Sainath Classes
200 subscribers
5.44K photos
651 videos
565 files
711 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 Countable Noun & Uncountable Noun, Part-2

🔹 નામના પ્રકારમાં આપણે આ પાંચ પ્રકારના નામનો વિગતવાર અભ્યાસ કર્યો.
1. Common Noun
2. Collective Noun
3. Proper Noun
4. Material Noun
5. Abstract Noun

🔹 હવે જો આ નામોને ગણી શકીએ કે ન ગણી શકીએ તે ગુણધર્મ કે લક્ષણ ને ધ્યાનમાં લઈએ તો તેને હજુ બે પ્રકારના વિભાગમાં વર્ગીકરણ કરી શકીએ/તેના બે વિભાગ કરી શકીએ.

1. Countable Noun - ગણી શકાય તેવા નામ
2. Uncountab

🏵 Noun - નામ, Part-1

ગુજરાતીમાં એક કહેવત છે, 'નામ એનો નાશ'

👉🏻 આ નામ એટલે કે નિશાની એટલે કે કોઈક/કંઇક નામ.
Ex:
➡️ table
➡️ pen
➡️ English
➡️ Rajkot
➡️ Ashok
➡️ suger
➡️ love વી. ગણી ન શકાય એટલા નામ છે.

🔹 આ નામને શા માટે સમજવા જોઈએ?
🔸 એક કારણ પરીક્ષામાં પુછાય છે એટલે અને બીજું કારણ જ્ઞાનમાં વધારો કરવા, નવું જાણવું એ માનવનો જન્મજાત સહજ સ્વભાવ રહ્યો છે.
🔹 આ નામને સમજવામાં સરળ રહે એટલે તેના લક્ષણોને આધારે 5 વિભાગમાં વહેચી દીધા છે.

👇🏻 જેને નામના પ્રકારો પણ કહે છે જે નીચે મુજબ છે.

1️⃣ Common Noun - જાતિવાચક નામ, સામાન્ય નામ
2️⃣ Collective Nouns - સમૂહવાચક નામ
3️⃣ Proper Noun - વ્યક્તિવાચક નામ, વ્યક્તિદર્શક સંજ્ઞા, ખાસ નામ.
4️⃣ Material Noun - દ્રવ્ય/પદાર્થવાચક નામ
5️⃣ Abstract Noun - ભાવવાચક નામ

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
🏵 Countable Noun & Uncountable Noun, Part-2

🔹 નામના પ્રકારમાં આપણે આ પાંચ પ્રકારના નામનો વિગતવાર અભ્યાસ કર્યો.
1. Common Noun
2. Collective Noun
3. Proper Noun
4. Material Noun
5. Abstract Noun

🔹 હવે જો આ નામોને ગણી શકીએ કે ન ગણી શકીએ તે ગુણધર્મ કે લક્ષણ ને ધ્યાનમાં લઈએ તો તેને હજુ બે પ્રકારના વિભાગમાં વર્ગીકરણ કરી શકીએ/તેના બે વિભાગ કરી શકીએ.

1. Countable Noun - ગણી શકાય તેવા નામ
2. Uncountable Noun - ન ગણી શકાય તેવા નામ

🔹 થોડા ઉદાહરણ થી સમજીએ.
a pen, an orange, a table, a class, a fan, an animal, a bird, a lion, etc.
આ બધા નામ ને ગણી શકીએ છીએ.

🔹 હવે નીચેના નામ જોઈએ....
water, sand, petrol, land, glass, skin, iron, etc.
આ બધા નામ ને ગણી ન શકીએ કારણ કે તે પ્રવાહી, ધાતુ, લાકડું, વગેરે છે.

🔸 આમ....
• જે નામને ગણી શકીએ તે Countable Noun છે.
• અને જેને ન ગણી શકીએ તે Uncountable Noun

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
442. A girl ____ blue eyes has just gone out. તે માંજરી આંખો વાળી છોકરી હમણા જ બહાર ગઈ.
Anonymous Quiz
0%
A. in - માં/અંદર
75%
B. with - સાથે/થી
0%
C. of - નો/ની/નું/ના
25%
D. from - થી/માંથી/પરથી/પાસેથી
443. “We shall act ____ your advice”. અમે તમારી સલાહ મુજબ કામ કરીશું.
Anonymous Quiz
33%
A. in accordance to - અનુસાર
0%
B. in accordance at - ના અનુસાર
33%
C. in accordance from
33%
D. in accordance with - ના અનુસાર સાથે
Forwarded from Sainath Classes (Ashok Yadav)