eBookmela
10.1K subscribers
1 video
33 files
32.5K links
[ebookmela.co.in] Download any book any time any format, eBookmela gives you lots of possibilities to download any book. here you can download eBook, pdf book, ...
Download Telegram
ગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDF in Gujarati
ગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDF Detailsગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti AartiPDF Nameગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDFNo. of Pages3PDF Size0.10 MBLanguageGujaratiCategoryReligion & SpiritualityAvailable ateBookmelaDownload LinkAvailable Downloads26
ગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti Gujarati PDF SummaryToday we are going to share Jay Aadhya Shakti Aarti PDF / ગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી PDF for our daily users. Navratri festival is celebrated from Ashwin Shukla Pratipada to Navami. Worship of the goddess, fasting, worship, upasana, namaskar, chanting, homa-havan is performed all over the country according to our own ways, clans, customs and traditions.Jay Aadhya Shakti Aarti PDF in Gujarati | ગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી PDFજય આદ્ય શક્તિ ા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્ાંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા ા … ઓમદ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્ા ગણપતિ ગાવે, હર ગાયે હર ાં … ઓમતૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી ા … ઓમચોથે ચતુરા મહાલક્ષ્ા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમપંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોાં … ઓમષષ્ઠી તું નારાયણી, મહિષાસુર ાર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે ા … ઓમસપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા ા … ઓમઅષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરનર ુનીવર જનમ્યા, દેવ દૈત્યોાં … ઓમનવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્ા … ઓમદશમી દશ અવતાર, જય વિજયા દશમી
રાે રા રમાડ્યા, રાવણ રોળ્યો ા … ઓમએકાદશી અગિયારસ, કાત્યાયની કા
કામદુર્ગા કાલિકા, શ્યાા ને રાા … ઓમબારસે બાળા રૂપ, બહુચરી અંબા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ ા … ઓમતેરસે તુળજા રૂપ, તમે તારુણી ાતા
બ્રહ્ા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચાુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની ા … ઓમપૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, ાર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમસંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, ા ગંગાને તીરે … ઓમત્રંબાવટી નગરી, ા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, ા દયા કરો ગૌરી … ઓમશિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વાી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, ા અંબા દુઃખ હરશે … ઓમએ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમHere you can download the Jay Aadhya Shakti Aarti PDF / ગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી PDF by click on the link given below.#ગજરત #મ #જય #અધય #શકત #આરત #Jay #Aadhya #Shakti #Aarti #PDF #GujaratiThe post ગુજરાતી ાં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDF in Gujarati appeared first on eBookmela. upload by pdfDON

via eBookmela
Download Link https://bit.ly/3pq4n9Z