Sainath Classes
178 subscribers
8.19K photos
673 videos
931 files
1.15K links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 Simple Past Tense

👍🏻 English માં કાળ ખુબજ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English આવડે જ Tenses નો પાયો Verbs છે.

➡️ Sentence Pattern-વાક્ય રચના

હકાર: કર્તા  + ક્રીયાપદનું ભૂતકાળનું રૂપ/V-2 + વધારો.

નકાર: કર્તા + did not + ક્રીયાપદનું મૂળ રૂપ/V-1 + વધારો.

પ્રશ્નાર્થ: Did + કર્તા + ક્રીયાપદનું મૂળ રૂપ /V-1 + વધારો ?

⁉️ Uses-ઉપયોગો with Examples:
🔸~ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવવા...
🔹~ થોડા સમય પહેલા બનેલી ક્રિયા/કાર્ય દર્શાવવા...

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium
336. Today I saw ____ European in a temple.
Anonymous Quiz
0%
A
100%
An
0%
The
0%
None
337. An honest man is ____ noblest creation of the God.
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
338. ____ man is mortal.
Anonymous Quiz
50%
A
0%
An
0%
The
50%
None
🏵 Singular- Plural

🔹 બહુવચન એટલે શું?
જો ગણી શકાય તેવી કોઈ પણ સંખ્યા બે કે બેથી વધારે હોય તો તેને બહુવચન કહેવાય છે.
બહુ = ઘણી બધી
વચન = સંખ્યા

🔹 બહુવચન કેવી રીતે બને?
ગુજરાતીમાં
પક્ષી = પક્ષીઓ (નામના છેડે ‘ઓ’ લગાડીને)
રાજા = રાજાઓ (નામના છેડે ‘ઓ’ લગાડીને)

👉 How to make Plural in English ઈંગ્લીશ માં બહુવચન બનાવવાની રીત.

👉 અગ્રેજી નામનું/સંજ્ઞાનું બહુવચન બે રીતે બને છે.
A. Regular Plural-નિયમિત બહુવચન
B. Irregular Plural-અનિયમિત બહુવચન

👇🏾 સૌ પ્રથમ જોઈએ અને સમજીએ....નિયમિત બહુવચન - Regular Plural:

A. Regular Plural-નિયમિત બહુવચન

જે નામના છેડે …s/es/ies/ves લગાડીને બહુવચન બને તેને નિયમિત બહુવચન કહેવાય છે.
જેમાં .....

➡️ Rule:1. Nouns + s (regular plural)
મોટાભાગના નામની પાછળ ‘s’ લગાડીને બહુવચન બને છે.
ઉચ્ચાર ‘સ & ઝ’
1. bag = bags (બેગ્ઝ) થેલાઓ
2. cup = cups (કપ્સ) કપ્સ

➡️ Rule:2. Nouns ending with …x/ch/sh/s/ss/z/zz + es (regular plural)
જો નામના છેડે …x-ch-sh-s-ss-z-zz હોય તો તેને ‘es’ લગાડીને બહુવચન થાય છે.
ઉચ્ચાર ‘ઈઝ’
3. bench = benches (બેન્ચીઝ) પાટલીઓ
4. box = boxes (બોક્ષીઝ) ખોખાઓ

🔸 અપવાદ:
Spelling નામ ના છેડે ch આવવા છતાં જો તેનો ઉચ્ચાર ‘ક’ થતો હોય તો તેને માત્ર s જ લગાડીને બહુવચન માં ફેરવાય છે. ઉચ્ચાર ‘સ’
5. epoch = epochs (ઇપોક્સ) યુગો
6. stomach = stomachs (સ્ટોમક્સ) હોજરીઓ

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
339. ____ Bay of Bengal lies in the Indian Ocean.
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
340. I praise ____ honesty of this boy.
Anonymous Quiz
0%
A
50%
An
50%
The
0%
None
Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium