🏵 Preposition - નામયોગી અવયવ Part-1
🔴 જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામ સાથે જોડાઈ વાક્યને અર્થસભર બનાવે છે તેને નામયોગી અવયવ કહે છે.
🔵 આ શબ્દો અંગ્રેજીમાં જે તે નામ કે સર્વનામની આગળ લખાય છે તેથી તેને Preposition કહે છે.
🔴 Pre=આગળનું
🔵 Position=સ્થાન
🔴 Preposition એ અંગ્રેજી ભાષાના એક પ્રકારના નાના નાના શબ્દો છે પરંતુ જો તેના ઉપયોગમાં કાળજી લેવામાં ન આવે તો વાક્ય અર્થ વગરના બની જાય છે.
🔸 A. My uncle is on a horse. મારા કાકા ઘોડા પર છે.
🔸 B. My uncle is a horse. મારા કાકા ઘોડો છે.
🔹 અહી on ઉપર એ કાકાની ઘોડા ઉપરની સ્થિતિનો નિર્દેશ કરે છે. જો તેને લખવામાં ન આવે તો વાક્ય અર્થ વગરનું બની જાય છે.
🔹 Prepositionના ઉપયોગ માટે નીચેની 3 બાબતો ધ્યાનમાં રાખો.
🌟 A. ગુજરાતીમાં preposition જે તે શબ્દની પાછળ હોય છે પરંતુ અંગ્રેજીમાં તે જે તે શબ્દની આગળ લખાય છે.
1. રાજેશ માટે = for Rajesh
2. મારા ભાઈ સાથે = with my brother
3. ક્લાસમાં = in the class
4. નાના બાળકો માટે = for little children
5. નિશાળની પાછળ = behind the school
6. ટેબલ નીચે = under the table
🌟 B. Preposition સાથે કર્મ વિભક્તિનું સર્વનામ લખાય/વપરાય છે.
7. મારી સાથે = with me (correct) with my (incorrect)
8. અમારા માટે = for us (correct) for our (incorrect)
9. તમારી પહેલા = before you (correct) before your (incorrect)
10. તેની પાછળ = after him (correct) after his (incorrect)
11. તેઓની પાસેથી = from them (correct) from their (incorrect)
12. કોની સાથે = with whom (correct) with whose (incorrect)
🌟 C. Preposition હંમેશા નામ કે સર્વનામ સાથે વપરાય છે તેથી જો preposition સાથે કોઈ ક્રિયાપદ આવે તો તેને “ing”લગાડીને નામ બનાવવું પડે છે.
13. વાંચવા માટે = for reading (correct) for read (incorrect)
14. બનાવવામાં = in making (correct) in make (incorrect)
15. શીખવા માટે = for learning (correct) for learn (incorrect)
16. તમને પૂછ્યા વગર = without asking you (correct) without ask you (incorrect)
17. જમ્યા પહેલા = before eating (correct) before eat (incorrect)
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

🏵 Preposition - નામયોગી અવયવ Part-2
મિત્રો,
Preposition અંગ્રેજી વ્યાકરણ નો એક એવો ટોપિક છે કે જે સૌ ને હંમેશા મૂંજવતો હોય છે .... નીચે કેટલાંક શબ્દો ની સાથે આપેલ ચોક્કસ preposition જ આવે... કોઈ પણ ભોગે તેને યાદ રાખો... ખુબજ ઉપયોગી થાશે.....
PREPOSITIONS
Congratulation - on
Fond - of
Fondness - for
Prevent - from
Endow - with
Marry - to
Assure - of
Assent - to
Submit - to
Insist - on
Annoyed - at (something),
with (someone)
Angry - at (something),
with (someone)
Agree - to(proposal,plan), with (someone)
Get rid - of
Disappointed - with
Grateful - to
Between - For two person
Among - three or more person
Surprised - at
Married - to
Teeming - with
Averse - to
Addicted - to
Ignorant - of
Contemporary - of
Died - of (disease), from(some cause), for(purpose)
Dispense - with
Desire- for
Desirous - of
Arrive - at time
A lot- of
Beset- with
approve - of
Conform - to
Guilty - of
Atone - for
Avail - of
Chance - of
Refrain - from
Born - in
Indifferent - to
Siphoned - off
Reconcile - to
Compliment - on
Satisfied - with
Wait - for (person)
Liable - to (authority)
Commensurate - with
Bear - with
Beware - of
Exempt - from
Trust - in (person)
Digress - from
Subsist - on
Derived - from
Famous - for
Connives - at
Accessible - to
Most Imp Prepositions with Gujarati Meaning:
1. About-ના વિષે/લગભગ
2. Above-પર/ઉપર/અધર
3. Across-આરપાર/પેલે પાર
4. After-પછી
5. Against-ની વિરુદ્ધ
6. Along-સાથે
7. amid | amidst-વચ્ચે
8. among | amongst-વચ્ચે
9. anti-વિરુદ્ધ
10. around-આસપાસ/ફરતું
11. as-તરીકે
12. at-સામે/તરફ/એ
13. before-પહેલા
14. behind-પાછળ
15. below-નીચે
16. beneath-નીચે
17. beside-બાજુમાં
18. besides-ઉપરાંત
19. between-વચ્ચે
20. beyond-ઉપરાંત
21. but-પણ/પરંતુ
22. by-દ્વારા/વડે/મારફત
23. cum-અને/ઉપરાંત
24. down-નીચે
25. during-દરમિયાન
26. except-સિવાય
27. following-નીચેના
28. for-માટે/સુધી/થી
29. from-માંથી/પરથી/પાસેથી
30. in-માં/અંદર
31. including-નો સમાવેશ કરીને
32. inside-અંદરની બાજુએ
33. into-અંદર
34. like-જેવા/જેવું/જેવો/જેવા/જેમ
35. near-નજીક/પાસે
36. of-નો-ની-નું-ના
37. off-બંધ/નો સમાવેશ નહી કરી ને
38. on-પર/ઉપર
39. onto/પર/ઉપર
40. opposite-વિરોદ્ધી
41. outside-બહારની બાજુએ
42. over-પૂરું/ઉપર થઈને
43. round-ગોળ-ગોળ/ચો તરફ/ફરતું
44. throughout-સુધી/આરપાર/પેલે થી છેલે સુધી
45. till-સુધી (also conjunction)
46. to-ને/એ
47. towards-તરફ (British English)
48. toward-તરફ (American English)
49. under-નીચે
50. unlike-થી ઉલટું
51. up-ઉપર/ઉપર તરફ
52. up to-સુધી
53. upon-પર
54. versus-ની સામે
55. via-મારફત
56. with-સાથે/વડે/દ્વારા/થી
57. within-માં
58. without-વગર

🏵 The use of capital letters - મોટા અક્ષરોનો ઉપયોગ
♀ અંગ્રેજી ભાષામાં બે પ્રકારના અક્ષરો નો ઉપયોગ થાય છે. મોટાં અક્ષરો (Capital letters) અને નાનાં અક્ષરો (small letters).
♀ પહેલી અને ત્રિજી (ABCD) ના અક્ષરો મોટા અક્ષરો (Capital letters) કહેવાય છે.
♀બીજી અને ચોથી abcd ના અક્ષરો નાનાં અક્ષરો (small letters) કહેવાય છે.
♀ નાનાં અક્ષરો નો ઉપયોગ સામાન્ય રીતે વધુ પડતો થાય છે. માટે તેના ઉપયોગમા કોઇ નીયમો યાદ રાખવાની જરૂર નથી પરંતુ મોટા અક્ષરોનો ઉપયોગ અમૂક જગ્યાએજ થાય છે. તેને બરાબર યાદ રાખો.
🔹 Rule 1. First letter of the sentence...
અંગ્રેજીમાં દરેક વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ હોય છે. જેમ કે...
Example:
1. We are friends.
2. Today is not holiday.
3. Are you a teacher?
4. Don't worry, be happy.
🔸 Rule 2. First letter of the names of Person, Village, Town, City, Country, Language, Instute etc...
દરેક ખાસ નામ (proper noun) નો પ્રથમ અક્ષર કેપિટલ લખાય છે. કોઇ વ્યક્તિના, ગામના, શહેરના, દેશના, ભાષાઓના વગેરેના નામો ખાસ નામ કહેવાય છે.
Example:
1. He is Mohan.
2. I love India.
3. I know Gujarati, Hindi and English.
4. Ranavav is very near from Porbandar.
🔹 Rule 3. First letter of names of days, festivals, months etc...
વાર, તહેવાર અને મહિનાઓના નામનો પ્રથમ અક્ષર કેપીટલ હોય છે. જેમકે...
Example:
1. Sunday, Wednesday, Diwali, Navratri, March, etc...
2. Today is Friday.
3. We fire crackers on Diwali.
4. Monday comes after Sunday.
🔸 Rule 4. I is always capital.
અંગ્રેજીમાં હું = I જયારે એકલો હોય ત્યારે હંમેશા કેપીટલ લખાય છે.
Example:
1. I am a clever student.
2. Don't I help you?
3. Am I your servant?
4. You are faster than I am.

Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium