Bhains ki Pathshala
131K subscribers
471 photos
11 videos
702 files
656 links
ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Download Telegram
15 લીટર દ્રાવણમાં 20% દારૂ અને બાકીનું પાણી છે. 3 લિટર પાણી ઉમેરવામાં આવે તો નવા દ્રાવણમાં દારૂનું પ્રમાણ કેટલા % થશે ?
Anonymous Quiz
8%
15%
57%
16.66%
29%
18.33%
6%
22%
20 લિટર મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5 : 3 છે. જો 4 લીટર મિશ્રણ કાઢી તેની જગ્યાએ 4 લીટર દૂધ ઉમેરવામાં આવે તો મિશ્રણમાં દૂધ અને પાણીનુ નવું પ્રમાણ કેટલું થશે ?
Anonymous Quiz
11%
2 : 1
53%
7 : 3
27%
8 : 3
9%
4 : 3
15 રૂપિયા પ્રતિ કિલો અને 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવની અલગ અલગ બે દાળને કયા ગુણોત્તરમાં મિશ્ર કરવાથી બનતા મિશ્રણનો ભાવ 16.50 રૂપિયા પ્રતિ કિલો થાય ?
Anonymous Quiz
12%
3 : 7
30%
5 : 7
28%
7 : 5
30%
7 : 3
60 રૂપિયા અને 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી અલગ અલગ પ્રકારની બે ચા ને કયા ગુણોત્તરમાં મિશ્ર કર્યા બાદ બનતા નવા મિશ્રણને 68.20 રૂપિયાના ભાવે વેચતા 10% નફો થાય ?
Anonymous Quiz
25%
3 : 2
31%
3 : 4
33%
3 : 5
10%
5 : 3
💥પોલીસ સ્પેશિયલ નવી બેચનો નવો ડેમો લેક્ચર આજે સાંજે 5.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ લેવાશે.

https://youtube.com/live/F0HAFYqXSao

ડેમો હોવાથી આ લેક્ચર એપ્લિકેશનમાં લાઈવ નહી આવે. જેમણે કોર્ષ ખરીદેલ છે તેઓએ પણ યુટ્યુબમાં જ લાઈવમાં જોડાવાનું રહેશે. બીજા દિવસે વિડિયો એપ્લિકેશનમાં અપલોડ કરી દેવામાં આવશે.

લાઈક અને શેર જરૂર કરજો..

બકુલ પટેલ

@bhainskipathshala
RBI-Grade-B-Notification-2024.pdf
1.7 MB
RBI-Grade-B-Notification-2024
SY-14-202425.pdf
770.5 KB
Exam Syllabus (Prelim) of Advt No. 14/2024-25 Jailor Group-I (Male), Class-2
Detailed_Advertisement_Recruitment_of_Junior_Assistants_2024.pdf
417 KB
LIC HFL Detailed Advertisement Recruitment of Junior Assistants 2024
1/3, 3/5, 2/5, 2/3 નો મઘ્યક = ....... છે.
Anonymous Quiz
11%
3/15
46%
1/2
32%
2/15
10%
8/15
જો પ્રત્યેક અવલોકન 8, 13, 9, 15, 12, ને (-5) વડે ગુણવામાં આવે તો નવો મઘ્યક ...... છે.
Anonymous Quiz
8%
11.4
37%
-11.4
49%
-57
6%
57
એક માહિતીનો મઘ્યક 83 છે. જો દરેક પ્રાપ્તાંકમાં 4 ઉમેરી 5 વડે ભાગવામાં આવે તો નવો મઘ્યક કેટલો થાય ?
Anonymous Quiz
9%
82.2
21%
21.6
53%
17.4
18%
કોઈ ફેર ન પડે
માહિતી 9, 8, 11, 3, 8, 15, 8, 9, 10, 14 નો બહુલક ..... છે.
Anonymous Quiz
9%
9
14%
11
74%
8
4%
10
7, 10, 16, 20, 27 નો મઘ્યક ........ છે.
Anonymous Quiz
63%
16
17%
15
14%
14
6%
20
Notice_of_steno_2024_07_26.pdf
3.5 MB
SSC stenographer Notification 2024
એપ્લિકેશન રાબેતા મુજબ ચાલુ કરી દીધી છે