🏵 C ને કયારે 'સ' અને 'ક' વંચાય
🔷 કોઇપણ Word માં જો C પછી I, E કે Y આવે તો C ને 'સ' બોલાય.
Ex:- center - સેન્ટર, Cycle - સાઇકલ, Circle - સર્કલ
🔷 અને C પછી I, E કે Y સિવાય ના કોઇપણ બીજા લેટર હોય તો તેને 'ક' બોલય.
Ex:-Cat - કેટ, Cow કાઉ, Cricket - ક્રિકેટ
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium
🏵 This (ધીસ) આ
♦️ નજીકની કોઈપણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે This વપરાય છે. નજીકનું એટલે સામાન્ય રીતે આપણી આજુબાજુમાં હોય અને આપણે તેને અડી શકીયે એટલું નજીક હોય.
🔹 This પછી is વપરાય છે, નકાર બતાવવા is not કે isn't વપરાય છે.
❇️ Examples:
1. This is a pen.
આ પેન છે.
2. This is not a toy.
આ રમકડું નથી.
3. Is this an English book?
શુ આ અંગ્રેજી ની ચોપડી છે?
🏵 That (ધેટ) પેલું, પેલા, પેલી, પેલો
♦️ દૂરની કોઇપણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે That વપરાય છે.
🔹 That પછી is વપરાય છે, નકાર બતાવવા is not કે isn't વપરાય છે.
❇️ Examples:
1. That is our sir.
પેલા અમારા સર છે.
2. That is not a pen.
પેલી પેન નથી.
3. Is that a dove?
શું પેલું કબૂતર છે?
🏵 These (ધીઝ) આ
👉 This-ધીસ નું બહુવચન These-ધીઝ થાય છે.
♦️ નજીકની કોઈપણ એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે These વપરાય છે.
🔹 These પછી are વપરાય છે, નકાર બતાવવા are not કે aren't વપરાય છે.
❇️ Examples:
1. These are pens.
આ પેનો છે.
2. These are not toys.
આ રમકડા નથી.
3. Are these English books?
શુ આ અંગ્રેજી ની ચોપડીઓ છે?
🏵 Those (ધોઝ) પેલા, પેલી
👉 That-ધેટ નું બહુવચન Those-ધોઝ થાય છે.
♦️ દૂરની કોઇપણ એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે Those વપરાય છે.
🔹 Those પછી are વપરાય છે, નકાર બતાવવા are not કે aren't વપરાય છે.
❇️ Examples:
1. Those are our teachers.
પેલા અમારા શિક્ષકો છે.
2. Those are not pens.
પેલી પેનો નથી.
3. Are those doves?
શું પેલા કબૂતર છે?