Bhains ki Pathshala
129K subscribers
468 photos
11 videos
691 files
654 links
ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Download Telegram
ફોરેસ્ટ ગાર્ડની FAK માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html

@bhainskipathshala
બેંક પરીક્ષા 2024 કેલેન્ડર...17 મે થી ગુજરાતીમાં નવા કોર્સ સાથે જોડાઈ જશો..
CCEમાં બ્રેક બાદ આવતીકાલથી પરીક્ષા ફરી શરૂ થશે..

તમને ફરી તાજા કરવા માટે અત્યાર સુધી લેવાયેલ શિફ્ટના આધારે તૈયાર કરેલ મોડેલ પેપર-6નું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9.00 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે..


https://youtube.com/live/l1jO5-Pd5-M

CCEના વિદ્યાર્થીઓ સાથે સાથે PSI કોન્સ્ટેબલ વાળા પણ જરૂર પહોંચી જશો. બધા માટે કામનું છે..

બકુલ પટેલ

@bhainskipathshala
📣📣📣📣📣📣📣📣📣
💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂

17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે..

અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩

સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
CCE group B નો સિલેબસ આજે આવવાનો છે. તો સતત મોબાઈલમાં મથ્યા રહેવા કરતા તૈયારીમાં સમય આપો. સિલેબસ થોડો મોડો ખબર પડશે તો કંઈ ફેર નહિ પડે. એટલે તૈયારીમાં ધ્યાન આપો. સિલેબસ આવ્યે આપોઆપ ખબર પડી જશે.
@bhainskipathshala
80 છોકરીઓની સરેરાશ ઉંમર 20 વર્ષની હતી, તેમાંથી પ્રથમ 20 છોકરીઓની સરેરાશ ઉંમર 22 વર્ષની હતી અને અન્ય 20 છોકરીઓની સરેરાશ ઉંમર 24 વર્ષની હતી. બાકીની છોકરીઓની સરેરાશ ઉંમર શોધો.
Anonymous Quiz
53%
17
19%
19
22%
21
6%
15
કોઈ એક સંખ્યાના 42% અને તેજ સંખ્યાના 28% વચ્ચેનો તફાવત 210 છે. તે સંખ્યાના 59% શું છે ?
Anonymous Quiz
10%
630
67%
885
17%
420
6%
900
સમાંતર શ્રેણી 2, 7, 12, ….. નું 11 મું પદ શું હશે?
Anonymous Quiz
8%
47
13%
42
64%
52
15%
57
4130 ને પૂર્ણવર્ગ બનાવવા માટે તેમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવી જોઈએ ?
Anonymous Quiz
19%
64
28%
32
46%
34
7%
48
હજુ ય તૈયારી શરૂ કરવાનું મુહૂર્ત જોતા હોય તો આજે બહુ સારું મુહૂર્ત છે. આજે અક્ષય તૃતીયા (અખાત્રીજ) છે. જે પણ ધ્યેય હોય એની તૈયારી શરૂ કરી દો.

તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી?

જો એક કરતા વધુ પરીક્ષાની તૈયારી કરતા હોય તો બંનેમાં કોમન હોય તે પહેલા કરવું. દા.ત. CCE અને પોલીસ ભરતી બંનેની તૈયારી કરતા હોય તો બંનેના સિલેબસમાં કોમન ટોપિક શોધી તૈયારી શરૂ કરો. જેમ કે બંધારણ, ગણિત-રિઝનીંગ

જે મિત્રોને CCE પ્રીલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય અને પાસ થઈ જશો એવો આત્મવિશ્વાસ હોય તે ગ્રુપ A અને ગ્રુપ B પૈકી કયા ગ્રુપની તૈયારી કરવી એ નક્કી કરજો. અને એ પ્રમાણે આગળ વધજો.

આ સિવાય બેંકની તૈયારી વિશે વિચારતા હોય તો હમણાં તૈયારી કરવાનો સારો સમય છે. કારણકે ઓગસ્ટ મહિનાથી બેંકની પરીક્ષાઓ શરૂ થશે એટલે હમણાં ચાલુ કરશો તો ત્યાં સુધીમાં મોટાભાગની તૈયારી થઈ જશે.

બાકી કોઈ પણ પરીક્ષાની તારીખ બહાર પડવાની રાહ જોશો તો ત્યારે તૈયારી કરવા માટે બહુ સમય નહિ વધ્યો હોય. એટલે આ સારા મુહૂર્તમાં માતાજીનું નામ લઈને મંડી પડો.

@bhainskipathshala
CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો..
8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ..


https://youtube.com/live/gxRD0U_ITB0

CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો..

બકુલ પટેલ,

@bhainskipathshala
G એ M નો પતિ છે. M એ Y ની ભાભી છે. Y એ દંપતી O અને X નો પુત્ર છે. તો O એ G સાથે કયા સંબંધથી જોડાયેલો છે?
Anonymous Quiz
15%
પિતા
21%
પુત્ર
13%
માતા
51%
માહિતી અપૂરતી છે
આસિફ અને મોનાની ઉંમર નો ગુણોત્તર 3 : 1 છે. 15 વર્ષ પછી તેમની ઉંમર નો ગુણોત્તર 2 : 1 થશે તો તેઓની હાલની ઉંમર કેટલા વર્ષ હશે?
Anonymous Quiz
13%
30, 10
71%
45, 15
10%
21, 7
6%
60, 20
નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યાના ત્રીજા અંકને સૌથી મોટી સંખ્યાના બીજા અંક સાથે ગુણાકાર કરવાથી શું પરિણામ આવશે ?
853 581 747 474 398
Anonymous Quiz
4%
27
73%
40
19%
20
4%
45
294 ને કઈ નાનામાં નાની સંખ્યા થી ગુણતા તે પૂર્ણવર્ગ બને ?
Anonymous Quiz
18%
2
20%
3
48%
6
14%
24
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 6 છે. તેઓનો લ.સા.અ. નીચેનામાંથી કયો કદી ન હોય ?
Anonymous Quiz
6%
24
11%
48
13%
60
70%
64