SMVS Bhale Dayalu
863 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
ભગવાનના ધામથી પધારેલ દિવ્ય સ્વરૂપની દરેક ક્રિયા દિવ્ય અને અલૌકિક જ હોય. અને એટલે જ તેઓની સાથે વિતાવેલી એક નાની ક્ષણ પણ આપણાં માટે જીવનભરનું સંભારણું બની રહે છે.

😇 ગુરુદેવ પ.પૂ. બાપજીએ આપણને સહુને આવા દિવ્ય સંભારણાં આપી દિવ્ય સ્નેહ સાંનિધ્યમાં ડુબાડ્યા છે. આવો આજના વિડીયોમાં તેઓની આવી જ અલૌકિક પ્રીતિની અલૌકિક રીતના દર્શન કરીએ:
https://youtu.be/LslsjRe8EQU

🙏 આજે આપણે માત્ર વિડીયો જોવાનો નથી. વિડીયો જોયા પછી માત્ર 1 મિનિટ તમારા માટે કાઢજો અને ગુરુદેવ પ.પૂ. બાપજી કે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાથે વિતાવવા મળેલી દિવ્ય પળોને યાદ કરજો. ભર્યા કરી મૂકશે, બહુ સુખ આવશે. અને જો યોગ્ય જણાય તો આપને થયેલ અનુભવ અમને વિડીયોના કમેન્ટમાં જરૂર જણાવજો, બીજાને પણ પ્રેરણા મળશે.


#DivineImpressions
#PamiyePrerna
📽 गुरुवर्य प.पू. स्वामीश्रीने हरिभक्तों की प्रार्थना का अस्वीकार क्यों किया? आइए जानते है इस वीडियो के माध्यम से: https://youtu.be/Q6ktKsYINeI


#DivineImpressions
#PamiyePrerna