https://freedomjournalism.com/સુરેન્દ્રનગરમાં-એપ્રેન્/
👏👏👏👏👏👏👏આ માહીતી વધુ મા વધુ શેર કરો જેથી જરુરીયાત વાળા સુધી માહીતી પહોચી શકે....👏👏👏👏👏👏👏👏
👏👏👏👏👏👏👏આ માહીતી વધુ મા વધુ શેર કરો જેથી જરુરીયાત વાળા સુધી માહીતી પહોચી શકે....👏👏👏👏👏👏👏👏
FREEDOM JOURNALISM NEWS
સુરેન્દ્રનગરમાં એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.
સુરેન્દ્રનગર ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેમહિલા ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે તા.૧૨/૦૯/૨૦૨૨ ના રોજ ૨૯૭ જગ્યાઓ માટેરોજગારીની ઊત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલએપ્રેન્ટિસ…
https://freedomjournalism.com/વઢવાણ-માં-તા-20-સપ્ટેમ્બર-સુ/
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻આ સમાચાર જે બાકી હોય એના સુધી પહોચાડો....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻આ સમાચાર જે બાકી હોય એના સુધી પહોચાડો....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
FREEDOM JOURNALISM NEWS
વઢવાણ માં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પનું આયોજન.
વઢવાણ શહેરી વિસ્તારોમાં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટેકેમ્પનું આયોજન.વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમખાતે સવારે 10 થી સાંજે 5:30 કલાક સુધી યોજાશે કેમ્પ.શહેરી વિસ્તારના નાગરિકોને લાભ લેવા અનુરોધ.
<blockquote class="twitter-tweet"><p lang="gu" dir="ltr">લોકમત થી તદન વિરુદ્ધ નાં એક્ષીટ પોલ… <a href="https://t.co/hl1vBAnsLG">https://t.co/hl1vBAnsLG</a></p>— FREEDOM JOURNALISM (@freedomj6174) <a href="https://twitter.com/freedomj6174/status/1600467000014565377?ref_src=twsrc%5Etfw">December 7, 2022</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
FREEDOM JOURNALISM NEWS
લોકમત થી તદન વિરુદ્ધ નાં એક્ષીટ પોલ...
જી હા મિત્રો મેઈન સ્ટ્રીમ મીડિયા દ્વારા બતાવાયેલા એક્ષીટ પોલ લોકો નાં મત થી તદન વિરુદ્ધબતાવવામાં આવેલ હોય મુખ્યધારાનાં મીડિયા પ્રત્યે લોકોમાં ખાસ્સી નારાજગી છે. લોકો સ્પષ્ટએવું જણાવી રહ્યા છે કે મીડિયા અને સરકાર ની મિલીભગત થી ઈ વી એમ માં ગરબડ કરીસરકાર બનાવવા…