World Inbox Academy
17.2K subscribers
52.1K photos
767 videos
7.37K files
5.24K links
GPSC | GSSSB | GPSSB | Police exam Preparation information

🇮🇳 Daily Current Affairs
🇮🇳 Daily 10 materials PDF
🇮🇳 Daily videos
🇮🇳 Latest news of examination
🇮🇳 new vacancy Regarding information
🇮🇳 Daily news paper cutting
Download Telegram
(20) યુરોપિયન જમીનદારો ચંપારણમાં જમીનના .....ભાગમાં ગળીનું ફરજીયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા ?
Anonymous Quiz
54%
(A) 3/20
25%
(B) 10/20
15%
(C) 5/20
7%
(D) 8/20
(21) ક્યાં આંદોલન દરમિયાન કાશી વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ અને જામિયા મિલિયા ઇસ્લામિયા જેવી સંસ્થાઓની સ્થાપના થયેલ ?
Anonymous Quiz
28%
(A) સ્વદેશી આંદોલન
52%
(B) અસહકાર આંદોલન
8%
(C) દાંડી માર્ચ
11%
(D) ભારત છોડો આંદોલન
(22) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?
Anonymous Quiz
43%
(A) ક્લેમેન્ટ એટલી
38%
(B) ચર્ચિલ વિન્સ્ટન
12%
(C) એન્થોની એડેન
7%
(D) હેરાલ્ડ મેકમિલન
(23) ઈ.સ. ......માં ગોરખપુર જિલ્લાના ચૌરચોરી(ઉત્તર પ્રદેશ) ના પોલીસ સ્ટેશન પર ખેડૂતોએ હુમલો કરી આગ લગાડી જેમાં 22 પોલીસ જવાન સળગી ગયા .
Anonymous Quiz
24%
(A) 1919
19%
(B) 1917
48%
(C) 1922
9%
(D) 1923
(24) આઝાદી પછી ક્યા વ્યક્તિએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારીને તેના સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો ?
Anonymous Quiz
53%
(A) જવાહરલાલ નહેરુ
29%
(B) રાજેન્દ્ર પ્રસાદ
11%
(C) મહાત્મા ગાંધી
7%
(D) સરદાર પટેલ
(25) સીધા પગલાં દિવસ તરીકે ક્યાં દિવસને મનાવવામાં આવેલ ?
Anonymous Quiz
18%
(A) 16 જાન્યુઆરી 1943
28%
(B) 16 માર્ચ 1945
29%
(C) 16 માર્ચ 1946
25%
(D) 16 ઓગસ્ટ 1946
(26) ભારતમાં સૌપ્રથમ ભાષાના આધારે રચાયેલ રાજ્ય કયું છે ?
Anonymous Quiz
66%
(A) આંધ્રપ્રદેશ
25%
(B) ગુજરાત
7%
(C) પંજાબ
2%
(D) બિહાર
(28) ભારતના મરી-મસાલા, તેજના, મખમલ, રેશમી કાપડ તથા ગળી વગેરેની માંગ .....દેશોમાં ખુબ જ રહેતી હતી ?
Anonymous Quiz
11%
(A) દક્ષિણ અમેરિકન
75%
(B) યુરોપિયન
10%
(C) ઓસ્ટ્રેલીયન
4%
(D) એશિયન
(29) ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
Anonymous Quiz
6%
(A) 26 નવેમ્બર 1948
29%
(B) 26 નવેમ્બર 1950
61%
(C) 26 જાન્યુઆરી 1950
4%
(D) 15 ઓગસ્ટ 1947
(30) ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?
Anonymous Quiz
8%
(A) ફ્રેંચ
21%
(B) ડચ
7%
(C) અંગ્રેજ
64%
(D) પોર્ટુગીઝ
(31) નીચેનામાંથી કયો શબ્દ ભારવાચક નિપાત દર્શાવે છે ?
Anonymous Quiz
13%
(A) કેવળ
48%
(B) માત્ર
30%
(C) પણ
9%
(D) એકપણ નહીં
(32) વાક્યમાં નિપાત શોધો. - બહેનજી જરા દૂર બેસો.
Anonymous Quiz
69%
(A) જી
9%
(B) દૂર
21%
(C) જરા
1%
(D) એકપણ નહીં
(33) વાક્યનું રેખાંકિત પદ ક્યાં પ્રકારનો નિપાત દર્શાવે છે ?
કૃપા પણ નૃત્ય કરશે.
Anonymous Quiz
60%
(A) ભારવાચક
15%
(B) સીમાવાચક
17%
(C) આદરવાચક
9%
(D) પ્રકીર્ણવાચક
(34) આપેલ વિધાનમાં કયું પદ લટકણીયાવાચક નિપાત દર્શાવે છે ?
રાધા તું મારું કામ કરીશ ને !
Anonymous Quiz
15%
(A) તું
70%
(B) ને
11%
(C) મારું
3%
(D) એકપણ નહીં
(35) નીચેના પદ અને નિપાત અંગે કઈ જોડી ખોટી છે ?
Anonymous Quiz
28%
(A) પ્રકીર્ણ નિપાત - કેમ
12%
(B) આદરવાચક – જી
42%
(C) ભારવાચક - તદ્દન
18%
(D) એકપણ નહીં
(36) નીચેની સંજ્ઞાઓ પૈકી કઈ એક જાતિ વાચક નથી ?
Anonymous Quiz
17%
(A) ગાય
19%
(B) પર્વત
34%
(C) ઘઉં
30%
(D) દેશ
(37) વાક્યમાં આવતાં ને, કે, કેમ, તો, ખરું, હોં વગેરે ક્યાં પ્રકારના નિપાત ગણાય છે ?
Anonymous Quiz
27%
(A) ભારવાચક
26%
(B) સીમાવાચક
12%
(C) આદરવાચક
36%
(D) પ્રકીર્ણવાચક
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🔴 We Are Live...

🔷 Daily YouTube Live Lecture

🔷 શિક્ષક - પ્રશાંત પંચાલ

🔷 વિષય -  English

🔷 Date - 13-09-2022

🔷 સમય - સાંજે 6.30 કલાકથી .

શ્રેષ્ઠ શિક્ષક ટીમ સાથે LIVE લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો

https://youtu.be/PIXwooa4zUQ


આભાર..
Current affairs Update