This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 મહારાજ અને મોટાપુરુષની દયા તો જુઓ... આપણે તેમને વારંવાર ભૂલી જઈએ છીએ, પરંતુ તેઓ આપણને ક્યારેય ભૂલતાં નથી. કોરોનાના સમયમાં જ્યારે આપણે પ્રત્યક્ષ લાભ લઈ નથી શકતાં ત્યારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ફેમિલી ટાઈમની સભામાં તમામ યુવા અને કિશોર વર્ગને સ્પેશિયલ લાભ આપવા આતુર થયા છે. તો આવો આજે (23-08-2020) રાત્રે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ લઈને સુખિયા થઈએ.
✅ યુવક-યુવતી સભા: સાંજે 05:000 થી 07:00
📽️ લાઈવ: https://youtu.be/qzOoRfVM-NA
✅ કિશોર-કિશોરી સભા: રાત્રે 08:30 થી 10:30
📽️ લાઈવ: https://youtu.be/F9-uJRcXwl0
👍 આપના ઓળખીતા તમામ યુવા - કિશોર મુક્તોને આજનો લાભ અચૂક લેવડાવજો...
#YuvakSabha
#KishorSabha
#RajipaParva

✅ મુક્તો ગઈકાલે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ યુવા અને કિશોર વર્ગને સ્પર્શ કરતી દિવ્યવાણીનો લાભ આપ્યો...
✍️ જેમાં યુવા વર્ગને મુખ્ય ત્રણ બાબતોને વર્તનમાં મૂકવા પર લાભ આપ્યો:
1) નિજ બળ ટાળી હરિબળ રાખવું.
2) માતા પિતા અને વડીલોની સેવા કરવી.
3) પરિવારમાં ખૂબ જ સંપ અને આત્મિયતા રાખવી.
📽 યુવક સભા: https://youtu.be/qzOoRfVM-NA
✍️ તેમજ કિશોર વર્ગને મુખ્ય ચાર બાબતો પર ભાર આપવા અંગે લાભ આપ્યો:
1) હું કોણ છું? અને કોનો છું? એ વિચાર નિરંતર રાખવો.
2) કુસંગ અને કુસંગીથી છેટાં રહેવું.
3) જીવનમાં સ્વાશ્રયી બનવું.
4) નેગેટિવ વિચાર ક્યારેય ન કરવો. હતાશ-નિરાશ ન થવું.
📽 કિશોર સભા: https://youtu.be/F9-uJRcXwl0
ℹ️ સત્સંગી હોય કે બિન-સત્સંગી તમામ વર્ગના યુવાનો અને કિશોરોને આ બાબતો લાગુ પડે છે. માટે આપે આ સભાનો લાભ ના લીધો હોય તો ઉપર આપેલી લિંક પરથી આ લાભ અચૂક લેજો.
#YuvakSabha
#KishorSabha
#SMVSFamilyTime
#RajipaParva
• • • • •

YouTube
LIVE • Yuvak Sabha | HDH Swamishri | 23 Aug, 2020
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…