💉 સરકારશ્રીના આદેશ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ સહ ગાંધીનગરની સુપ્રસિદ્ધ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે તારીખ 27-01-2021 થી 29-01-2021 દરમ્યાન સર્વે હેલ્થ વર્કર્સ માટે COVID વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેક્સિન સંપૂર્ણ રીતે અસરકારક તથા સલામત છે. અમારી સર્વેને નમ્ર અપીલ છે કે જ્યારે આ વેક્સિન જનસમાજના ઉપયોગ માટે મૂકવામાં આવે ત્યારે સર્વેએ એનો અચૂક લાભ લેવો: https://youtu.be/nNH7KR8jezs
😷 👨⚕️ 🩺 💊
🏥 અમારા વિષે વધુ જાણો: http://bit.ly/SMVS-Swaminarayan-Hospital
#SMVSSwaminarayanHospital
#SMVSHospital
#SMVSVaccination
#COVIDVaccine
• • • • •
😷 👨⚕️ 🩺 💊
🏥 અમારા વિષે વધુ જાણો: http://bit.ly/SMVS-Swaminarayan-Hospital
#SMVSSwaminarayanHospital
#SMVSHospital
#SMVSVaccination
#COVIDVaccine
• • • • •
YouTube
Covid 19 vaccination in SMVS Swaminarayan Hospital
જય સ્વામિનારાયણ સરકાર શ્રી ના આદેશ અનુસાર ગાંધીનગરની સુપ્રસિદ્ધ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલખાતે તારીખ 27.01.2021 થી 29.01.2021 દરમ્યાન સર્વે હેલ્થ વર્કરસ માટે...