RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel
1.65K subscribers
404 photos
9 videos
104 files
393 links
આ ચેનલો ઉદ્દેશ્ય આવનારી AIMV પરીક્ષા માટે એક્ટસ્ રૂલ્સ એન્ડ જજમેન્ટસ્ વિષયમાં વિદ્યાર્થીઓને ક્વોલિટી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે.

અમારું કન્ટેન્ટ અમે અન્ય કોઈપણ ચેનલમાં પોસ્ટ કરતા નથી માત્ર આજ ચેનલમાં મૂકીએ છીએ.
Download Telegram
Forwarded from Resilience Education
https://youtube.com/shorts/fSVqLXZIfGg?si=gbZ61-Y9giz1-h9E


છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ મોટાભાગે તો YouTube શોર્ટ્સ માં મોટીવેશનની ફાકા–ફોજદારી જ હોય છે... તો તમે તેમાં કન્ટેન્ટ આપવાની શરૂઆત કરો તો વધુ સારું.... શોર્ટ્સ અને રીલ્સ બનાવવાની કામગીરી મારા માટે એકદમ વિપરીત હતી કારણ કે હું પહેલેથી જ એનો વિરોધી રહ્યો છું.... હું એવું દ્રઢ પણે માનું છું કે એક બે મિનિટમાં વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અનિવાર્ય હોય એટલું જ્ઞાન પીરસી ન શકે અથવા તો અધૂરું રહી જાય... આજે પણ એ બાબતમાં માનું છું... છતાં પણ વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખતા આજે કેટલાક શોર્ટ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.... કંઈ ખામી રહી ગઈ હોય અથવા ખૂટતું હોય તો માફ કરશો.🙏
Forwarded from Resilience Education
કેન્દ્રીય_બજેટ_ભાગ_3_&_4_RE_Arpan_Patel.pdf
26.9 MB
કેન્દ્રીય બજેટ લેકચર વર્ક (લેકચર 3 અને 4)

લેક્ચરના વિડીયો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે અને અમારી આ ચેનલ CCE Group (A) Mains માટેની વિશેષ ચેનલ છે.. www.youtube.com/@ResEduIndia

CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા
👇
https://t.me/resilienceeducation
Forwarded from Resilience Education
Public Administration for Mains


ઉપરનો આર્ટીકલ એથિક્સ તથા જાહેર વહીવટ માટેનો સ્પેશિયલ કે સ્ટડી ગણી શકાય... ચલો સમજીએ.

રાજકીય ઈચ્છા શક્તિ (Political Will) છે તથા નાણાની ફાળવણી પણ થઈ (Financial Allocation) ગઈ છે આમ છતાં પણ પ્રોજેક્ટ અટકી પડ્યો છે...

રાજકીય રીતે વિચારો તો તમને એવું લાગશે કે અહીંયા ભ્રષ્ટાચાર માટેની ગોઠવણ કરવા માટે આવું થતું હશે... પરંતુ પરીક્ષામાં તો તમે આવું લખી શકશો નહીં.

આ પ્રકારના કે સ્ટડીમાં પરીક્ષામાં શું લખવું જોઈએ?

Inaction & Delays from Bureaucracy

એકદમ સરળ છે જો મુલ્કી સેવક દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે અને બિનજરૂરી વિલંબ કરવામાં ન આવે તો આ યોજના શરૂ થઈ ગઈ હોત... અને મુલ્કી સેવકને આમ કરવાના પરિણામ ભોગવવાની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે યોજના માટે રાજકીય ઈચ્છા શક્તિ ઉપલબ્ધ જ છે.



આભાર 🙏
1
Forwarded from Resilience Education
છેલ્લા ઘણા બધા સમયથી વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે AI ની મદદથી તૈયારી કરવી જોઈએ કે નહીં...? એમને એક સરળ લાઈનમાં જવાબ આપીશ...


"આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી સમજૂતીને વધારે છે સમજૂતી આપતું નથી...અર્પણ".

આજે AI આધારિત ફોટાઓ અને શોર્ટ વિડીયો આવી રહ્યા છે... ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે એમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તો તમારા પુસ્તકોમાં પણ છે... બસ ખાલી બેગ્રાઉન્ડમાં થોડા ઘણા ગ્રાફિક્સ આપી દેવામાં આવે એટલે એ કન્ટેન્ટ સુપિરિયર થઈ જતું નથી... પુસ્તક વાંચવાની આળસના લીધે થતા ગેરલાભની ભરપાઈ AI દ્વારા બનાવવામાં આવેલ વિડિયો અને ફોટોથી ક્યારે કરી શકાશે નહીં.
2
Forwarded from Resilience Education
https://youtu.be/UqJRJ1LSIoo

16th FC દ્વારા ભલામણ કરાયેલ Vertical & Horizontal Distributions ની ભલામણોની સમજૂતી અને સાથે સાથે રાજનીતિ અને અર્થતંત્રમાં કેવા પ્રકારે ગેમ રમાય છે તેની વિગતો પણ સમજાવી છે.

અર્પણ🤝 🙏
Forwarded from Resilience Education
16th Finance Commission by Arpan Sir.pdf
17.3 MB
16 માં નાણાંપંચની ભલામણો - અર્પણ સર
Resilience Education

લેકચર જોઈતી વખતે PDF સાથે રાખી શકો એટલે અગાઉથી જ આપી રહ્યો છું. લેકચર થોડીવારમાં આવી જશે.

કન્ટેન્ટના અનુસંધાનમાં આપનો અભિપ્રાય આપશો તો અમને ગમશે...🤝

CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇
https://t.me/resilienceeducation

અર્પણ 🙏🤝
આપ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ કે આપ લોકોનું પરિચિત હોય એવું કોઈ વ્યક્તિ AMC - Sahayak Food Safety Officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે શેર કરશો.

કુલ 100 માર્કના પેપરમાં 90 માર્કના કાયદા છે... અને કાયદામાં આપણો રેકોર્ડ તમે જાણો જ છો.

આભાર 🙏
Forwarded from Arpan Patel
મારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી શકતો પણ પ્રયત્ન ચોક્કસ કરું કે આવનારા સમયમાં એને પૂર્ણતઃ પાળી શકું... 👇


મધર્સ ડે


આજે મધર્સ ડે ના દિવસે જે લોકોએ whatsapp માં એમના માતૃશ્રી સાથે નો ફોટો મૂક્યો છે એમને એક વાત યાદ અપાવવી છે કે ... આવતીકાલે જો તમારા મમ્મી કોઈ કામ કરવાનું કહે તો... એવું ન કહેતા કે મમ્મી મારી પાસે ટાઈમ નથી...! તમે તમારી રીતે કરી લો ને...!

બાકી મારા અભિપ્રાયમાં માં માટે કોઈ એક જ દિવસ ના હોય... જેના થકી આપણો સમય હોય એના માટે કોઈ એક દિવસ સીમિત ન કરી શકાય.


અર્પણ 🙏
6
PSI (MT)

ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું.


પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી સિસ્ટમમાં છીએ કે જ્યાં પરીક્ષાની તારીખ જાહેર થઈ જાય છે છતાં પણ હજુ સુધી સિલેબસ જાહેર નથી થતો...


છેલ્લા બે દિવસમાં અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓના ફોન આવ્યા અને એમની એક જ માંગ હતી કે હવે કોર્સ શરૂ કરી દો... સિલેબસ આવ્યો નથી ત્યારે આપણે એક એવા અનુમાન સાથે આગળ વધી રહ્યા છીએ કે RTO ની પરીક્ષામાં એક્ટ એન્ડ રૂલ્સમાં જે ટોપિક આવે છે એ તમામ ટોપિક આ પરીક્ષામાં પણ હશે... અને માટે આપણે આ પરીક્ષા માટે AIMV (2025) વાળો જે કોર્સ હતો એ ફરીથી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે.


સમય બહુ ઓછો છે અને એ ધ્યાનમાં રાખતા જ કોર્સની કિંમત 999 રાખવામાં આવી છે... આવનારા પાંચ દિવસ સુધી કોર્સની કિંમત આ જ રહેશે... ત્યારબાદ કોર્સની કિંમત 1500 થઈ જશે.


કોર્સ આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે... કોર્સ ખરીદવા માટેની લીંક 👇
https://tvnic.courses.store/845896?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp


iPhone ઉપયોગ કરતા હોય એમને iOS સ્ટોરમાંથી My Institute કે Classplus એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓર્ગેનાઈઝેશન કોડ તરીકે TVNIC નાખવાનો રહેશે ત્યારબાદ તેઓ કોર્સ ખરીદી શકશે.
3
RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel
PSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું. પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી…
વિદ્યાર્થી મિત્રો આ કોર્સ લોન્ચ કરવામાં મારી બિલકુલ મરજી ન હતી પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવતી હતી અને હવે જો એમની અવગણના કરું તો એ મને પણ ઉચિત નહોતું લાગતું.


બાકી હું આજે પણ એ બાબત પર કાયમ છું કે 21 જૂનના રોજ પરીક્ષા હોય અને હજુ સિલેબસ પણ ન આવ્યો હોય તો એ સિસ્ટમની જ નિષ્ફળતા છે.


તો હવે વિદ્યાર્થીઓએ તૈયારીના ભાગરૂપે શું કરવું જોઈએ?

અગાઉના સિલેબસમાં મેકેનિકલ અને ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ માં કોમન હોય એવા પોર્શનને વધુ સઘન બનાવશો.


એક્ટ એન્ડ રૂલ્સ કરવું જોઈએ કે નહીં?

કદાચ તમે કોર્સ ખરીદશો તો ફાયદો મને જ થશે પરંતુ આમ છતાં પણ ચંદ્ર રૂપિયા માટે હું નીતિમત્તા નેવે મુકું એવો નથી.

હાલમાં એક્ટ એન્ડ રૂલ્સ તૈયાર કરવાની કોઈ જ જરૂરિયાત નથી... જો સિલેબસમાં ઉલ્લેખ હોય તો કરશો અન્યથા ખોટી ગધા મજૂરી કરવાની જરૂર નથી.


અર્પણ 🙏
ISHO and DD માટેનો કોર્સ સોમવારથી આપણી એપ્લિકેશનમાં આવી જશે.

વધુ વાત વીડિયોમાં કરીએ.
નવા સિલેબસ અનુસાર Acts and Rules.... ISHO 2026 & DD 2026



Application Link:

Android User 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic

IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563

Org Code: TVNIC