🏵 Verbs Part 3 - ક્રિયાપદો
👉🏻 English માં કાળ ખુબ જ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English શીખવું ખુબજ સરળ રહે અને English આવડે જ Tenses નો પાયો Verbs છે.
👇🏻 અત્યારે Verbs નો ટોપિક ચાલે છે. તેમાં આગળ...
👉🏻 ક્રીયાપદને …ing લગાડવાના Rules
1️⃣ સૌથી વધારે ક્રીયાપદોમાં direct ‘..ing’ લાગશે.
Ex.
✔️ ask-asking
✔️ go-going
✔️ tell-telling
✔️ buy-buying
✔️ teach-teaching etc.
2️⃣ જો ક્રિયાપદની પાછળ એકજ ‘e’ હોય તેને દુર કરી ‘..ing’ લાગશે.
Ex.
🔅 move-moving
🔅 invite-inviting
🔅 share-sharing
🔅 rate-rating
🔅 examine-examining etc.
⁉️ પરંતુ ‘ee’ હોય તો કોઈ જ ફેરફાર વગર જ ‘…in’ લગાડી દયો.
Ex.
🔹 see-seeing
🔹 agree-agreeing
🔹 knee-kneeing
3️⃣ જો ક્રિયાપદના છેડે એક જ વ્યંજન હોય અને આ વ્યંજન ની આગળ એક જ સ્વર હોય તો છેલ્લા વ્યંજન ને ડબલ કરી પછી ‘..ing’ લાગશે.
Ex.
➡️ plan-planning
➡️ slip-slipping
➡️ stop-stopping
➡️ rub-rubbing
⁉️ Exception: અપવાદ
❇️ show-showing
❇️ play-playing
❇️ mix-mixing
🔰 w-x-y ને ક્યારેય ડબલ કરવા નહી/નથી થતા.
🔰 આ સિવાય અન્ય કોઈ અપવાદ આવશે ત્યારે જોઈશું.
4️⃣ જો ક્રિયાપદના છેડે ‘..ie’ હોય તો તેને y મા ફેરવી પછી ‘..ing’ લાગશે.
Ex.
▪️ tie-tying
▪️ die-dying
5️⃣ જો ક્રિયાપદના છેડે ‘..ye’ હોય તો તેને એમને એમ રાખી ને ‘..ing’ લાગશે.
Ex.
✔️ dye-dyeing
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…

504. I visited the library with a view to reading an English news paper ?
Anonymous Quiz
0%
A. How did you visit the library?
100%
B. why did you visit the library?
0%
C. Why do you visit the library?
0%
D. For what do you visit the library?
505. Rohan makes rangolis of flowers on Onam.
Anonymous Quiz
0%
A. What does Rohan make ?
0%
B. Why does Rohan make rangolis of flowers?
100%
C. When does Rohan make rangolis of flowers?
0%
D. How does Rohan make rangolis on Onam ?
🏵 Verbs Part 4 - ક્રિયાપદો
👉🏻 English માં કાળ ખુબ જ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English શીખવું ખુબજ સરળ રહે અને English આવડે જ Tenses નો પાયો Verbs છે.
અત્યારે Verbs નો ટોપિક ચાલે છે. તેમાં આગળ...👇🏻
👉🏻 ક્રીયાપદને …s/es લગાડવાના Rules
1️⃣ સૌથી વધારે ક્રીયાપદોમાં direct ‘..s’ લાગશે.
Ex.
✔️ask-asks
✔️ tell-tells
✔️ buy-buys
2️⃣ જો ક્રિયાપદની પાછળ ..s/ss/sh/ch/o/x/zz હોય તો ‘es’ લાગે છે.
Ex.
✅ focus-focuses
✅ pass-passes
✅ push-pushes
✅ search-searches
✅ go-goes
✅ mix-mixes
✅ buzz-buzzes
3️⃣ જો ક્રિયાપદની છેડે y હોય અને y ની આગળ વ્યંજન હોય તો y નો i કરી પછી es લાગે છે.
Ex.
🔸 try-tries
🔸 certify-certifies
🔸 apply-applies
⁉️ પરંતુ જો ક્રિયાપદના y ની આગળ સ્વર હોય s માત્ર લાગે છે.
🔅 play-plays
🔅 say-says
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
👉🏻 English માં કાળ ખુબ જ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English શીખવું ખુબજ સરળ રહે અને English આવડે જ Tenses નો પાયો Verbs છે.
અત્યારે Verbs નો ટોપિક ચાલે છે. તેમાં આગળ...👇🏻
👉🏻 ક્રીયાપદને …s/es લગાડવાના Rules
1️⃣ સૌથી વધારે ક્રીયાપદોમાં direct ‘..s’ લાગશે.
Ex.
✔️ask-asks
✔️ tell-tells
✔️ buy-buys
2️⃣ જો ક્રિયાપદની પાછળ ..s/ss/sh/ch/o/x/zz હોય તો ‘es’ લાગે છે.
Ex.
✅ focus-focuses
✅ pass-passes
✅ push-pushes
✅ search-searches
✅ go-goes
✅ mix-mixes
✅ buzz-buzzes
3️⃣ જો ક્રિયાપદની છેડે y હોય અને y ની આગળ વ્યંજન હોય તો y નો i કરી પછી es લાગે છે.
Ex.
🔸 try-tries
🔸 certify-certifies
🔸 apply-applies
⁉️ પરંતુ જો ક્રિયાપદના y ની આગળ સ્વર હોય s માત્ર લાગે છે.
🔅 play-plays
🔅 say-says
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
506. What is synonym of ‘Advance’
‘આગળ વધારવું’ નું સમાનાર્થી શું છે?
‘આગળ વધારવું’ નું સમાનાર્થી શું છે?
Anonymous Quiz
0%
A. Progress-પ્રગતિ કરવી
0%
B. Forward-આગળ વધવું
0%
C. Enhance-વધારવું
100%
D. All-બધા
507. It’s __ problem, not __ .
તે તમારી/તેઓની સમસ્યા છે, અમારી નહી.
તે તમારી/તેઓની સમસ્યા છે, અમારી નહી.
Anonymous Quiz
0%
A. yours and our
100%
B. your and ours
0%
C. theirs and our
0%
D. their and ours
508. Ramesh has been in India ____ Tuesday. રમેશ મંગળવારથી ભારતમાં છે.
Anonymous Quiz
100%
A. since
0%
B. for
0%
C. ago
0%
D. from
🏵 Verbs Part 5 - ક્રિયાપદો
👉🏻 English માં કાળ ખુબજ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English શીખવું ખુબજ સરળ રહે અને English આવડે જ Tenses નો પાયો Verbs છે.
👇🏻અત્યારે Verbs નો ટોપિક ચાલે છે. તેમાં આગળ...👇🏻
✅ Verbs-ક્રિયાપદ ના બે પ્રકારો એટલે નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો
✅ અનિયમિત ક્રિયાપદો ના બીજા/ત્રીજા રૂપને d/ed લાગતા નથી પરંતુ Spellings માં ફેરફાર થાય છે. જેમાં
⁉️ ક્રીયાપદોનું લીસ્ટ જેના બીજા/ત્રીજા રૂપ સરખા હોય.
👍🏻 Most Imp Irregular Verbs: કોઈ પણ પરીક્ષામાં આનાથી બહારના ક્યારેય કોઈ ક્રિયાપદ નહી આવે.
🟡 Infinitive 🟣 Simple Past 🟢 Past Participle
Arise, Arose, Arisen
Awake, Awoke, Awoken
Bet, Bet, Bet,
Beat, Beat, Beaten
Become, Became, Become
Begin, Began, Begun
Bend, Bent, Bent
Bind, Bound, Bound
Bite, Bit, Bitten
Bleed, Bled, Bled
Blow, Blew, Blown
Break, Broke, Broken
Bring, Brought, Brought
Build, Built, Built
Burn, Burnt, Burnt
Buy, Bought, Bought
Catch, Caught, Caught
Choose, Chose, Chosen
Come, Came, Come
Cost, Cost, Cost
Cut, Cut, Cut
Deal, Dealt, Dealt
Dig, Dug, Dug
Do, Did, Done
Draw, Drew, Drawn
Dream, Dreamt, Dreamt
Drink, Drank, Drunk
Drive, Drove, Driven
Eat, Ate, Eaten
Fall, Fell, Fallen
Feed, Fed, Fed
Fight, Fought, Fought
Find, Found, Found
Fly, Flew, Flown
Forget, Forgot, Forgotten
Forgive, Forgave, Forgiven
Freeze, Froze, Frozen
Get, Got, Gotten
Give, Gave, Given
Go, Went, Gone
Grow, Grew, Grown
Hang, Hung, Hung
Have, Had, Had
Hear, Heard, Heard
Hide, Hid, Hidden
Hit, Hit, Hit
Hold, Held, Held
Hurt, Hurt, Hurt
Keep, Kept, Kept
Know, Knew, Known
Lay, Laid, Laid
Lead, Led, Led
Lean, Leant, Leant
Learn, Learnt, Learnt
Mean, Meant, Meant
Read, Read, Read
Ride, Rode, Ridden
Shake, Shook, Shaken
Sink, Sank, Sunk
Speed, Sped, Sped
Steal, Stole, Stolen
Spoil, Spoilt, Spoilt
Swing, Swung, Swung
Teach, Taught, Taught
Throw, Threw, Thrown
Wear, Wore, Worn
Write, Wrote, Written
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
👉🏻 English માં કાળ ખુબજ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English શીખવું ખુબજ સરળ રહે અને English આવડે જ Tenses નો પાયો Verbs છે.
👇🏻અત્યારે Verbs નો ટોપિક ચાલે છે. તેમાં આગળ...👇🏻
✅ Verbs-ક્રિયાપદ ના બે પ્રકારો એટલે નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો
✅ અનિયમિત ક્રિયાપદો ના બીજા/ત્રીજા રૂપને d/ed લાગતા નથી પરંતુ Spellings માં ફેરફાર થાય છે. જેમાં
⁉️ ક્રીયાપદોનું લીસ્ટ જેના બીજા/ત્રીજા રૂપ સરખા હોય.
👍🏻 Most Imp Irregular Verbs: કોઈ પણ પરીક્ષામાં આનાથી બહારના ક્યારેય કોઈ ક્રિયાપદ નહી આવે.
🟡 Infinitive 🟣 Simple Past 🟢 Past Participle
Arise, Arose, Arisen
Awake, Awoke, Awoken
Bet, Bet, Bet,
Beat, Beat, Beaten
Become, Became, Become
Begin, Began, Begun
Bend, Bent, Bent
Bind, Bound, Bound
Bite, Bit, Bitten
Bleed, Bled, Bled
Blow, Blew, Blown
Break, Broke, Broken
Bring, Brought, Brought
Build, Built, Built
Burn, Burnt, Burnt
Buy, Bought, Bought
Catch, Caught, Caught
Choose, Chose, Chosen
Come, Came, Come
Cost, Cost, Cost
Cut, Cut, Cut
Deal, Dealt, Dealt
Dig, Dug, Dug
Do, Did, Done
Draw, Drew, Drawn
Dream, Dreamt, Dreamt
Drink, Drank, Drunk
Drive, Drove, Driven
Eat, Ate, Eaten
Fall, Fell, Fallen
Feed, Fed, Fed
Fight, Fought, Fought
Find, Found, Found
Fly, Flew, Flown
Forget, Forgot, Forgotten
Forgive, Forgave, Forgiven
Freeze, Froze, Frozen
Get, Got, Gotten
Give, Gave, Given
Go, Went, Gone
Grow, Grew, Grown
Hang, Hung, Hung
Have, Had, Had
Hear, Heard, Heard
Hide, Hid, Hidden
Hit, Hit, Hit
Hold, Held, Held
Hurt, Hurt, Hurt
Keep, Kept, Kept
Know, Knew, Known
Lay, Laid, Laid
Lead, Led, Led
Lean, Leant, Leant
Learn, Learnt, Learnt
Mean, Meant, Meant
Read, Read, Read
Ride, Rode, Ridden
Shake, Shook, Shaken
Sink, Sank, Sunk
Speed, Sped, Sped
Steal, Stole, Stolen
Spoil, Spoilt, Spoilt
Swing, Swung, Swung
Teach, Taught, Taught
Throw, Threw, Thrown
Wear, Wore, Worn
Write, Wrote, Written
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
509. Fill in the blank with most Suitable preposition.
I’m looking __ the book. I have left somewhere __ his room.
હું બુક શોધી રહી/રહો છું. મેં તેના રૂમમાં ક્યાંક મૂકી દીધી છે.
I’m looking __ the book. I have left somewhere __ his room.
હું બુક શોધી રહી/રહો છું. મેં તેના રૂમમાં ક્યાંક મૂકી દીધી છે.
Anonymous Quiz
100%
A. for-માટે/થી/સુધી, in-માં/અંદર
0%
B. into-માં/અંદર/અંદર તરફ, in-માં/અંદર
0%
C. in-માં/અંદર, for-માટે/થી/સુધી
0%
D. inside, in-માં/અંદર
510. Fill in the blank with the most appropriate Coordinating Conjunctions.
Ahmadabad has better BRTS, ____ Delhi has an excellent Metro.
અમદાવાદને વધારે સારી BRTS છે, __ દિલ્હીને ઉત્તમ મેટ્રો છે.
Ahmadabad has better BRTS, ____ Delhi has an excellent Metro.
અમદાવાદને વધારે સારી BRTS છે, __ દિલ્હીને ઉત્તમ મેટ્રો છે.
Anonymous Quiz
0%
A. and-અને
100%
B. but-પણ/પરંતુ
0%
C. or-કે/અથવા
0%
D. although-છતાં પણ
🏵 Verbs Part 6 - ક્રિયાપદો
ત્રણેય રૂપ સરખા હોય તેવા ક્રિયાપદ Verbs
Verbs-ક્રિયાપદોના બે પ્રકાર છે.
1️⃣ Regular-નિયમિત ક્રિયાપદ
2️⃣ Irregular-અનિયમિત ક્રિયાપદ
🔴 Most Imp Irregular Verbs:
V-1=V-2=V-3
1. cast - cast - cast
2. cost - cost - cost
3. cut - cut - cut
4. broadcast - broadcast - broadcast
5. forecast - forecast - forecast
6. telecast - telecast - telecast
7. hit - hit - hit
8. hurt - hurt=hurt
9. knit - knit - knit
10. put - put - put
11. read - read - read
12. set - set - set
13. shut - shut - shut
14. split - split - split
15. spread - spread - spread
16. upset - upset - upset
17. wet - wet - wet
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
ત્રણેય રૂપ સરખા હોય તેવા ક્રિયાપદ Verbs
Verbs-ક્રિયાપદોના બે પ્રકાર છે.
1️⃣ Regular-નિયમિત ક્રિયાપદ
2️⃣ Irregular-અનિયમિત ક્રિયાપદ
🔴 Most Imp Irregular Verbs:
V-1=V-2=V-3
1. cast - cast - cast
2. cost - cost - cost
3. cut - cut - cut
4. broadcast - broadcast - broadcast
5. forecast - forecast - forecast
6. telecast - telecast - telecast
7. hit - hit - hit
8. hurt - hurt=hurt
9. knit - knit - knit
10. put - put - put
11. read - read - read
12. set - set - set
13. shut - shut - shut
14. split - split - split
15. spread - spread - spread
16. upset - upset - upset
17. wet - wet - wet
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
512. Our freedom fighters had _ many hardships.
આપણા સ્વતંત્ર સેનાનીઓએ ખુબજ મુશ્કેલીઓ વેઠી હતી.
આપણા સ્વતંત્ર સેનાનીઓએ ખુબજ મુશ્કેલીઓ વેઠી હતી.
Anonymous Quiz
0%
A. born-જન્મ્યા
100%
B. borne-સહન કર્યું
0%
C. bourn-x
0%
D. bourne-x
513. Select past Tense form of “To tread”:
'to tread-વેપાર કરવો' નું ભૂતકાળ શું થાય?
'to tread-વેપાર કરવો' નું ભૂતકાળ શું થાય?
Anonymous Quiz
50%
A. Trode
50%
B. Trod
0%
C. Troden
0%
D. Trodden
514. Monika ____ that Sonu loved her.
મોનિકા માનતીતી કે સોનું તેને ચાહ્તો'તો.
મોનિકા માનતીતી કે સોનું તેને ચાહ્તો'તો.
Anonymous Quiz
100%
A. believed - માનતી'તી
0%
B. believe - માને છે
0%
C. belief – માન્યતા
0%
D. belived