10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલાં તેમની સરેરાશ ઉંમર કેટલી હશે?
Anonymous Quiz
0%
10 વર્ષ
25%
20 વર્ષ
75%
5 વર્ષ
0%
15 વર્ષ
CDMA નું પૂર્ણ નામ નીચેનામાંથી કયું છે?
Anonymous Quiz
0%
Code Direct markup Area
25%
Carector Division multiple Access
50%
Code Division multiple Access
25%
Code Division macron Access
રાષ્ટ્રીય ‘ગણિત દિવસ’ ની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે?
Anonymous Quiz
0%
April 22
67%
December 22
33%
May 22
0%
June 22