SMVS Bhale Dayalu
850 subscribers
1.41K photos
261 videos
27 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#ChandanVagha

👕 સ્વામિનારાયણ ધામના સમૈયા દરમ્યાન ઘનશ્યામ મહારાજના પુષ્પના વાઘામાં તથા હરિકૃષ્ણ મહારાજના ચંદનના વાઘામાં દર્શનનો લાભ મળશે.
#ChandanVagha
#ChandanShangar

📽 હરિકૃષ્ણ મહારાજના ચંદનના શણગારનો નયનરમ્ય વિડીયો: https://www.youtube.com/watch?v=Q6r2Zk_MEZQ
📸 સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના પુષ્પ તથા ચંદનના વાઘામાં દિવ્ય દર્શન: https://bit.ly/Swaminarayan-Bhagwan-Na-Chandan-Ane-Ful-Na-Vagha


#FulNaVagha
#ChandanVagha
#SMVSDailyDarshan
Media is too big
VIEW IN TELEGRAM
📽 આહાહાહા! ચંદન તથા પુષ્પના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના કેવા દિવ્ય, મનોહર દર્શન થાય છે! મહારાજના દર્શનનું સુખ લેવા આખો વિડીયો અચૂક નિહાળો: https://youtu.be/uulw703Y8rw

આપના મિત્ર-પરિવારના સભ્યોને પણ આવા અદભૂત દર્શન કરાવવા આ વિડીયો જરૂરથી શેર કરજો.


#FulNaVagha
#ChandanVagha
#SMVSDailyDarshan
Media is too big
VIEW IN TELEGRAM
📽 આહાહાહા! ચંદનના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના કેવા દિવ્ય, મનોહર દર્શન થાય છે! મહારાજના દર્શનનું સુખ લેવા આ વિડીયો અચૂક નિહાળો…

આપના મિત્ર-પરિવારના સભ્યોને પણ આવા અદભૂત દર્શન કરાવવા આ વિડીયો જરૂરથી શેર કરજો.


🙏 આજે (21-05-2023) સાંજે 07:30 વાગ્યા સુધી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર પર મહારાજના ચંદનના વાઘામાં દર્શનનો લાભ મળશે.


#ChandanVagha
#SMVSDailyDarshan
👌 સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચંદન તથા પુષ્પના વાઘામાં દિવ્ય મનોહર દર્શન: https://bit.ly/Swaminarayan-Bhagwan-Chandan-and-Pushpa-Shangar-Darshan-2023


#ChandanVagha
#FulNaVagha
😇 દિવ્ય ચંદન વાઘા દર્શન

🙏 આજે વ્હાલા હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘા ધારણ કરાવેલ છે. ગાંધીનગર તથા આસપાસ રહેતાં સર્વે મુક્તોએ મહારાજના દર્શનનો લાભ લેવા જરૂર પધારવું.

🗓 તારીખ:
19-05-2024, રવિવાર
🕢 દર્શન સમય: સવારે 07:30 થી સાંજે 07:30
🛕 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#ChandanVagha