Astitva The Nursing Gurukul
17 subscribers
42 photos
3 files
19 links
Download Telegram
https://youtu.be/PJWt6QjtnIw?si=yWmZB0pu5qB4kRuxhttps://youtu.be/PJWt6QjtnIw?si=YWINValrJkfeJjqrમિત્રો *સરકારી નોકરી ની પરીક્ષા માટે ખાસ.* નમસ્કાર બોડી પોઝીશન ભાગ ૩ રજુ કરું છું તો પુરેપૂરો વિડિઓ જુઓ બધીજ રીતે જ્ઞાન વધારો તમારા અસ્તિત્વ અને ભવિષ્ય માટે . *વધુ ને વધુ ગુજરાત નાં નર્સીંસ સરકારી નોકરી મેળવે તેથી વધુ ને વધુ લોકો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો ને લાગતા વળગતા ને ફોરવર્ડ કરો*
https://youtu.be/JoiX5vwY-ek 3rd GNM & 4th BSc nursing | કોમ્યુનિટી હેલ્થ નર્સીંગ ૨ માં પૂછાય તેવા પ્રશ્નો, ટૂંકનોંધ, વ્યાખ્યા, શબ્દો નાં અર્થ ની સચોટ સમજણ આપતો વિડીયો. *વધુ ને વધુ સ્ટુડન્ટો ને તેમજ સ્ટુડન્ટ ગ્રુપ માં શેર કરો*
Photo from Kamal halvadia
https://youtu.be/dNNtFc45lYY *ગુજરાત સરકાર દ્વારા નવા આઠ જેટલાં પોસ્ટ બેજીક ડિપ્લોમા નર્સીંગ કોર્ષ શરુ કરવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વિગત નો વિડિઓ ખુબજ કામ લાગશે ફી બહુજ ઓછી છે ને સરકાર માં નોકરી કરતા સ્ટાફ ને કોઈજ ફી નથી વધુ માં વધુ ફોરવર્ડ કરો*