💥પોલીસ સ્પેશિયલ નવી બેચનો નવો ડેમો લેક્ચર આજે સાંજે 5.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ લેવાશે.
https://youtube.com/live/Sgr-Ou4Q-Po
ડેમો હોવાથી આ લેક્ચર એપ્લિકેશનમાં લાઈવ નહી આવે. જેમણે કોર્ષ ખરીદેલ છે તેઓએ પણ યુટ્યુબમાં જ લાઈવમાં જોડાવાનું રહેશે. બીજા દિવસે વિડિયો એપ્લિકેશનમાં અપલોડ કરી દેવામાં આવશે.
લાઈક અને શેર જરૂર કરજો..
બકુલ પટેલ
@bhainskipathshala

જો બુલેટ ટ્રેન 90 m/s સ્પીડથી દોડે તો તેની સ્પીડ નીચેનામાંથી કઈ હશે?
Anonymous Quiz
5%
424 km/h
20%
354 km/h
66%
324 km/h
9%
300 km/h
એક માણસ 15 મિનિટમાં સ્થિર ટ્રેનને પાર કરે છે. આ જ ટ્રેન 50 સેકન્ડમાં તે સ્થિર માણસને પાર કરે છે. ટ્રેન અને માણસની ગતિ વચ્ચે સંબંધિત ગુણોત્તર શું છે ?
Anonymous Quiz
11%
3 : 16
28%
18 : 5
31%
15 : 50
30%
18 : 1
એક ટ્રક 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ સમયમાં 420 કિમીનું અંતર કાપે છે. એજ સમયમાં ટ્રક કરતા 36 કિમી ઓછું અંતર કાપતી બાઇકની સરેરાશ ગતિ કેટલી છે ?
Anonymous Quiz
9%
63 km/h
28%
56 km/h
22%
76 km/h
41%
64 km/h
વાહન A 50 કિમી પ્રતિ કલાક અને વાહન B 40 કિમી પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે ?
Anonymous Quiz
7%
320 km
23%
120 km
60%
240 km
10%
360 km
એક છોકરો પોતાની સાયકલ પર પ્રથમ 10 કિમી 12 કિમી/કલાકની ઝડપે અને પછીના 12 કિમી 10 કિમી/કલાકની ઝડપે કાપે છે તો પુરેપુરી મુસાફરી દરમ્યાન તે છોકરાની સરેરાશ ગતિ લગભગ કેટલી હશે ?
Anonymous Quiz
10%
10.4 km/h
28%
12.2 km/h
40%
10.8 km/h
21%
11 km/h
Bhains ki Pathshala
જો બુલેટ ટ્રેન 90 m/s સ્પીડથી દોડે તો તેની સ્પીડ નીચેનામાંથી કઈ હશે?
Correction : 324 km/h is the right answer.
Union Budget 2024-25.pdf
2.6 MB
Key features of Union Budget 2024-25
💥પોલીસ સ્પેશિયલ નવી બેચનો નવો ડેમો લેક્ચર આજે સાંજે 5.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ લેવાશે.
https://youtube.com/live/48vSCgSYyVI
ડેમો હોવાથી આ લેક્ચર એપ્લિકેશનમાં લાઈવ નહી આવે. જેમણે કોર્ષ ખરીદેલ છે તેઓએ પણ યુટ્યુબમાં જ લાઈવમાં જોડાવાનું રહેશે. બીજા દિવસે વિડિયો એપ્લિકેશનમાં અપલોડ કરી દેવામાં આવશે.
લાઈક અને શેર જરૂર કરજો..
બકુલ પટેલ
@bhainskipathshala
https://youtube.com/live/48vSCgSYyVI
ડેમો હોવાથી આ લેક્ચર એપ્લિકેશનમાં લાઈવ નહી આવે. જેમણે કોર્ષ ખરીદેલ છે તેઓએ પણ યુટ્યુબમાં જ લાઈવમાં જોડાવાનું રહેશે. બીજા દિવસે વિડિયો એપ્લિકેશનમાં અપલોડ કરી દેવામાં આવશે.
લાઈક અને શેર જરૂર કરજો..
બકુલ પટેલ
@bhainskipathshala
જૂના વિદ્યાર્થીઓને કોર્સમાં ડિસ્કાઉન્ટ લેવા 9429360209 પર વોટ્સએપ પર મેસેજ કરવો.
જેમની વેલીડિટી ચાલુ હોય અને નવો કોર્સ લે તો બાકી રહેતી વેલીડીટી નવામાં વધી જશે અને લાઈવ નો પણ લાભ મળશે.
અને હા જૂનો કોર્સ તો સાથે મળશે જ.
જલ્દી કરો..ઓફર નો આવતીકાલે છેલ્લો દિવસ છે

અત્યારે જેમનો જૂનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ ચાલુ છે અને તેમને પોલીસ સ્પેશિયલ નવા કોર્ષમાં જોડાવું છે તો તેઓ અત્યારે ચાલી રહેલી ઓફરમાં એડવાન્સમાં જ જોડાઈ શકે છે.
નવો કોર્ષ 8 મહિના વેલીડીટી સાથે ચાલુ કરી એમાં જ જૂના કોર્ષની બાકી રહેલી વેલીડીટી ઉમેરી દેવામાં આવશે સાથે લાઈવ એક્સેસ પણ મળશે. એ પણ ફ્કત ₹2400 માં જ..
લંબાવેલી ડિસ્કાઉન્ટ ઓફર 25/7/2024 રાત્રે 10.00 વાગે પૂરી થશે.
જૂના વિદ્યાર્થીઓ ડિસ્કાઉન્ટ પ્રોસેસ માટે 8799183308 અથવા 9429360209 નંબર પર ફ્કત WhatsApp મેસેજ કરો.

એપ્લિકેશનમાંથી કોર્ષ ખરીદવા માટે..
Buy Course માં જઈને કોર્ષ પસંદ કરી Course Description આખું વાંચી નીચે Add to Cart પર ક્લિક કરી સ્ક્રીનની જમણી બાજુ ઉપર ખૂણામાં આપેલ Cart iconને ટચ કરી Check Out પર ક્લિક કરી બધી વિગત ભરી Place Order પર ક્લિક કરશો એટલે પેમેન્ટ કરવા માટેનું પેજ ખુલશે. ત્યાં ઓનલાઇન પેમેન્ટ કરો. પેમેન્ટ થયા પછી એપ્લિકશન્સ બંધ કરી ખોલીને My Course માં જઈને Learn Now પર ક્લિક કરો એટલે કોર્ષ ચાલુ થઈ જશે.
-જો UPIથી પેમેન્ટ કરતા હોવ તો પેમેન્ટ પેજ પર UPI ઓપ્શન પસંદ કરી તમારી UPI એપ્લિકેશનનું વચ્ચે “@” વાળું VPA ID નાખવું. એ નાખી સબમિટ કરતા તમારી Gpay, Paytm, PhonePe જેવી UPI એપ્લિકેશનમાં પેમેન્ટની request આવશે તેને જ Approve કરવું. Request expire થઈ જાય તો આખી પ્રોસેસ ફરી કરવી.
-જો Debit/Credit કાર્ડથી પેમેન્ટ કરતા હોવ તો તમારું કાર્ડ ઓનલાઈન પેમેન્ટ માટે enable હોવું જરૂરી છે.

એપ્લિકેશનમાંથી કોર્ષ ખરીદવા માટે.. Buy Course માં જઈને કોર્ષ પસંદ કરી Course Description આખું વાંચી નીચે Add to Cart પર ક્લિક કરી સ્ક્રીનની જમણી બાજુ ઉપર ખૂણામાં આપેલ Cart iconને ટચ કરી Check Out પર ક્લિક કરી બધી વિગત ભરી Place Order પર ક્લિક કરશો એટલે પેમેન્ટ…
જો તમારે બીજા માંથી પેમેન્ટ કરાવવું હોય તો એપમાં કોર્ષ ખરીદતા સમયે પેમેન્ટ પેજ પર બીજાનું UPI ID નાખવું એટલે એમની UPI એપ્લિકેશનમાં request જશે જેને Approve કરવી.
દૂધ અને પાણી ના 3 : 1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં આઠ લિટર પાણી ઉમેરવામાં આવે છે તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે ?
Anonymous Quiz
10%
7 : 8
25%
7 : 9
54%
9 : 7
11%
9 : 8