હજુ ય તૈયારી શરૂ કરવાનું મુહૂર્ત જોતા હોય તો આજે બહુ સારું મુહૂર્ત છે. આજે અક્ષય તૃતીયા (અખાત્રીજ) છે. જે પણ ધ્યેય હોય એની તૈયારી શરૂ કરી દો.
તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી?
જો એક કરતા વધુ પરીક્ષાની તૈયારી કરતા હોય તો બંનેમાં કોમન હોય તે પહેલા કરવું. દા.ત. CCE અને પોલીસ ભરતી બંનેની તૈયારી કરતા હોય તો બંનેના સિલેબસમાં કોમન ટોપિક શોધી તૈયારી શરૂ કરો. જેમ કે બંધારણ, ગણિત-રિઝનીંગ
જે મિત્રોને CCE પ્રીલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય અને પાસ થઈ જશો એવો આત્મવિશ્વાસ હોય તે ગ્રુપ A અને ગ્રુપ B પૈકી કયા ગ્રુપની તૈયારી કરવી એ નક્કી કરજો. અને એ પ્રમાણે આગળ વધજો.
આ સિવાય બેંકની તૈયારી વિશે વિચારતા હોય તો હમણાં તૈયારી કરવાનો સારો સમય છે. કારણકે ઓગસ્ટ મહિનાથી બેંકની પરીક્ષાઓ શરૂ થશે એટલે હમણાં ચાલુ કરશો તો ત્યાં સુધીમાં મોટાભાગની તૈયારી થઈ જશે.
બાકી કોઈ પણ પરીક્ષાની તારીખ બહાર પડવાની રાહ જોશો તો ત્યારે તૈયારી કરવા માટે બહુ સમય નહિ વધ્યો હોય. એટલે આ સારા મુહૂર્તમાં માતાજીનું નામ લઈને મંડી પડો.
@bhainskipathshala

CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો..
8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ..
https://youtube.com/live/gxRD0U_ITB0
CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો..
બકુલ પટેલ,

G એ M નો પતિ છે. M એ Y ની ભાભી છે. Y એ દંપતી O અને X નો પુત્ર છે. તો O એ G સાથે કયા સંબંધથી જોડાયેલો છે?
Anonymous Quiz
15%
પિતા
21%
પુત્ર
13%
માતા
50%
માહિતી અપૂરતી છે
આસિફ અને મોનાની ઉંમર નો ગુણોત્તર 3 : 1 છે. 15 વર્ષ પછી તેમની ઉંમર નો ગુણોત્તર 2 : 1 થશે તો તેઓની હાલની ઉંમર કેટલા વર્ષ હશે?
Anonymous Quiz
13%
30, 10
71%
45, 15
10%
21, 7
6%
60, 20
નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યાના ત્રીજા અંકને સૌથી મોટી સંખ્યાના બીજા અંક સાથે ગુણાકાર કરવાથી શું પરિણામ આવશે ?
853 581 747 474 398
853 581 747 474 398
Anonymous Quiz
4%
27
73%
40
19%
20
4%
45
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 6 છે. તેઓનો લ.સા.અ. નીચેનામાંથી કયો કદી ન હોય ?
Anonymous Quiz
6%
24
11%
48
13%
60
70%
64
Forest Guard FAK Corrections.pdf
1.4 MB
વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet સામે વાંધા-સૂચનો
6002 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણવર્ગ બને ?
Anonymous Quiz
35%
82
29%
64
27%
54
9%
68
225 મીટર લાંબા રસ્તાને કિનારે કિનારે 26 વૃક્ષો સમાન અંતરે વાવવામાં આવે છે. જો દરેક છેડા ઉપર પણ એક એક વૃક્ષ હોય તો બે વૃક્ષો વચ્ચેનુ અંતર શોધો.
Anonymous Quiz
17%
8 મીટર
58%
9 મીટર
19%
10 મીટર
6%
12 મીટર
એક ચોકીમાં 500 વ્યક્તિઓ માટે 27 દિવસનો પુરવઠો છે. 3 દિવસ પછી 300 વ્યક્તિઓનું દળ ત્યાં આવે છે. તો બાકી રહેતો ખોરાક કેટલા દિવસ ચાલશે?
Anonymous Quiz
10%
8
26%
12
23%
16
40%
15
એક કાર ઉત્પાદક કંપની આઠ દિવસમાં 96 ડઝન કાર નું ઉત્પાદન કરે છે. 17 દિવસમાં કુલ કેટલા ડઝન કારનું ઉત્પાદન થશે ?
Anonymous Quiz
67%
204
15%
224
13%
234
5%
179
મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 4 : 5 હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય ?
Anonymous Quiz
28%
20
55%
25
8%
30
9%
33.33
FAK-47-202324.pdf
104.6 KB
Final Answer Key,
Advt. No. 47/2023-24 - GPSC class 1 & 2
Advt. No. 47/2023-24 - GPSC class 1 & 2
કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે તો તે સંખ્યા કઈ ?
Anonymous Quiz
8%
400
68%
200
17%
300
7%
100
પરીક્ષામાં પાસ થવા માટે કુલ 350 ગુણ મેળવવા જરૂરી છે. વિદ્યાર્થીને 32% ગુણ મળે છે અને તેને 70 ગુણથી નાપાસ જાહેર કરવામાં આવે છે. વિદ્યાર્થી વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકે છે ?
Anonymous Quiz
11%
457
57%
875
23%
1200
10%
640
70 રૂપિયા ઉપર 70 પૈસાનો નફો થતો હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય ?
Anonymous Quiz
24%
0.1%
28%
0.01%
14%
7%
34%
1%
એક દોડવીર 240 મીટર દોડ 24 સેકન્ડમાં દોડે છે. તેની ગતિ _____ કિમી/કલાક છે
Anonymous Quiz
30%
10
12%
20
51%
36
7%
24