Bhains ki Pathshala
129K subscribers
462 photos
11 videos
688 files
649 links
ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Download Telegram
દેખાય એટલું જ દૂર જશો.. બહુ આઘા નો જાતા પાછા..!! 😁

આકૃતિવાળા પ્રશ્નો આમ જ કરાય.. સમય બચશે..


https://www.instagram.com/reel/C6eC9kisDy3/?igsh=NTB5OXRmbmx3a3Mz

ભેંસ કી પાઠશાલાના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો જરૂર કરશો..
Forwarded from Bhains ki Pathshala
પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો માટે ખાસ :

પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઇ. ની તૈયારી કરવા માટે શું ગાંધીનગર આવી મોંઘા ઓફલાઈન ક્લાસ કરવા જરૂરી છે?
બીજા વિષય માટે તમે જે પણ વિચારતા હોય પણ ગણિત અને રીઝનીંગ માટે તો હું ચોક્કસ પણે કહી શકું છું કે આવા ખર્ચા કરવાની જરૂર નથી. ૫૦-૬૦ હજાર ફી ખર્ચીને ઓફલાઈન ક્લાસમાં ટોળા બનીને ૧૫૦-૨૦૦ વિદ્યાર્થી વચ્ચે શું તૈયારી થશે? પ્રશ્નો પૂછવામાં તમને શરમ આવે છે અને બીક લાગે છે. આવડા ખર્ચા કરીને પણ તમે સરખું શિક્ષણ નથી મેળવી શકતા તો ખર્ચા શા માટે કરવા?

આવી ટોળાશાહીમાં ભણવા કરતા સસ્તા અને ઘેરબેઠાં જોઈ શકાય એવા ઑનલાઇન કોર્સ શું ખોટા? ઓફલાઈનની ફી ના ૫-૭% માં તમને ઓફ લાઈન કરતા પણ સારો કોર્સ આપવાની ગેરંટી અમે આપીએ છીએ. આટલી ઓછી ફીમાં ગુજરાતના સૌથી અનુભવી અને વિષય નિષ્ણાંત પાસેથી સિલેબસનો ૩૩% હિસ્સો ભણવા મળશે.

વિશ્વાસ ના આવતો હોય તો જેણે ભેંસ કી પાઠશાળાનો સર્વાંગ સંપૂર્ણ કોર્સ લીધો હોય એમને પૂછજો કે ભણવામાં કાઈ તકલીફ પડે છે ખરી? અને જો એમના પર પણ ભરોસો ના હોય તો નીચેની લિંક પર ક્લિક કરી Bhains ki Pathshala application ડાઉનલોડ કરી તેમાં ડેમો કોર્સ જોઈ લો. સારું લાગે તો જ કોર્સ લેશો.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
સમ સંબંધ શોધો : 12 : 42
Anonymous Quiz
14%
15 : 52
32%
24 : 82
47%
8 : 28
8%
16 : 53
જો L નો અર્થ +, M નો અર્થ -, N નો અર્થ ×, P નો અર્થ ÷ થાય, તો 14 N 10 L 42 P 2 M 8 = ?
Anonymous Quiz
72%
153
13%
216
12%
248
3%
251
રમેશ સતીશ કરતા ધનવાન છે. જયા રમેશ કરતા ગરીબ છે. રામ જયા કરતા ગરીબ છે પરંતુ સતીશ કરતા ધનવાન છે. રામ રમેશ જેટલો ધનવાન નથી. રમેશ નવીન કરતા ગરીબ છે. સૌથી ધનવાન કોણ છે ?
Anonymous Quiz
16%
રમેશ
11%
સતીશ
9%
જયા
65%
નવીન
A અને B અનુક્રમે 3 : 2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. બંનેએ 6 મહિના માટે રોકાણ કર્યું હતું. જો કુલ નફો રૂ. 5000 છે, તો B ના નફાનો હિસ્સો શોધો ?
Anonymous Quiz
71%
2000
12%
2500
11%
2400
6%
3000
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 7 અને સામાન્ય તફાવત 3 હોય તો તેનું 18મુ પદ કેટલું થશે?
Anonymous Quiz
11%
56
68%
58
13%
60
7%
62
તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, પરીક્ષા પૂરી થઈ ગઈ હોય કે બાકી હોય તમારે આ ક્વિઝના બધા પ્રશ્નોના જવાબ નિયમિત આપવા જોઈએ.
આનાથી તમે ગણિત અને રિઝનીંગ સાથે જોડાયેલા રહેશો. આ પ્રશ્નોના જવાબ આપતા ૨ મિનિટ ય નહિ લાગે અને તમારી નિયમિતતા પણ રહેશે.
LICI-12-202223.pdf
682.3 KB
Ineligible list : Assistant Conservator of Forest (ACF)
CCE ના કોલલેટર ડાઉનલોડ કરવા નીચેની Link પર ક્લિક કરો.

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
શું તમે ભેંસ કી પાઠશાલાનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ નથી લીધો અને રીઝનિંગમાં તકલીફ પડે છે? જેણે જેણે કોર્ષ લીધો છે તેમને તો રીઝનીંગ સડસડાટ આવડે છે.

જો કોઈ કારણસર કોર્ષ નથી લઈ શક્યા અને રીઝનિંગ પાકું કરવું છે તો નીચેના ટોપિક પર યુટ્યુબમાં લેવાયેલા આ લેક્ચર તમને જરૂર ઉપયોગી થશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો.. પછી કેતા નહિ કે રહી ગયા...


▪️નંબર સિરીઝ - 3 વિડિયો લેક્ચર

🔸Lecture - 1.

🔸Lecture -2.

🔸Lecture - 3.

▪️અન્ય વિડિયો લેક્ચર :

🔸લોહીના સંબંધો (Blood Relation)

🔸બેઠક વ્યવસ્થા - પઝલ

🔸રેન્કિંગ અને એરેંજમેન્ટ

🔸અસમાનતા (Inequality)

🔸Syllogism (સિલોગ્સ)

આ બધા વિડિયો એકવાર જોઈ લેજો.. બધું સમજાઈ જશે. આ એક લાડવો નથી.. ફૂલ ભાણું છે. ધરાઈને લાભ લેશો.

કોન્સ્ટેબલ પી.એસ.આઇ. સહિત તમામ પરીક્ષા માટે રિઝનીગના આ ટોપિકના માર્કસ રોકડા થઈ જશે.
@bhainskipathshala
જો પરીક્ષામાં મને તમારી બાજુ માં ઉભો રેવા દયે તો..!! 🤔

https://www.instagram.com/reel/C6jNWwYsmiW/?igsh=MTJzZzU5YWxtb285NA==

ભેંસ કી પાઠશાલાના આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો જરૂર કરશો..

બકુલ પટેલ

@bhainskipathshala
આભાર....આભાર...

છેલ્લા સતત 10 વીડિયોને લાખેણા બનાવવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.
1 વીડિયો ના 3 લાખથી વધુ વ્યુ.
5 વીડિયોના 2 લાખથી વધુ વ્યુ.
4 વીડિયોના 1 લાખથી વધુ વ્યુ.
દરેક વીડિયોના એક લાખથી વધુ વ્યું.
કુલ 10 વીડિયોના 20 લાખથી વધુ વ્યુ.

આ બાબત અમારું કન્ટેન્ટ અને આપનો અમારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.

સતત આવો જ પ્રેમ જાળવી રાખજો. અમે પણ સરસ સરસ કન્ટેન્ટ લાવતા જ રહીશું.


https://youtube.com/@bhainskipathshala

જોતા રહો. જોડતા રહો.

બકુલ પટેલ
ભેંસ કી પાઠશાલા

સતત 10 વીડિયોને 1 લાખથી વધુ વ્યુ એ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે ખૂબ ઓછી બનતી ઘટના છે
એકદમ સાચી વાત છે....
ફોરેસ્ટ ગાર્ડની FAK માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html

@bhainskipathshala
બેંક પરીક્ષા 2024 કેલેન્ડર...17 મે થી ગુજરાતીમાં નવા કોર્સ સાથે જોડાઈ જશો..
CCEમાં બ્રેક બાદ આવતીકાલથી પરીક્ષા ફરી શરૂ થશે..

તમને ફરી તાજા કરવા માટે અત્યાર સુધી લેવાયેલ શિફ્ટના આધારે તૈયાર કરેલ મોડેલ પેપર-6નું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9.00 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે..


https://youtube.com/live/l1jO5-Pd5-M

CCEના વિદ્યાર્થીઓ સાથે સાથે PSI કોન્સ્ટેબલ વાળા પણ જરૂર પહોંચી જશો. બધા માટે કામનું છે..

બકુલ પટેલ

@bhainskipathshala
📣📣📣📣📣📣📣📣📣
💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂

17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે..

અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩

સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા