Ayurveda tips Gujarati
371 subscribers
17 photos
1 file
140 links
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના મોબાઇલ પર આપના ટેલિગ્રામ પર..
વૈદ્ય નિકુલ પટેલ - આયુર્વેદ કન્સલ્ટન્ટ દ્વારા

हिंदी के लिये - https://t.me/ayutipshindi
For English - https://t.me/ayutipseng
વ્યક્તિગત માર્ગદર્શન માટે
http://qa.gujarati.lifecareayurveda.com
Download Telegram
સુવર્ણપ્રાશન સંસ્કાર – એક આયુર્વેદ રસીકરણ

*આજે ગુરુપુષ્યામૃત યોગનો વિશેષ દિવસ છે.*

*આજના આ દિવસે બનનારા સુવર્ણપ્રાશન આપના બાળક માટે બુક કરો અને મેળવો આપણા ઘરે કુરિયર દ્વારા. કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વગર.*

વધારો આપના જન્મથી 12 વર્ષ સુધીના બાળકની રોગપ્રતિકાર શક્તિ
🔶 વધારો યાદશક્તિ- સ્મૃતિ શકિત
🔶 સુધારો પાચનક્ષમતા
🔶 આવનારાં રોગો સામે આપો રક્ષણ
🔶🔶 આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

સુવર્ણપ્રાશન કેમ્પ
તારીખ – તારીખ – 25 નવેમ્બર – 2021 - ગુરુવાર
સમય - સવારે 10 થી સાંજે 6.00 સુધી
કિંમત – કેમ્પ સમયે – નિઃશુલ્ક…

ઉંમર - જન્મથી 12 વર્ષ સુધીના કોઇપણ બાળક.

*છ મહિના માટેનું રોયલ સુવર્ણપ્રાશન નું પેક રૂ. 4000.00 ની કિંમતમાં ઉપલબ્ધ છે.*

સ્થળ -
વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પલેક્સ, ફરકી ની ઉપર
કૄષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008.
ફોન - 079-40080844., મો. 9825040844
ઇમેઇલ - info@lifecareayurveda.com

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
Links :
English :
http://bit.ly/sp-eng
Hindi:
http://bit.ly/sp-hin
Gujarati:
http://bit.ly/sp-guj

આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો.. વૈદ્ય નિકુલ પટેલ - અમદાવાદ દ્વારા સંચાલિત...
વ્હોટ્સએપ - મોકલો એક સંદેશ 'આયુ' લખીને અમારા નંબર +91 - 9825040844 પર
ટેલિગ્રામ - પર અમારી વિવિધ ચેનલ સાથે જોડાવો
• ગુજરાતી ટિપ્સ - https://t.me/ayutipsguj
• હિંદી ટિપ્સ - https://t.me/ayutipshindi
• અંગેજી ટિપ્સ - https://t.me/ayutipseng
ફેસબુક - http://bit.ly/fb_lifecare
ટ્વિટર - http://bit.ly/lifecare_twit
ઇન્સ્ટાગ્રામ - http://bit.ly/atharva_insta
પિન્ટેરેસ્ટ - http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ - http://bit.ly/Drnikulpatel_app

Visit Our Websites
For Ayurveda Related Information
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
*શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ*
*ચ્યવનપ્રાશ*
• રોગપ્રતિકાર શક્તિ વધારનાર
• ઘડપણ અટકાવનાર
• શક્તિપ્રદ
• માંસપેશી ની શક્તિ વધારનાર
• ત્વચાને ચમકતી અને સુંવાળી બનાવનાર
• વાળ માટે ઉત્તમ ટૉનિક અને પોષણ આપનાર
• પાચનશક્તિ વધારનાર
• પાચન સુધારનાર
• કુદરતી સ્વરૂપે વિટામિન અને ટોનિક દ્રવ્યોથી ભરપૂર
• શરીરના તમામ અવયવોની સંભાળ કરનાર
• …… અને ઘણું બધું ..

*કિંમત*
*સાદો*
500 ગ્રામ : RS. 260.00
1 કિલો : RS. 500.00
*ગોલ્ડ : સુવર્ણ, ચાંદી અને અભ્રક ભસ્મ યુક્ત*
500 ગ્રામ : Rs. 450.00
1 કિલો : RS. 850.00


*હોમ ડિલીવરી – કુરિયરથી મંગાવવા માટે (આ ભાવ માત્ર ગુજરાત માટે)*
*(ગોલ્ડ ચ્યવનપ્રાશ 1 કિલો નું પેકિંગ માટે કુરિયર ચાર્જ ફ્રી – માત્ર ગુજરાત માટે)*

*ચ્યવનપ્રાશ ગોલ્ડ*
500 ગ્રામ : Rs.450 + 40 = Rs.490
1 કિલો: Rs. 850 + 0 : Rs. 850

*ચ્યવનપ્રાશ સાદો*
500 ગ્રામ : Rs.260 + 40 (કુરિયર ચાર્જ) = Rs. 290
1 કિલો : Rs. 500 + Rs.70 (કુરિયર ચાર્જ) = Rs.570

*પ્રાપ્તિસ્થાન*
*વૈદ્ય નિકુલ પટેલ*
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ
સમય : સવારે 10 થી 6.30
શનિ - રવિ બંધ
Mo : 9825040844
*-ડૉ. નિમિત્ત ઓઝા*

છેલ્લા ત્રણ-ચાર દિવસથી મને ઓમીક્રોન વિશે ખૂબ બધું કન્ફ્યુઝન હતું. અલગ અલગ સ્ટેટમેન્ટ્સ, રોજ બદલાતા અભિપ્રાયો, વિરોધાભાસી હેડલાઈન્સ અને As usual, બિનજરૂરી આગાહીઓ અને ખૂબ બધો ગભરાટ. ઓમીક્રોન વિશેની હકીકત જાણવા માટે, ગઈ રાતે મેં અધિકૃત અને વિશ્વસનીય કહી શકાય એવા અનેક સ્રોતમાંથી થોડીઘણી માહિતીઓ એકઠી કરી. આમાં WHO એ બહાર પાડેલી ઓફીશીયલ અપડેટથી લઈને SARS-CoV-2 નું જીનોમિક સિક્વન્સીંગ કરી રહેલા અનેક વૈજ્ઞાનિકોના અવલોકનો પણ છે. આ બધી માહિતીઓના ટુકડાઓ યોગ્ય ચોકઠાંમા ગોઠવીને, ફાઈનલી જે પિક્ચર તૈયાર થયું છે એ હું તમારી સાથે શેર કરું છું.

લેટ્સ બી વેરી ક્લીઅર અબાઉટ ઇટ. આમાં ફક્ત હકીકતો અને અવલોકનો છે. કોઈ આગાહીઓ કે અનુમાનો નથી. રેડી ? ધેન લેટ્સ સ્ટાર્ટ.

આ બધું શરૂ કઈ રીતે થયું ?

૨૬ નવેમ્બર ૨૦૨૧ના દિવસે, કોરોના વાઈરસના વેરિયન્ટ B.1.1.529 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ‘Variant of Concern’ જાહેર કરીને ‘Omicron’ નામ આપ્યું.

‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’ શું કામ ?

સાઉથ આફ્રિકાના એલર્ટ વૈજ્ઞાનિકોએ જીનોમિક સિક્વન્સીંગ દ્વારા કોરોના વાઈરસનો એક એવો વેરિયન્ટ (એટલે કે મૂળ વાઈરસનો કાકાનો દીકરો ભાઈ) શોધી કાઢ્યો, જેમાં ખૂબ બધા (પચાસથી વધારે) મ્યુટેશન્સ (ફેરફારો) હતા. SARS-CoV-2 ના અત્યાર સુધીમાં જેટલા વેરિયન્ટ્સ (પિતરાઈ ભાઈઓ) છે, એમાં ઓમીક્રોન વેરિયન્ટમાં સૌથી વધારે મ્યુટેશન્સ છે. ખાસ કરીને એમાં ૩૦ થી વધારે મ્યુટેશન્સ તો એના સ્પાઈક પ્રોટીન્સમાં છે (વાઈરસની સપાટી પર દેખાતા પેલા કાંટા), જે પ્રોટીન્સની મદદથી વાઈરસ મનુષ્ય શરીરના કોષોમાં એન્ટ્રી મેળવે છે. આ એ જ સ્પાઈક પ્રોટીન્સ છે, જે મોટાભાગની વેક્સીન્સનો ટાર્ગેટ હોય છે.

મૂળ વાઈરસની રચના કરતા અત્યાર સુધી સૌથી અલગ પડતા (એટલે કે મ્યુટેશન્સ ધરાવતા) આ વેરીઅન્ટનો સ્વભાવ અને તેની મનુષ્ય પર થતી અસરો ‘અજાણી, અનિશ્ચિત અને અણધારી’ હોવાથી WHOએ તેને કહી દીધું ‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’.

નામ ‘ઓમીક્રોન’ શું કામ આપ્યું ?

તો વાત એમ છે કે ‘ઓમીક્રોન’ એ ગ્રીક આલ્ફાબેટનો પંદરમો અક્ષર છે. અલગ અલગ વેરિયન્ટના નામકરણમાં WHOએ અત્યાર સુધી ગ્રીક આલ્ફાબેટના બાર અક્ષરો તો વાપરી નાંખ્યા. જેમકે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ રીતે બારમા અક્ષર ‘મ્યુ’ સુધી. હવે તકલીફ ત્યાં થઈ કે તેરમો અક્ષર ‘Nu’ (ન્યુ) છે. એટલે નવા વેરિયન્ટને ‘Nu’ નામ આપે, તો એ ‘New’ સાથે કન્ફ્યુઝન થાય. એટલે એ ન લીધો.

ચૌદમો અક્ષર Xi (ઝાઈ કે ઝી) છે. પણ વેરિયન્ટને એ નામે તો બિલકુલ ન બોલાવાય કારણકે એ તો ચીનમાં કેટલા બધા લોકોની અટક છે (એમના પ્રેસીડેન્ટની સુદ્ધા). એટલે આવા વાદ-વિવાદમાં પડવાને બદલે WHO તેરમો અને ચૌદમો અક્ષર ગળી ગયું અને પંદરમાં લેટર ઓમીક્રોન પરથી વેરિયન્ટને નામ આપી દીધું ‘Omicron’.

આપણા માટે કઈ માહિતી મહત્વની છે ?

કોઈ પણ વેરિયન્ટ માટે પાંચ સવાલો સૌથી મહત્વના છે, જેની સીધી અસર આપણા દરેક પર થાય છે.

૧. શું અત્યારે અવેલેબલ ટેસ્ટ્સ (RT-PCR અને RAT) દ્વારા આ વેરિયન્ટનું ડીટેક્શન થઈ શકે છે ?

૨. શું એ વધારે ચેપી (transmissible) છે ? એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે ?

૩. વેક્સીન લીધી હોય તો આ વેરિયન્ટ સામે બચી શકાય ?

૪. એકવાર કોવીડ થઈ ગયો હોય, તો પણ આ નવો વેરિયન્ટ આપણને સંક્રમિત કરી શકે ?

૫. શું આ વેરિયન્ટથી વધારે ગંભીર કે જીવલેણ બીમારી થશે ?

તો ઓમીક્રોનને ધ્યાનમાં રાખીને ઉપલબ્ધ અધિકૃત માહિતીઓને આધારે આ પાંચેય સવાલોના જવાબ આ પ્રમાણે છે.

૧. હા, બિલકુલ
૨. ખબર નથી.
૩. ખબર નથી (પણ અત્યાર સુધીનો સૌથી ખતરનાક એટલે કે ડેલ્ટા વેરિયન્ટનો અનુભવ એવું કહે છે કે SARS-CoV-2ના કાકા-મામા-ફઈ કે ઈવન સાવકા ભાઈ સામે પણ અત્યારની વેક્સીન અસરકારક છે. રોગની ગંભીરતા અને રોગથી થતાં મૃત્યુને અટકાવવામાં, વેક્સીનનો રોલ સૌથી મુખ્ય રહેશે.)
૪. ખબર નથી.
૫. ખબર નથી.

ઉપરના જવાબો મારા નહીં, WHOના છે. ખબર કેમ નથી ? કારણકે અત્યારે ડેટા અવેલેબલ નથી. અત્યારે આપણે ઓમીક્રોન વિશે એટલા માટે વધુ નથી જાણી શકતા, કારણકે આ એની ‘ડેબ્યુ મેચ’ છે. હજી તો હમણાં જ તેનું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આગમન થયું છે. ટૂંકમાં, સૌથી અગત્યના અને મૂલ્યવાન કહી શકાય એવા આ વેરિયન્ટ સંબંધિત ડેટાનો આપણી પાસે સદંતર અભાવ છે. હજુ બે અઠવાડિયા પહેલા તો આ ‘એલિયન’ વેરિયન્ટ વિશે જાણ થઈ (એન્ડ ધેટ ટુ, થેન્ક્સ ટુ સાઉથ આફ્રિકા). પણ આવનારા બે થી ત્રણ અઠવાડિયામાં આપણને ઓમીક્રોનના વર્તન અને વ્યવહાર વિશે ઘણી વધારે માહિતી મળી જશે (અલબત્ત, વિશ્વભરના વૈજ્ઞાનિકો અને WHOના સૌજન્યથી).

આ હું લખી રહ્યો છું અને તમે વાચી રહ્યો છો, એ સમયે પણ વિશ્વભરના રિસર્ચર્સ અને WHOની ટીમ ઓમીક્રોન પર અભ્યાસ કરી રહી છે. અત્યાર સુધીના કેસ સ્ટડીઝ, જીનોમિક સીકવન્સીંગ અને ઓમીક્રોન રીલેટેડ ડેટા મેળવવાની ઉતાવળ અને જરૂરીયાત, આપણી કરતા એ લોકોને અનેકગણી વધારે છે.
-આ વેરિયન્ટ કેટલા દેશોમાં ફેલાયેલો છે ? એ જાણવામાં થોડા દિવસોનો સમય લાગશે.
-આ વેરિયન્ટ કેટલો ચેપી કે transmissible છે ? એ જાણવામાં હજુ એક કે બે અઠવાડિયા લાગશે
-આ વેરિયન્ટની વેક્સીનેટેડ કે Previously Infected લોકો પર કેવી અસર થશે ? એ જાણવામાં હજુ વધારે સમય લાગશે.

ટૂંકમાં, જ્યાં સુધી ડેટા ન આવે, ત્યાં સુધી આપણે કોવીડ ગાઈડલાઈન્સનું પાલન કરતા કરતા રાહ જોવાની છે. પણ પ્રામાણિકતાથી કહીએ, તો ઓમીક્રોનના આવવાથી જનજીવન પર શું અને કેટલી અસરો થશે ? એ અત્યારે કોઈ જાણતું નથી.

માટે..... નકામા ફોરવર્ડ્સ, ડરામણી હેડલાઈન્સ, સેન્સેશનલ ન્યુઝ કે અફવાઓ પર ધ્યાન આપવાને બદલે તમારું માસ્ક સરખું પહેરી રાખો. ન લીધી હોય તો વેક્સીન લઈ લો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરો.

-આ સંજોગોમાં રાષ્ટ્રએ શું કરવું ? એની સ્પષ્ટ સૂચના WHOએ રાષ્ટ્રને આપી દીધી છે. આપણે એમાં દખલ કરવાની જરૂર નથી. અફકોર્સ, રાષ્ટ્ર પાસેથી એટલી અપેક્ષા તો છે જ કે જે ભૂલો અને ખામીઓ ડેલ્ટા વખતે હતી, એનું પુનરાવર્તન તો નહીં જ થાય. પણ આ સંજોગોમાં નાગરિકોએ શું કરવું જોઈએ ? એ ચોક્કસ આપણા હાથમાં છે.

-કોમન સેન્સ એવું કહે છે કે આ વેરિયન્ટથી બચવા માટે કોઈ સ્પેશિયલ રોકેટ સાયન્સની જરૂર નથી. જે કોવીડ નિયમોનું પાલન અત્યાર સુધી કરતા આવ્યા છીએ, એ જ ગાઈડલાઈન્સને પૂરી શિસ્ત અને પ્રામાણિકતાથી વળગી રહીએ, તો ય ઘણું છે.

છેલ્લે સૌથી મહત્વની વાત : આવનારા થોડા દિવસોમાં આપણી પાસે અધિકૃત માહિતી કે ગ્રાઉન્ડ રિઆલિટી ન પહોંચે ત્યાં સુધી, ‘થઈ શકે’, ‘કરી શકે’, ‘શક્યતા છે’, ‘અનુમાન છે’, ‘અભિપ્રાય છે’, ‘ડર છે’ જેવા શબ્દપ્રયોગ ધરાવતા સમાચારોની અવગણના કરવી.

દર બે કલાકે ઓમીક્રોન વિશે અપડેટ મેળવવાની કોઈ જરૂર નથી. દર બે દિવસે WHOની સાઈટ પર જઈને ‘Update on Omicron’ જોયા કરવી. ઓમીક્રોન પર ચર્ચા ચાલતી હોય એવી ન્યુઝ ચેનલ બદલીને કોઈ મેલોડ્રામેટિક ડેઈલી સોપ કે રિયાલીટી શોઝ જોયા કરવા. અનુમાન, અંદાજ અને અભિપ્રાયો આપણો ડર અને બેચેની વધાર્યા સિવાય બીજું કશું જ નથી કરવાના. અજ્ઞાનતા જોખમી છે પણ અધૂરું કે અસ્પષ્ટ જ્ઞાન વધારે જોખમી છે. So just relax and Have some coffee!

*-ડૉ. નિમિત્ત ઓઝા*
સુવર્ણપ્રાશન સંસ્કાર – એક આયુર્વેદ રસીકરણ

*પુષ્ય નક્ષત્ર ના વિશેષ દિવસે બનનારા સુવર્ણપ્રાશન આપના બાળક માટે બુક કરો અને મેળવો આપણા ઘરે કુરિયર દ્વારા. કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વગર.*

વધારો આપના જન્મથી 12 વર્ષ સુધીના બાળકની રોગપ્રતિકાર શક્તિ
🔶 વધારો યાદશક્તિ- સ્મૃતિ શકિત
🔶 સુધારો પાચનક્ષમતા
🔶 આવનારાં રોગો સામે આપો રક્ષણ
🔶🔶 આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

સુવર્ણપ્રાશન કેમ્પ
તારીખ – તારીખ – 22 ડીસેમ્બર – 2021 - બુધવાર
સમય - સવારે 10 થી સાંજે 6.00 સુધી
કિંમત – કેમ્પ સમયે – નિઃશુલ્ક…

ઉંમર - જન્મથી 12 વર્ષ સુધીના કોઇપણ બાળક.

*છ મહિના માટેનું રોયલ સુવર્ણપ્રાશન નું પેક રૂ. 4000.00 ની કિંમતમાં ઉપલબ્ધ છે.*

સ્થળ -
વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પલેક્સ, ફરકી ની ઉપર
કૄષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008.
ફોન - 079-40080844., મો. 9825040844
ઇમેઇલ - info@lifecareayurveda.com

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
Links :
English :
http://bit.ly/sp-eng
Hindi:
http://bit.ly/sp-hin
Gujarati:
http://bit.ly/sp-guj

આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો.. વૈદ્ય નિકુલ પટેલ - અમદાવાદ દ્વારા સંચાલિત...
વ્હોટ્સએપ - મોકલો એક સંદેશ 'આયુ' લખીને અમારા નંબર +91 - 9825040844 પર
ટેલિગ્રામ - પર અમારી વિવિધ ચેનલ સાથે જોડાવો
• ગુજરાતી ટિપ્સ - https://t.me/ayutipsguj
• હિંદી ટિપ્સ - https://t.me/ayutipshindi
• અંગેજી ટિપ્સ - https://t.me/ayutipseng
ફેસબુક - http://bit.ly/fb_lifecare
ટ્વિટર - http://bit.ly/lifecare_twit
ઇન્સ્ટાગ્રામ - http://bit.ly/atharva_insta
પિન્ટેરેસ્ટ - http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ - http://bit.ly/Drnikulpatel_app

Visit Our Websites
For Ayurveda Related Information
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
*શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ*
*ચ્યવનપ્રાશ*

*અત્યારની કોરોનાની આ પરિસ્થિતિમાં કોઇપણ ઉમરના સ્રી-પુરુષ કે બાળકો માટે રોગપ્રતિકાર ક્ષમતા વધારવા માટે શ્રેષ્ઠ ઔષધ અને આહાર*

👉 રોગપ્રતિકાર શક્તિ વધારનાર
👉 ઘડપણ અટકાવનાર
👉 શક્તિપ્રદ
👉 માંસપેશી ની શક્તિ વધારનાર
👉 ત્વચાને ચમકતી અને સુંવાળી બનાવનાર
👉 વાળ માટે ઉત્તમ ટૉનિક અને પોષણ આપનાર
👉 પાચનશક્તિ વધારનાર
👉 પાચન સુધારનાર
👉 કુદરતી સ્વરૂપે વિટામિન અને ટોનિક દ્રવ્યોથી ભરપૂર
👉 શરીરના તમામ અવયવોની સંભાળ કરનાર
👉 …… અને ઘણું બધું ..

*કિંમત*
*સાદો*
500 ગ્રામ : RS. 260.00
1 કિલો : RS. 500.00

*ગોલ્ડ : સુવર્ણ, ચાંદી અને અભ્રક ભસ્મ યુક્ત*
500 ગ્રામ : Rs. 450.00
1 કિલો : RS. 850.00


*હોમ ડિલીવરી – કુરિયરથી મંગાવવા માટે (આ ભાવ માત્ર ગુજરાત માટે)*
*(ગોલ્ડ ચ્યવનપ્રાશ 1 કિલો નું પેકિંગ માટે કુરિયર ચાર્જ ફ્રી – માત્ર ગુજરાત માટે)*

*ચ્યવનપ્રાશ ગોલ્ડ*
500 ગ્રામ : Rs.450 + 40 = Rs.490
1 કિલો: Rs. 850 + 0 : Rs. 850

*ચ્યવનપ્રાશ સાદો*
500 ગ્રામ : Rs.260 + 40 (કુરિયર ચાર્જ) = Rs. 290
1 કિલો : Rs. 500 + Rs.70 (કુરિયર ચાર્જ) = Rs.570

*પ્રાપ્તિસ્થાન*
*વૈદ્ય નિકુલ પટેલ*
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ
સમય : સવારે 10 થી 6.30
શનિ - રવિ બંધ
Mo : 9825040844
*અજીર્ણ (Ajirna – Indigestion*

આજના સમયની અંદર અજીર્ણનો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે, સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ જાળવી રાખે તે કોઇપણ કાળે શક્ય થતું નથી અને આપણે થવા દેતા પણ નથી.

પોતાની ક્ષમતાથી વધારે જ્યારે પાચનતંત્ર પર આફતો આવે છે ત્યારે અજીર્ણ જેવા રોગથી આપણું શરીર પીડાય છે. ધીમે ધીમે વધનારાં આ રોગમાં શરૂઆતમાં આપણને ખબર પડતી નથી અને ત્યાર પછી તે અપચાના સ્વરૂપે ઘર કરી જાય છે. આયુર્વેદની નિયમિત અને વ્યવસ્થિત સારવાર આપણને ચોક્કસ આ રોગ માંથી બહાર કાઢી શકે છે તેના કારણો, લક્ષણો વગેરે વિશે જોઈએ.

*કારણો*- વધારે પડતું પાણી પીવું, અકાળે ભોજન કરવું, મલ મૂત્ર વગેરેનો અવરોધ કરવો, અનિયમિત નિદ્રા કરવી. થોડું ખાવું વધારે ખાવું, સમયસર ન ખાવું, કાચુ અથવા તો દાઝેલું ખાવું, ભૂખ લાગી હોય ત્યારે ન જમવું. ભૂખ ન લાગતી હોય તો પણ જમવા. આ બધા કારણોથી અજીર્ણ એટલે કે અપચો થાય છે…

*આગળ વાંચવા માટે આ લિંક ક્લિક કરો..*
https://lifecareayurveda.com/gu-in/?p=1565


*આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે
આપના WhatsApp પરથી +919825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો*


*વૈદ્ય નિકુલ પટેલ*
*આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.*
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________
*અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટ*
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો*
https://rebrand.ly/Drnikulpatel_app
*સુવર્ણપ્રાશન સંસ્કાર – એક આયુર્વેદ રસીકરણ*

*પુષ્ય નક્ષત્ર ના વિશેષ દિવસે બનનારા સુવર્ણપ્રાશન આપના બાળક માટે બુક કરો અને મેળવો આપણા ઘરે કુરિયર દ્વારા. કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વગર.*

*વધારો આપના જન્મથી 12 વર્ષ સુધીના બાળકની રોગપ્રતિકાર શક્તિ*
🔶 વધારો યાદશક્તિ- સ્મૃતિ શકિત
🔶 સુધારો પાચનક્ષમતા
🔶 આવનારાં રોગો સામે આપો રક્ષણ
🔶🔶 આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

*સુવર્ણપ્રાશન કેમ્પ*
*તારીખ – તારીખ – 28/29 જુલાઇ - 2022 - ગુરુવાર/શુક્રવાર*
સમય - સવારે 10 થી સાંજે 6.00 સુધી
કિંમત – કેમ્પ સમયે – નિઃશુલ્ક…

ઉંમર - જન્મથી 12 વર્ષ સુધીના કોઇપણ બાળક.

*છ મહિના માટેનું રોયલ સુવર્ણપ્રાશન નું પેક રૂ. 4000.00 ની કિંમતમાં ઉપલબ્ધ છે.*

સ્થળ -
*વૈદ્ય નિકુલ પટેલ*
*અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર*
307, ત્રીજો માળ, શાલિન કોમ્પલેક્સ, ફરકી લસ્સીની ઉપર
કૄષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008.
ફોન - 079-40080844., મો. 9825040844
ઇમેઇલ - info@lifecareayurveda.com

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
Links :
Gujarati:
http://bit.ly/sp-guj
English :
http://bit.ly/sp-eng
Hindi:
http://bit.ly/sp-hin


*આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો.. વૈદ્ય નિકુલ પટેલ - અમદાવાદ દ્વારા સંચાલિત..*

*વ્હોટ્સએપ - મોકલો એક સંદેશ 'આયુ' લખીને અમારા નંબર +91 - 9825040844 પર*

*ટેલિગ્રામ - પર અમારી વિવિધ ચેનલ સાથે જોડાવો*
• ગુજરાતી ટિપ્સ - https://t.me/ayutipsguj
• હિંદી ટિપ્સ - https://t.me/ayutipshindi
• અંગેજી ટિપ્સ - https://t.me/ayutipseng
ફેસબુક - http://bit.ly/fb_lifecare
ટ્વિટર - http://bit.ly/lifecare_twit
ઇન્સ્ટાગ્રામ - http://bit.ly/atharva_insta
પિન્ટેરેસ્ટ - http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ - http://bit.ly/Drnikulpatel_app

*Visit Our Websites*
For Ayurveda Related Information
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
સુવર્ણપ્રાશન સંસ્કાર – એક આયુર્વેદ રસીકરણ

પુષ્ય નક્ષત્ર ના વિશેષ દિવસે બનનારા સુવર્ણપ્રાશન આપના બાળક માટે બુક કરો અને મેળવો આપણા ઘરે કુરિયર દ્વારા. કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વગર.

વધારો આપના જન્મથી 12 વર્ષ સુધીના બાળકની રોગપ્રતિકાર શક્તિ
🔶 વધારો યાદશક્તિ- સ્મૃતિ શકિત
🔶 સુધારો પાચનક્ષમતા
🔶 આવનારાં રોગો સામે આપો રક્ષણ
🔶🔶 આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

સુવર્ણપ્રાશન કેમ્પ
તારીખ – 25 ઑગષ્ટ - 2022 - ગુરુવાર
સમય - સવારે 10 થી સાંજે 6.00 સુધી
કિંમત – કેમ્પ સમયે – નિઃશુલ્ક…

ઉંમર - જન્મથી 12 વર્ષ સુધીના કોઇપણ બાળક.

છ મહિના માટેનું રોયલ સુવર્ણપ્રાશન નું પેક રૂ. 4000.00 ની કિંમતમાં ઉપલબ્ધ છે.

સ્થળ -
વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પલેક્સ, ફરકી ની ઉપર
કૄષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008.
ફોન - 079-40080844., મો. 9825040844
ઇમેઇલ - info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ - https://wp.me/PcCBBs-cv

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
Links :
Gujarati:
https://lifecareayurveda.com/gu-in/2020/12/14/suvarnaprashan-sanskar-gujarati/
English :
https://lifecareayurveda.com/en/index.php/2020/12/26/suvarnaprashan-sanskar/
Hindi:
https://lifecareayurveda.com/hn-in/index.php/2020/12/07/suvarnaprashan-sanskar-hindi/


આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો.. વૈદ્ય નિકુલ પટેલ - અમદાવાદ દ્વારા સંચાલિત...

વ્હોટ્સએપ - મોકલો એક સંદેશ 'આયુ' લખીને અમારા નંબર +91 - 9825040844 પર
ટેલિગ્રામ - પર અમારી વિવિધ ચેનલ સાથે જોડાવો
• ગુજરાતી ટિપ્સ - https://t.me/ayutipsguj
• હિંદી ટિપ્સ - https://t.me/ayutipshindi
• અંગેજી ટિપ્સ - https://t.me/ayutipseng


Visit Our Websites
For Ayurveda Related Information
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com

Gujarati:
https://lifecareayurveda.com/en/index.php/2020/12/26/suvarnaprashan-sanskar/
કરમિયાં - કૃમિરોગ

કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે. કારણ કે, બાળપણ એ કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઉપરાંત, ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક છે અને તેથી વધારે પડતું ગળ્યું ખાવાને કારણે તેમજ આજકાલ ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્રીમ, ક્રીમવાળા બિસ્કીટ, બેકરીની વસ્તુઓ, મેંદાની વસ્તુઓ, વધારે પડતી ચીઝ આ બધું વધારે ખાવાના કારણે કૃમિની શક્યતાઓ વધતી જાય છે.

આ ઉપરાંત બાળક એ બહાર માટીમાં રમે અને તેના નખ બરાબર સાફ થયેલા ન હોય અને તે આંગળા મોંમાં રાખવાની તેની આદતને કારણે નખની અંદર નો મેલ એ કૃમિને બાળકના શરીરમાં પ્રવેશ કરાવી દે છે.

કૃમિરોગ એ માત્ર નાનાં બાળકોનો રોગ નથી પણ મોટા લોકોમાં પણ તે અવારનવાર જોવા મળી શકે છે, જેના કારણે અનેકવિધ ચામડીના રોગો તેમજ વાળ ખરવાની તકલીફો પણ ઘણી વખતે જોવા મળતી હોય છે જેને કેશકૃમિ રોગની અંતર્ગત સમાવેશ કરેલ છે.


આ કૃમિ રોગના કારણો, ઉપચાર, પથ્યાપથ્ય વગેરે આપણે જોઈ લઈએ.

આગળ
કારણ -
કૃમિ નાં લક્ષણો
કૃમિ રોગના સામાન્ય ઉપચારો –
પથ્ય - અપથ્ય –

વાંચવા માટે ક્લિક કરો....
https://wp.me/pcCKJY-sV

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે
આપના WhatsApp પરથી +919825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો


વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
______
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://rebrand.ly/Drnikulpatel_app

https://wp.me/pcCKJY-sV
🪷🌺🌹
*વિક્રમ સવંત 2079 પ્રારંભે આપ સૌને નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ..*
🌹🪷🌺

*વૈદ્ય નિકુલ પટેલ આજથી ક્લિનિક પર નિયમિત સમયે મળશે.*

🌿🍃🪷🍃🌿
*આપ અમારે ત્યાં ઓનલાઇન એપોઈન્ટમેન્ટ નીચેની લિંક દ્વારા નોંધાવી શકો છો.*

https://bit.ly/atharva-appointment
🙏🌿🌺🍃🙏
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો..
૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો.
૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું.
૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનાદિષ્ટ લેવું.
૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક ચૂર્ણ મેળવી તે એક – બે ચમચી પાવું અને તેનાં જ ચાર - છ ટીપાં નાકમાં નાખવાં.
---
વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
079-40080844, 9825040844
મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com)
----
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં
----
અત્યાર સુધી પોસ્ટ કરેલ બધી જ ટિપ્સ એક સાથે વાંચો અને મેળવતા રહો Telegram app પર નીચેની લિંક દ્વારા સબસ્ક્રાઇબ કરો..
ગુજરાતી માટે - https://t.me/ayutipsguj
हिंदी के लिये - https://t.me/ayutipshindi
For English - https://t.me/ayutipseng
---
Facebook : http://bit.ly/fb_lifecare
Twitter : http://bit.ly/lifecare_twit
Pinterest : http://bit.ly/atharva_pin
Instagram : http://bit.ly/atharva_insta
WhatsApp : https://wa.me/919825040844
---
અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://bit.ly/ayu_tips_guj
*શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ*
*ચ્યવનપ્રાશ*

*કોઇપણ ઉમરના સ્રી-પુરુષ કે બાળકો માટે રોગપ્રતિકાર ક્ષમતા વધારવા અને સ્વાસ્થ્ય ટકાવવા માટે શ્રેષ્ઠ ઔષધ અને આહાર*
• રોગપ્રતિકાર શક્તિ વધારનાર
• ઘડપણ અટકાવનાર
• શક્તિપ્રદ
• માંસપેશી ની શક્તિ વધારનાર
• ત્વચાને ચમકતી અને સુંવાળી બનાવનાર
• વાળ માટે ઉત્તમ ટૉનિક અને પોષણ આપનાર
• પાચનશક્તિ વધારનાર
• પાચન સુધારનાર
• કુદરતી સ્વરૂપે વિટામિન અને ટોનિક દ્રવ્યોથી ભરપૂર
• શરીરના તમામ અવયવોની સંભાળ કરનાર
• …… અને ઘણું બધું ..

*કિંમત*

*સાદો*
500 ગ્રામ : RS. 300.00
1 કિલો : RS. 570.00

*ગોલ્ડ : સુવર્ણ, ચાંદી અને અભ્રક ભસ્મ યુક્ત*
500 ગ્રામ : Rs. 500.00
1 કિલો : RS. 950.00


*હોમ ડિલીવરી – કુરિયરથી મંગાવવા માટે (આ ભાવ માત્ર ગુજરાત માટે)*
***(ગોલ્ડ ચ્યવનપ્રાશ 1 કિલો નું પેકિંગ માટે કુરિયર ચાર્જ ફ્રી – માત્ર ગુજરાત માટે)*

*ચ્યવનપ્રાશ ગોલ્ડ*
500 ગ્રામ : Rs 500 + 50 (કુરિયર ચાર્જ) =Rs. 550
1 કિલો: Rs. 950 + 0 (કુરિયર ચાર્જ)** : Rs. 950

*ચ્યવનપ્રાશ સાદો*
500 ગ્રામ : Rs.300 + 50 (કુરિયર ચાર્જ) = Rs. 350
1 કિલો : Rs. 570 + Rs.70 (કુરિયર ચાર્જ) = Rs.640

*પ્રાપ્તિસ્થાન*
*વૈદ્ય નિકુલ પટેલ*
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ
સમય : સવારે 10 થી 6.30
શનિ - રવિ બંધ
Mo : 9825040844
*સુવર્ણપ્રાશન સંસ્કાર – એક આયુર્વેદ રસીકરણ*

*પુષ્ય નક્ષત્ર ના વિશેષ દિવસે બનનારા સુવર્ણપ્રાશન આપના બાળક માટે બુક કરો અને મેળવો આપણા ઘરે કુરિયર દ્વારા. કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વગર.*

*વધારો આપના જન્મથી 12 વર્ષ સુધીના બાળકની રોગપ્રતિકાર શક્તિ*
🔶 વધારો યાદશક્તિ- સ્મૃતિ શકિત
🔶 સુધારો પાચનક્ષમતા
🔶 આવનારાં રોગો સામે આપો રક્ષણ
🔶🔶 આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

*સુવર્ણપ્રાશન કેમ્પ*
*તારીખ – 24 ઓક્ટોબર- ગુરુવાર*
સમય - સવારે 10 થી 6.00 સુધી
કિંમત – કેમ્પ સમયે – 10 રૂપિયા પ્રતિ બાળક

ઉંમર - જન્મથી 12 વર્ષ સુધીના કોઇપણ બાળક.

*છ મહિના માટેનું રોયલ સુવર્ણપ્રાશન નું પેક રૂ. 4500 ની કિંમતમાં ઉપલબ્ધ છે*

સ્થળ -
*વૈદ્ય નિકુલ પટેલ*
*અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર*
307, ત્રીજો માળ, શાલિન કોમ્પલેક્સ, ફરકી લસ્સીની ઉપર
કૄષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008.
ફોન - 079-40080844., મો. 9825040844
ઇમેઇલ - info@lifecareayurveda.com

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
Links :
Gujarati
https://wp.me/pcCKJY-x
hindi
https://wp.me/pcCNyX-c
English
https://wp.me/pcCBBs-8b
--------------------
*આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો.. વૈદ્ય નિકુલ પટેલ - અમદાવાદ દ્વારા સંચાલિત..*

*વ્હોટ્સએપ - મોકલો એક સંદેશ 'આયુ' લખીને અમારા નંબર +91-9825040844 પર*
----
સુવર્ણપ્રાશનની વિગતો…

1. તે આપણી ધાર્મિક વિધિઓનો એક ભાગ છે અને તેને સુવર્ણપ્રાશન તરીકે તેને તે જ રુપમાં ફરીથી તૈયાર કરવામાં આવ્યું છે.
2. તેનો હેતુ મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવાનો અને બાળકને રોગોથી બચાવવાનો છે તેમજ તે બાળકની તમામ શારીરિક ક્રિયાઓને યોગ્ય સ્વરૂપે જાળવી રાખવા માટે મદદગાર છે.
3. સુવર્ણપ્રાશન ને જન્મથી લઈને 12 વર્ષની ઉંમર સુધી આપી શકાય છે.(કોઈપણ સમયે શરૂ થઈ શકે છે)
4. તે દરરોજ આપવાનું છે (નિયમિત રીતે ઓછામાં ઓછું છ મહિના અને પછી જો તમે ઈચ્છો તો તમે બીજી બોટલ 12 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખી શકો છો)
5. આ પેકમાં છ મહિનાનો સંપૂર્ણ ડોઝ છે
6. તેને રેફ્રિજરેટરમાં સાચવવાની જરૂર નથી. બહાર જ સામાન્ય તાપમાનમાં રાખીશું.
7. સુવર્ણપ્રાશન ને કોઈપણ દવા ચાલુ હોય તો પણ આપી શકાય છે.
8. દૂધ પીવાના કે જમતાં પહેલા કે પછી આપવા માટે કોઈ નિયમો નથી.. તમે તમારી સુવિધા પ્રમાણે આપી શકો છો
9. આ પેકમાં ચાંદીની સળી સાથે જ આવે છે અને તેની પર કોઇ નિશાન નથી. પેક માં અલગ કાગળમાં મૂકેલી ડોઝ (ઉંમર પ્રમાણે)ની સૂચના પ્રમાણે જીભ પર ચટાડવાનું છે.
10. સુવર્ણપ્રાશનની હાલની કિંમત રૂ. 4500.00 છે.
11. અમને ઓનલાઇન પેમેંટ કરીને ભારતમાં ક્યાંય પણ કુરિયર ચાર્જ આપ્યા વગર મંગાવી શકો છો.
12. એકવાર પેમેન્ટ કન્ફર્મ થઈ જાય પછી, તમે મોકલેલા સરનામે કુરિયર દ્વારા મોકલી આપીશું અને મોટાભાગે તે કુરિયર સેવા મુજબ 2-3 કામકાજના દિવસોમાં તમારા સુધી પહોંચી જશે. (ભારત બહાર મંગાવવા માટે કુરિયર ચાર્જ અલગથી આપવાનો રહેશે)


અમારી બેંક વિગતો આ પ્રમાણે છે:

Bank : Kotak Mahindra Bank
Acc Name : Nikul Patel
branch : Prime Plaza, ahmedabad 380008
Acc no : 9413037368
IFSC : KKBK0000159
MICR : 380485006

UPI થી પેમેન્ટ કરવા માટે..
પેટીએમ : 9825040844
UPI : 9825040844@upi
Google Pay : 9825040844
ફોન pe : 9825040844
ભીમ : 9825040844

વધુ જાણવા માટે નીચેની લિન્ક પર જાઓ..
ગુજરાતી
https://wp.me/pcCKJY-x
અંગ્રેજી
https://wp.me/pcCBBs-8b
હિન્દી
https://wp.me/pcCNyX-c
દિવાળી વેકેશન

તારીખ 31 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર દિવાળી નિમિત્તે બંધ રહેશે.

આ દિવસો દરમિયાન આપને કોઈ તકલીફ હોય તો અમારા whatsapp 9825040844 નંબર પર મેસેજ કરી શકશો.

દિવાળી નું પર્વ આપના માટે સુખ સમૃદ્ધિ અને નિરામય સ્વાસ્થ્ય લઈને આવે તેવી શુભકામનાઓ..

આપનો
ડૉ. નિકુલ પટેલ
*શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ*
*ચ્યવનપ્રાશ*

*કોઇપણ ઉમરના સ્રી-પુરુષ કે બાળકો માટે રોગપ્રતિકાર ક્ષમતા વધારવા માટે શ્રેષ્ઠ ઔષધ અને આહાર*

👉 રોગપ્રતિકાર શક્તિ વધારનાર
👉 ઘડપણ અટકાવનાર
👉 શક્તિપ્રદ
👉 માંસપેશી ની શક્તિ વધારનાર
👉 ત્વચાને ચમકતી અને સુંવાળી બનાવનાર
👉 વાળ માટે ઉત્તમ ટૉનિક અને પોષણ આપનાર
👉 પાચનશક્તિ વધારનાર
👉 પાચન સુધારનાર
👉 કુદરતી સ્વરૂપે વિટામિન અને ટોનિક દ્રવ્યોથી ભરપૂર
👉 શરીરના તમામ અવયવોની સંભાળ કરનાર
👉 …… અને ઘણું બધું ..

*કિંમત*
*સાદો*
500 ગ્રામ : RS. 330.00
1 કિલો : RS. 630.00

*ગોલ્ડ : સુવર્ણ, ચાંદી અને અભ્રક ભસ્મ યુક્ત*
500 ગ્રામ : Rs. 550.00
1 કિલો : RS. 1050.00


*હોમ ડિલીવરી – કુરિયરથી મંગાવવા માટે (આ ભાવ માત્ર ગુજરાત માટે)*
*(ગોલ્ડ ચ્યવનપ્રાશ 1 કિલો નું પેકિંગ માટે કુરિયર ચાર્જ ફ્રી – માત્ર ગુજરાત માટે)*

*ચ્યવનપ્રાશ ગોલ્ડ*
500 ગ્રામ : Rs.550 + 50 (કુરિયર ચાર્જ) = Rs. 600
1 કિલો: Rs. 1050 + 0 (કુરિયર ચાર્જ) : Rs. 1050

*ચ્યવનપ્રાશ સાદો*
500 ગ્રામ : Rs. 330 + 50 (કુરિયર ચાર્જ) = Rs 380
1 કિલો : Rs. 630 + Rs. 70 (કુરિયર ચાર્જ) = Rs. 700

*પ્રાપ્તિસ્થાન*
*વૈદ્ય નિકુલ પટેલ*
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ
સમય : સવારે 10 થી 6.30
શનિ - રવિ બંધ
Mo : 9825040844

Pay with UPI on multiple platform with one common number
UPI : 9825040844@upi
Google Pay : 9825040844
Phone pe : 9825040844
BHIM : 9825040844
Paytm : 9825040844
*જુના ભાવમાં સુવર્ણપ્રાશન પ્રાપ્ત કરવાની છેલ્લી તક.*

છેલ્લા 2 વર્ષમાં સોનાનાં તેમજ કાચી ઔષધોના ભાવમાં તોતિંગ વધારો થવા છતાં જ્યાં સુધી ખેંચી શકાય ત્યાં સુધી એના એ જ ભાવે સુવર્ણપ્રાશન આપવાનો અમે પ્રયાસ કર્યો છે.

પણ હવે તે ભાવમાં સુવર્ણપ્રાશન આપી શકવું અશક્ય હોઇ આગામી પુષ્યનક્ષત્ર માં એટલે કે 6 એપ્રિલ રવિવાર (રામનવમી) એ બનશે તે સૂવર્ણપ્રાશન નો *20 એપ્રિલ* સુધી ચાલવાની શકયતા છે.
*તેથી વહેલા તે પહેલાનાં ધોરણે આપ ઓર્ડર કરીને પ્રાપ્ત કરી લેશો.*

જો આપને નજીકના ભવિષ્યમાં જરૂર હોય તો આપ પેમેન્ટ જમા કરાવીને આ જૂના ભાવમાં એડવાન્સ ઓર્ડર આપીને પછીથી ભાવ વધ્યા પછી પણ પ્રાપ્ત કરી શકશો.

*અત્યારનો ભાવ રુ. 4500 છે અને નવો ભાવ રુ. 5050 થશે.*
(નોંધ - ભારતભરમાં ક્યાંય પણ આપ કુરિયરથી (કોઈપણ) ચાર્જ વગર પ્રાપ્ત કરી શકો છો.)

સુવર્ણપ્રાશન ની વધુ માહિતી માટે આપ મેસેજ કરી શકો છો.
....
આપનો
*વૈદ્ય નિકુલ પટેલ*
*અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર*
*મણિનગર,.અમદાવાદ.*
Mob - 9825040844
.....
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
અને આ નંબર સેવ કરશો તો જ મેસેજ આવશે.
આભાર..