Sainath Classes
179 subscribers
8.15K photos
673 videos
931 files
1.14K links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 The use of capital letters - મોટા અક્ષરોનો ઉપયોગ

♀ અંગ્રેજી ભાષામાં બે પ્રકારના અક્ષરો નો ઉપયોગ થાય છે. મોટાં અક્ષરો (Capital letters) અને નાનાં અક્ષરો (small letters).
♀ પહેલી અને ત્રિજી (ABCD) ના અક્ષરો મોટા અક્ષરો (Capital letters) કહેવાય છે.
♀બીજી અને ચોથી abcd ના અક્ષરો નાનાં અક્ષરો (small letters) કહેવાય છે.
♀ નાનાં અક્ષરો નો ઉપયોગ સામાન્ય રીતે વધુ પડતો થાય છે. માટે તેના ઉપયોગમા કોઇ નીયમો યાદ રાખવાની જરૂર નથી પરંતુ મોટા અક્ષરોનો ઉપયોગ અમૂક જગ્યાએજ થાય છે. તેને બરાબર યાદ રાખો.

🔹 Rule 1. First letter of the sentence...
અંગ્રેજીમાં દરેક વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ હોય છે. જેમ કે...

Example:

1. We are friends.
2. Today is not holiday.
3. Are you a teacher?
4. Don't worry, be happy.

🔸 Rule 2. First letter of the names of Person, Village, Town, City, Country, Language, Instute etc...

દરેક ખાસ નામ (proper noun) નો પ્રથમ અક્ષર કેપિટલ લખાય છે. કોઇ વ્યક્તિના, ગામના, શહેરના, દેશના, ભાષાઓના વગેરેના નામો ખાસ નામ કહેવાય છે.

Example:

1. He is Mohan.
2. I love India.
3. I know Gujarati, Hindi and English.
4. Ranavav is very near from Porbandar.

🔹 Rule 3. First letter of names of days, festivals, months etc...
વાર, તહેવાર અને મહિનાઓના નામનો પ્રથમ અક્ષર કેપીટલ હોય છે. જેમકે...

Example:

1. Sunday, Wednesday, Diwali, Navratri, March, etc...
2. Today is Friday.
3. We fire crackers on Diwali.
4. Monday comes after Sunday.

🔸 Rule 4. I is always capital.
અંગ્રેજીમાં હું = I જયારે એકલો હોય ત્યારે હંમેશા કેપીટલ લખાય છે.

Example:

1. I am a clever student.
2. Don't I help you?
3. Am I your servant?
4. You are faster than I am.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium
301. _ Red sea
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
302. _ rice
Anonymous Quiz
0%
A
0%
An
0%
The
100%
None
303. _ Rockies
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
304. _ Sahara desert
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
305. _ sand
Anonymous Quiz
0%
A
0%
An
50%
The
50%
None
Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium
🏵 Capital Letters Practice work

1. river ganga originates from gangotri glacier.
2. india is the biggest democracy in the world.
3. I have always wanted to visit japan.
4. rohan and sania have moved to kolkata.
5. do you know where ram lives?
6. meera wants to be a doctor.
7. yesterday I went to see doctor seema.
8. my brother and his family live in new york.
9. sahara is the largest desert in the world.
10. manu has a pet named tommy.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
🏵 Capital Letters Practice work with answers

1. River Ganga originates from Gangotri glacier.
2. India is the biggest democracy in the world.
3. I have always wanted to visit Japan.
4. Rohan and Sania have moved to Kolkata.
5. Do you know where Ram lives?
6. Meera wants to be a doctor.
7. Yesterday I went to see doctor Seema.
8. My brother and his family live in New York.
9. Sahara is the largest desert in the world.
10. Manu has a pet named Tommy.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses