोर्ट्स के अनुसार, 8वें वेतन आयोग का गठन हो चुका है, लेकिन इसका फायदा कब मिलेगा और सरकार का बजट इस पर क्या कहता है, जानिए इस वीडियो में विस्तार से।
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/JDefOzPUJWY

​वीडियो को अंत तक जरूर देखें और अपने दोस्तों के साथ Share करें!

Follow us👇🏻👇🏻
https://whatsapp.com/channel/0029VaBIJaKFcow9kgRjWM1i
*💥🔥🔥નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે પરીક્ષા પે ચર્ચા 2026 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/kEeYYabKHd4

🔗 Direct Link to Register:
👇🏻👇🏻👇🏻👇🏻
https://innovateindia1.mygov.in/ppc-2026/

​આ વિડીયોમાં શું છે:
PPC 2026 શું છે?
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? (Step-by-Step)
સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું?
ઇનામો અને PM મોદીને મળવાની તક.

​subscribe👇🏻👇🏻
https://youtube.com/@eduhelpseva

Follow us👇🏻
https://whatsapp.com/channel/0029VaBIJaKFcow9kgRjWM1i
🎒 *હવે શનિવારે સ્કૂલે જવાનું, પણ દફ્તર ઘરે મૂકીને! 😍*

*ગુજરાતની સ્કૂલોમાં હવે દર શનિવારે ઉજવાશે 'બેગલેસ ડે'! 🥳 ભણતરના ભાર વગર મજા, મસ્તી અને શિક્ષણ.*🧘‍♂️🎨

મુખ્યધ્યેય:- 👇🏻🖊️
જાણો શું છે સરકારનો આ નવો 'આનંદદાયી શનિવાર' પ્રોજેક્ટ! 👇

https://youtu.be/qBPeLQzrId8

*ગુજરાતના તમામ બાળકો , વાલીઓ સુધી આ મેસેજ પહોંચાડશો*

Follow us👇🏻👇🏻
https://whatsapp.com/channel/0029VaBIJaKFcow9kgRjWM1i