Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
📣 We Are Live...
📣 Current Affairs @ 11.00 A.M By - Rushi Chalalia
🔴 YouTube Live Lecture 🔴
📚 Daily Current Affairs 📚
🔴 Time - સવારે 11.00 કલાકે
🔴 શિક્ષક - ઋષિ ચલાળીયા
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
Live Lecture માં જોડાવવા માટે
નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.
➖➖➖➖➖➖➖➖➖➖
https://youtu.be/by7k8re0uK4
➖➖➖➖➖➖➖➖➖➖
આભાર.
📣 Current Affairs @ 11.00 A.M By - Rushi Chalalia
🔴 YouTube Live Lecture 🔴
📚 Daily Current Affairs 📚
🔴 Time - સવારે 11.00 કલાકે
🔴 શિક્ષક - ઋષિ ચલાળીયા
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
Live Lecture માં જોડાવવા માટે
નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.
➖➖➖➖➖➖➖➖➖➖
https://youtu.be/by7k8re0uK4
➖➖➖➖➖➖➖➖➖➖
આભાર.
(1) દ્રવિડ શૈલીના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વાર અન્ય ક્યાં નામે ઓળખાય છે ?
Anonymous Quiz
10%
(A) વિમાન
21%
(B) શિખર
61%
(C) ગોપુરમ
8%
(D) પીઠીકા
(2) ભક્ત કવયિત્રી મીરાંબાઈ કોના શિષ્ય હતા ?
Anonymous Quiz
14%
(A) સંત કબીર
10%
(B) ગુરુ નાનક
67%
(C) રૈદાસ
9%
(D) ચૈતન્ય મહાપ્રભુ
(3) “માનવ પ્રથમ માનવ છે, પછી તે બીજા જાતિનો બને છે” આવું કહેનાર સંત કોણ છે ?
Anonymous Quiz
19%
(A) ગુરુ ગોવિંદસિંહ
49%
(B) સંત કબીર
28%
(C) ગુરુ નાનક
5%
(D) ગુરુ અંગદ
(4) વોરન હેસ્ટીંગ્સના સમયમાં મહેસુલ ઉઘરવાવનું કામ જેને સોપવામાં આવતું હતું તેઓ ક્યાં નામે ઓળખાતા ?
Anonymous Quiz
12%
(A) કમિશનર
23%
(B) ગ્રામપતિ
39%
(C) કલેકટર
26%
(D) કોટવાલ
(5) ભારતના પ્રથમ શહીદ મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવેલ ?
Anonymous Quiz
25%
(A) 10 એપ્રિલ 1857
18%
(B) 8 એપ્રિલ 1856
51%
(C) 8 એપ્રિલ 1857
5%
(D) 10 એપ્રિલ 1856
(6) ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે ‘કાયમી જમાબંધી’નામની મહેસુલી પદ્ધતિ અમલમાં મૂકી હતી ?
Anonymous Quiz
26%
(A) વોરન હેસ્ટીંગ્સ
18%
(B) વેલેસ્લી
44%
(C) કોર્નવોલીસ
12%
(D) ડેલહાઉસી
(7) ઈ.સ.1608માં પહેલું અંગ્રેજ જહાજ હિન્દુસ્તાનના ક્યાં બંદરે પહોચ્યું હતું ?
Anonymous Quiz
8%
(A) કોચી બંદર
8%
(B) મુંબઈ બંદર
53%
(C) કાલીકટ બંદર
30%
(D) સુરત બંદર
(8) પંચમહાલમાં કઈ પ્રજા હતી કે જેનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો ?
Anonymous Quiz
9%
(A) માણેક
33%
(B) નાયકડા
50%
(C) ભીલ
8%
(D) તડવી
(9) રાજા રામમોહનરાયે ક્યા શહેરમાં હિંદુ કોલેજની સ્થાપના કરી હતી ?
Anonymous Quiz
8%
(A) પલક્કડ
64%
(B) કોલકાતા
14%
(C) કટક
14%
(D) મદ્રાસ
(10) અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરેલ જે પાછળથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી તરીકે ઓળખ પામી ?
Anonymous Quiz
50%
(A) સર સૈયદ અહમદાખાન
11%
(B) શરીઅતુલ્લા
20%
(C) અશરફ અલી
18%
(D) મોહમ્મદ અલી જીન્ના
(11) ઈ.સ. 1902માં હરિદ્વાર પાસે ‘કાંગડી’ ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
19%
(A) સ્વામી દયાનંદ
41%
(B) રામકૃષ્ણ પરમહંસ
29%
(C) સ્વામી શ્રદ્ધાનંદ
11%
(D) સ્વામી વિરજાનંદ
(12) સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કઈ સાલમાં કરી હતી ?
Anonymous Quiz
22%
(A) ઈ.સ.1854
54%
(B) ઈ.સ.1875
19%
(C) ઈ.સ.1857
4%
(D) ઈ.સ.1890
(13) મુખી ગરબડદાસને દેશનિકાલની સજારૂપે ક્યા મોકલી દેવાયા હતા કે જ્યાં તેમનું અવસાન થયું હતું ?
Anonymous Quiz
35%
(A) બર્મા
14%
(B) દિલ્હી
48%
(C) અંદમાન
4%
(D) બંગાળ
(14) મુંબઈમાં યોજાયેલ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ (INC)નું પ્રથમ અધિવેશ કઈ તારીખે મળ્યું હતું ?
Anonymous Quiz
25%
(A) 25 ડિસેમ્બર 1885
24%
(B) 18 ડિસેમ્બર 1885
40%
(C) 28 ડિસેમ્બર 1885
11%
(D) 8 ડિસેમ્બર 1885
(15) દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા ક્યાં વ્યક્તિએ કરી હતી ?
Anonymous Quiz
65%
(A) વાસુદેવ બળવંત ફડકે
18%
(B) ચંદ્રશેખર આઝાદ
13%
(C) સુભાષચંદ્ર બોઝ
4%
(D) અશરફ ઉલ્લાખાં
(16) ‘1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ નામનું પુસ્તક ક્યાં વ્યક્તિએ લખેલ છે ?
Anonymous Quiz
54%
(A) વીર સાવરકર
12%
(B) સરદાર પટેલ
26%
(C) રામપ્રસાદ બિસ્મિલ
8%
(D) મહાત્મા ગાંધીજી
(17) ‘મિત્રમેલા’ નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
11%
(A) ચંદ્રશેખર આઝાદ
19%
(B) સુભાષચંદ્ર બોઝ
55%
(C) વીર સાવરકર
14%
(D) રામપ્રસાદ બિસ્મિલ
(18) ક્યાં વર્ષમાં કોંગ્રેસ અને મુસ્લિમ લિંગ વચ્ચે લખનૌ કરાર દ્વારા સમજુતી સંધાઈ હતી ?
Anonymous Quiz
11%
(A) ઈ.સ.1915
47%
(B) ઈ.સ. 1916
29%
(C) ઈ.સ.1917
12%
(D) ઈ.સ.1920
(19) દેશમાં કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં અગ્રિમ ભાગ ક્યા મહાનુભાવે ભજવ્યો હતો જેના માટે તેને ફાંસીની સજા થઇ હતી ?
Anonymous Quiz
40%
(A) રામપ્રસાદ બિસ્મિલ
11%
(B) સુર્યસેન
39%
(C) ખુદીરામ બોઝ
10%
(D) ચંદ્રશેખર આઝાદ