Bhains ki Pathshala
143K subscribers
542 photos
14 videos
753 files
701 links
ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Download Telegram
CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો..
8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ..


https://youtube.com/live/gxRD0U_ITB0

CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો..

બકુલ પટેલ,

@bhainskipathshala
G એ M નો પતિ છે. M એ Y ની ભાભી છે. Y એ દંપતી O અને X નો પુત્ર છે. તો O એ G સાથે કયા સંબંધથી જોડાયેલો છે?
Anonymous Quiz
15%
પિતા
21%
પુત્ર
13%
માતા
50%
માહિતી અપૂરતી છે
આસિફ અને મોનાની ઉંમર નો ગુણોત્તર 3 : 1 છે. 15 વર્ષ પછી તેમની ઉંમર નો ગુણોત્તર 2 : 1 થશે તો તેઓની હાલની ઉંમર કેટલા વર્ષ હશે?
Anonymous Quiz
13%
30, 10
71%
45, 15
10%
21, 7
6%
60, 20
નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યાના ત્રીજા અંકને સૌથી મોટી સંખ્યાના બીજા અંક સાથે ગુણાકાર કરવાથી શું પરિણામ આવશે ?
853 581 747 474 398
Anonymous Quiz
4%
27
73%
40
19%
20
4%
45
294 ને કઈ નાનામાં નાની સંખ્યા થી ગુણતા તે પૂર્ણવર્ગ બને ?
Anonymous Quiz
19%
2
20%
3
47%
6
14%
24
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 6 છે. તેઓનો લ.સા.અ. નીચેનામાંથી કયો કદી ન હોય ?
Anonymous Quiz
6%
24
11%
48
13%
60
70%
64
Forest Guard FAK Corrections.pdf
1.4 MB
વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet સામે વાંધા-સૂચનો
6002 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણવર્ગ બને ?
Anonymous Quiz
35%
82
29%
64
27%
54
9%
68
225 મીટર લાંબા રસ્તાને કિનારે કિનારે 26 વૃક્ષો સમાન અંતરે વાવવામાં આવે છે. જો દરેક છેડા ઉપર પણ એક એક વૃક્ષ હોય તો બે વૃક્ષો વચ્ચેનુ અંતર શોધો.
Anonymous Quiz
17%
8 મીટર
58%
9 મીટર
19%
10 મીટર
6%
12 મીટર
એક ચોકીમાં 500 વ્યક્તિઓ માટે 27 દિવસનો પુરવઠો છે. 3 દિવસ પછી 300 વ્યક્તિઓનું દળ ત્યાં આવે છે. તો બાકી રહેતો ખોરાક કેટલા દિવસ ચાલશે?
Anonymous Quiz
10%
8
26%
12
23%
16
40%
15
એક કાર ઉત્પાદક કંપની આઠ દિવસમાં 96 ડઝન કાર નું ઉત્પાદન કરે છે. 17 દિવસમાં કુલ કેટલા ડઝન કારનું ઉત્પાદન થશે ?
Anonymous Quiz
67%
204
15%
224
13%
234
5%
179
મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 4 : 5 હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય ?
Anonymous Quiz
28%
20
55%
25
8%
30
9%
33.33
FAK-47-202324.pdf
104.6 KB
Final Answer Key,
Advt. No. 47/2023-24 - GPSC class 1 & 2
કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે તો તે સંખ્યા કઈ ?
Anonymous Quiz
8%
400
68%
200
17%
300
7%
100
પરીક્ષામાં પાસ થવા માટે કુલ 350 ગુણ મેળવવા જરૂરી છે. વિદ્યાર્થીને 32% ગુણ મળે છે અને તેને 70 ગુણથી નાપાસ જાહેર કરવામાં આવે છે. વિદ્યાર્થી વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકે છે ?
Anonymous Quiz
11%
457
57%
875
23%
1200
10%
640
70 રૂપિયા ઉપર 70 પૈસાનો નફો થતો હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય ?
Anonymous Quiz
24%
0.1%
28%
0.01%
14%
7%
34%
1%
એક દોડવીર 240 મીટર દોડ 24 સેકન્ડમાં દોડે છે. તેની ગતિ _____ કિમી/કલાક છે
Anonymous Quiz
30%
10
12%
20
51%
36
7%
24
શ્રેણી માં ખાલી જગ્યાએ શું આવશે ? ac_cab_baca_aba_aca_
Anonymous Quiz
17%
acbcc
54%
aacbc
19%
babbb
10%
bcbba
જરૂરી નથી કે દરેક પરીક્ષાની તૈયારીની શરૂઆત ઇતિહાસ વિષયથી જ કરવી!
સિલેબસમાં કોઈ પણ વિષય પહેલા આપ્યો હોય પણ પરીક્ષાની શરૂઆત એવા વિષયથી કરવી જોઈએ કે જેનું પરીક્ષામાં વેઇટેજ તો વધારે હોય જ પણ સાથોસાથ મહેનતનું પરિણામ પણ યોગ્ય મળે. એટલે કે મહેનતથી શરૂ થયેલી યાત્રા માર્કસ સુધી પહોંચી શકે.

તો કયા વિષય પહેલા વાંચવા.. કયા વિષયોને પ્રાથમિકતા આપવી અને એ પણ કેમ? કઈ પરીક્ષા માટે કયો વિષય પહેલા વાંચવો? કયા વિષયને કેટલો ઉંડાણપૂર્વક વાંચવો?

આ બધા પ્રશ્નોના જવાબ માટે જોડાયેલા રહેજો. કોઈ આડા અવળી વાત વગર હંમેશની જેમ સીધું, સચોટ અને અસરકારક માર્ગદર્શન એટલે ભેંસ કી પાઠશાલા.

@bhainskipathshala
શું તમે ભેંસ કી પાઠશાલાનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ નથી લીધો અને ગણિતમાં તકલીફ પડે છે?

જો કોઈ કારણસર કોર્ષ નથી લઈ શક્યા અને ગણિત પાકું કરવું છે તો નીચેના ટોપિક પર યુટ્યુબમાં લેવાયેલા આ લેક્ચર તમને જરૂર ઉપયોગી થશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો.. પછી કેતા નહિ કે રહી ગયા...

▪️સરાસરી - https://www.youtube.com/live/8JeBMOLHOLw?si=pjGphA_Mu3suGb9z

▪️ટકાવારી - https://www.youtube.com/live/h-sIESW_NUQ?si=9cYzwBM1__7S9W4K

▪️નફો ખોટ

🔸 Lecture - 1 : https://www.youtube.com/live/zuDnVDqpP84?si=IcHwK1DBc435hdsy

🔸 Lecture - 2 : https://www.youtube.com/live/-7YAvtDqH4o?si=bUqyM2K8ld3l4mjA

🔸 Lecture - 3 : https://www.youtube.com/live/5e7hRsbyYfA?si=o_xYLWmkl_VPd9A9

▪️ સાદું વ્યાજ : https://www.youtube.com/live/dvh6DkZZT74?si=ZnUFUZNqL6GzCWrZ

▪️ચક્રવૃદ્ધિ વ્યાજ

🔸 Lecture - 1 : https://www.youtube.com/live/noVXb3nAiYE?si=7SUZHt70dmyMuyUN

🔸 Lecture - 2 : https://www.youtube.com/live/s1mOyeH7R_0?si=i1zGyoeNTIIw7YJ8

▪️માહિતીનું અર્થઘટન : https://www.youtube.com/live/nfpl5N-6Jq8?si=meDqVTQx3xLLJSdQ


CCE, કોન્સ્ટેબલ પી.એસ.આઇ. સહિત તમામ પરીક્ષા માટે ગણિતના આ ટોપિક તમને જરૂર મદદ કરશે.
@bhainskipathshala