Sainath Classes
203 subscribers
6.18K photos
658 videos
652 files
810 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
438. Smita: Have you seen such motor cycle before ?
Krishna: _ (Talking about thing in relation to something)
Anonymous Quiz
0%
(A) Yes, I have seen in the showroom..
0%
(B) No, I haven't seen it anywhere.
100%
(C) Yes it is the same motor cycle as my cousin has.
0%
(D) it if a very costly motor cycle
Practice Sentence (PDF)
🏵 Noun - નામ, Part-1

ગુજરાતીમાં એક કહેવત છે, 'નામ એનો નાશ'

👉🏻 આ નામ એટલે કે નિશાની એટલે કે કોઈક/કંઇક નામ.
Ex:
➡️ table
➡️ pen
➡️ English
➡️ Rajkot
➡️ Ashok
➡️ suger
➡️ love વી. ગણી ન શકાય એટલા નામ છે.

🔹 આ નામને શા માટે સમજવા જોઈએ?
🔸 એક કારણ પરીક્ષામાં પુછાય છે એટલે અને બીજું કારણ જ્ઞાનમાં વધારો કરવા, નવું જાણવું એ માનવનો જન્મજાત સહજ સ્વભાવ રહ્યો છે.
🔹 આ નામને સમજવામાં સરળ રહે એટલે તેના લક્ષણોને આધારે 5 વિભાગમાં વહેચી દીધા છે.

👇🏻 જેને નામના પ્રકારો પણ કહે છે જે નીચે મુજબ છે.

1️⃣ Common Noun - જાતિવાચક નામ, સામાન્ય નામ
2️⃣ Collective Nouns - સમૂહવાચક નામ
3️⃣ Proper Noun - વ્યક્તિવાચક નામ, વ્યક્તિદર્શક સંજ્ઞા, ખાસ નામ.
4️⃣ Material Noun - દ્રવ્ય/પદાર્થવાચક નામ
5️⃣ Abstract Noun - ભાવવાચક નામ

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses