Sainath Classes
201 subscribers
5.44K photos
651 videos
565 files
713 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 Verbs Part 6 - ક્રિયાપદો
ત્રણેય રૂપ સરખા હોય તેવા ક્રિયાપદ Verbs

Verbs-ક્રિયાપદોના બે પ્રકાર છે.

1️⃣ Regular-નિયમિત ક્રિયાપદ
2️⃣ Irregular-અનિયમિત ક્રિયાપદ

🔴 Most Imp Irregular Verbs:

V-1=V-2=V-3
1.  cast - cast -  cast
2.  cost - cost - cost
3.  cut - cut - cut
4.  broadcast - broadcast - broadcast
5.  forecast - forecast - forecast
6.  telecast - telecast - telecast
7.  hit - hit - hit
8.  hurt - hurt=hurt
9.  knit - knit - knit
10.  put - put - put
11.  read - read - read
12.  set - set - set
13.  shut - shut - shut
14.  split - split - split
15.  spread - spread - spread
16.  upset - upset - upset
17.  wet - wet - wet

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
512. Our freedom fighters had _ many hardships.
આપણા સ્વતંત્ર સેનાનીઓએ ખુબજ મુશ્કેલીઓ વેઠી હતી.
Anonymous Quiz
0%
A. born-જન્મ્યા
100%
B. borne-સહન કર્યું
0%
C. bourn-x
0%
D. bourne-x
513. Select past Tense form of “To tread”:
'to tread-વેપાર કરવો' નું ભૂતકાળ શું થાય?
Anonymous Quiz
50%
A. Trode
50%
B. Trod
0%
C. Troden
0%
D. Trodden
514. Monika ____ that Sonu loved her.
મોનિકા માનતીતી કે સોનું તેને ચાહ્તો'તો.
Anonymous Quiz
100%
A. believed - માનતી'તી
0%
B. believe - માને છે
0%
C. belief – માન્યતા
0%
D. belived
🏵 Verbs Part 7 - એવા ક્યા ક્રિયાપદો જેના ભૂતકાળ -ew & ભૂતકૃદંત -own થી બને?

➡️ અંગ્રેજી ભાષામાં આ 5 એવા અનિયમિત ક્રિયાપદો છે કે જેના ભૂતકાળના રૂપ -ew & ભૂતકૃદંતના રૂપ -own લગાડવાથી બને

1⃣ blow - બ્લો - ફૂકવું/ફૂકાવું પવન/સિસોટી વી, blew  બ્લ્યુ, blown બ્લોન

2⃣ fly - ફ્લાઈ - ઉડવું/ઉડાડવું, flew ફ્લ્યુ, flown ફ્લોન

3⃣ grow - ગ્રો - ઊગવું, grew ગ્ર્યું, grown ગ્રોન

4⃣ know - નો - જાણવું/ખબર હોવી/ઓળખવું, knew ન્યુ, known નોન

5⃣ throw - થ્રો - ફેકવું, threw થ્ર્યું, thrown થ્રોન

🔸 The wind blows too much on Girnar.
🔸 ગિરનાર પર અતિશય પવન ફૂંકાય છે.

🔹 The guard blew a whistle for a green signal.
🔹 લીલીઝંડી માટે ગાર્ડે સિસોટી વગાડી.

🔸 The storm has blown in this area.
🔸 આ વિસ્તારમાં તોફાન ફુંકાયું છે.

♦️ Blow away એટલે કોઈને અતિશય ઈમ્પ્રેસ કરી દેવા
♦️ That beautiful actress has blown away all the youngsters.

♦️ Blow up એટલે કોઈપણ વસ્તુનું ધડાકાભેર ફાટવું
♦️ A bomb had blown up and made extensive damage.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
511. Here is ___ watch that you were looking for
અહી છે તે ઘડિયાળ જે તમે શોધી રહ્યા હતા.
Anonymous Quiz
0%
A. A
0%
B. An
100%
C. The
0%
D. No article
515. At 9.00 am tomorrow, I ____ (to travel) in a bus with my parents.
સવારના નવ વાગ્યે, હું મારા માતા-પિતા સાથે બસમાં મુસાફરી કરી રહ્યો/રહી હોઈએ.
Anonymous Quiz
0%
A. will travelling
100%
B. will be travelling
0%
C. will travelled
0%
D. will travels
🏵 Modal Auxiliary Verb - સહાયકારક ક્રિયાપદ Part-1

👉 ઓળખ: અંગ્રેજીમાં can, could, should, must, may, might, would, have to, ought to Modal Auxiliary Verb સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખાય છે.

🔴 જુદા-જુદા મનોભાવો (mood) વ્યક્ત કરે છે જેવાં કે, સંભાવના, શક્તિ, ફરજીયાતપણું, વિનંતિ, સલાહ, ચોક્કસ અનુમાન વગેરે.

મૂળ ક્રિયાપદની આગળ આવી જુદા-જુદા મનોભાવો વ્યક્ત કરવામાં મદદ કરતા હોવાથી તેને સહાયકારક ક્રિયાપદ (Modal Auxiliary Verb) કહે છે. સાથે ક્રિયાપદનું એક જ રૂપ (to વગરનું મૂળ ક્રિયાપદ) વપરાય છે. દા.ત.

🔵 can play, should pray, must go, may come, would meet

1. Can
2. Could
3. Should
4. Must
5. May
6. Might
7. Would
8. Have to - Had to - Will have to
9. Ought to

❇️ 1. Can

🔶 I can speak English
હું અંગ્રેજી બોલી શકુ છું.
🔷 I can't (cannot) speak English.
હું અંગ્રેજી બોલી શકતો નથી.
🔶 Can you speak English?
તમે અંગ્રેજી બોલી શકો છો?
🔷 Can't you (Can you not) speak English?
તમે અંગ્રેજી બોલી શકતા નથી?
🔶 Nobody can speak English.
કોઇ અંગ્રેજી બોલી શકતું નથી.
🔷 Who can speak English?
કોણ અંગ્રેજી બોલી શકે છે?
🔶 What can you speak?
તમે શું બોલી શકો છો?

🔜 To be continued...

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
516. Oh no! We are late! They _ (to go/already) out.
ઓહ ના! આપણે મોડા છીએ! તેઓ ક્યારનાયે બહાર જતા રહ્યા છે.
Anonymous Quiz
0%
A. already go
0%
B. already gone
0%
C. are already going
100%
D. have already gone
517. It ____ that she will lead the team.
એમ નક્કી થયું છે કે તેણી ટીમને દોરશે.
Anonymous Quiz
0%
A. is deciding
0%
B. has been decided
0%
C. decided
100%
D. decides
518. Sanjana ___ her journal by next week. સંજનાએ અઠવાડિયા સુધીમાં તેનું જર્નલ સબ્મિટ કરી દીધું હશે.
Anonymous Quiz
0%
A. will submit સબ્મિટ કરશે
100%
B. will have submitted સબ્મિટ કરી દીધું હશે
0%
C. will be submitted સબ્મિટ થશે
0%
D. is submitted સબ્મિટ થાય છે