Forwarded from Vishnu
ઉપરની List મુજબના વિદ્યાર્થીઓએ નિબંધ લેખન સ્પર્ધાના ટેલીગ્રામ ચેનલમાં જોઈન થવું
Forwarded from Applied Physics 242
જે લોકોએ સાયન્સ ડે નિમિત્તે ભાગ લીધો હોય તેમને નીચેની લિંક ઉપર ક્લિક કરી સાયન્સ ડે ના ગ્રુપમાં જોઇન્ટ થઈ જવું.
Forwarded from Applied Physics 242
Those who participated in Science Day should click on the link above and join the Science Day group.
Hiren Patel:
નેશનલ સાયન્સ ડે નિમિતે ભાગ લેનાર વિધાર્થીઓ આજે ૨ થી ૫ દરમિયાન તમારા ગ્રુપ અને પ્રોજેક્ટના ટાઇટલ સાથે ભૌતિક વિજ્ઞાનની લેબમાં મળી જવું.
Students participating in National Science Day should meet in the physics lab today from 2 to 5 with your group and project title.

જે લોકોએ હજુ પણ સાયન્સ ડે માટે પ્રોજેક્ટ નું નામ લખાવવાનું બાકી હોય તો કાલે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ રૂમ નંબર ૨૦૭ મેઈન બિલ્ડિંગ અથવા સાંજે ૪ થી ૫ માં ફિઝિક્સ લેબ માં મળી જવું.
These are the simple project ideas. If any one wants to make and join in science day celebration. Today is the last date for registration.
👍1
જે વિધાર્થીઓને 1st semester માં બેકલોગ હોય તેમને 1st April થી શરૂ થતી પરીક્ષામાં દર્શાવેલ સમયે તે વિષયનું પેપર જરૂરથી આપવું અન્યથા ફરીથી બેકલોગ આવશે.
❤1👍1
Forwarded from Term 231_C2D
Remedial Exam of First - Second Semester for English, Maths, Physics, Chemistry.
❤1
Forwarded from Term 231_C2D
જે વિદ્યાર્થીઓ પ્રથમ કે બીજા સેમેસ્ટરમાં Mathematics / English / Physics / Chemistry માં Mid Exam માં Fail હોય એ માટેની આ રીમેડિયલ મીડ પરીક્ષા છે.
આ ટાઈમ ટેબલમાં વિષયના નામ સાથે તમારો subject કોડ ખાસ જોવો, કારણ કે 2024 થી First - Second Semester ના વિદ્યાર્થીઓ માટે વિષયના કોડ "DI0...." છે, જ્યારે 2024 પહેલાના વિદ્યાર્થીઓ માટે "4300..." વાળા સબ્જેક્ટ કોડ છે.
તમને જે સબ્જેક્ટ કોડ લાગુ પડતા હોય એ સબ્જેક્ટ કોડ સામે દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે Remid Exam માટે જણાવેલ રૂમમાં પહોંચી આવું.
જો તમે Mid Exam માં ફેલ હોવ અને Remid Exam માટે માર્ગદર્શન જોઈતું હોય તો અગાઉથી જ સબ્જેક્ટ ફેકલ્ટી ને રૂબરૂ મળી જવું. શક્ય હોય તો કાલે જ મળી જવું.

Students who have pending Physics submissions and backlogs in VIVA and Internals must submit their manuals and complete their submission at the Physics lab tomorrow at 12:00 PM."
જે વિધાર્થીઓને ફિઝિક્સ સબમિશન બાકી હોય, અને VIVA અને Internal માં બેકલોગ હોય તેઓએ કાલે બપોરે 12 વાગ્યે ફિઝિક્સ લેબમાં મેન્યુઅલ જમા કરાવી સબમિશન કરાવી જવું.